લોકો વધારે પડતા મસાલા ગુટકા અને તમાકુ નું વધારે પડતું સેવન આ કારણે વ્યક્તિના દાંત માં અનેક પ્રકારના રોગ જોવા મળતા હોય છે. તે ઉપરાંત માણસ ના ચહેરા ની સુંદરતા નું રહસ્ય ફક્ત ચમકતા ચહેરો નહીં પરંતુ તેમની ત્વચા અને તેમના સફેદ દાંત પણ હોય છે. તેમના ચહેરાની સુંદર હાસ્ય અને સુંદર સ્મિત પણ તેમના ચહેરા ની ખાસિયત બની જતી હોય છે.
જ્યાંરે કોઈ પણ વ્યક્તિ સ્મિત કરે છે. ત્યારે તેમના દાંત પીળા દેખાતા હોય તો તે વ્યક્તિ દરેક વ્યક્તિ સામે પોતાનું મો ખોલી અને હસી શકતો નથી અને તે સ્મિત પણ કરી શકતો નથી પરંતુ સૌથી મુશ્કેલ વાત એ છે. કે દાંતની પીળાશ અને તમારા ખોરાક આહાર-વિહાર અને જીવનશૈલીને કારણે રહેલી હોય છે.
ખોટો આહાર ખાવાની ટેવથી હંમેશા દાંત પીળા થઇ જતા હોય છે. જેમ કે વધારે પડતી ચા કોફી અને સોફ્ટ ડ્રિંક પીવાથી વ્યક્તિના દાંત પીળા થઇ જતા હોય છે. તે સિવાય વધારે પડતી તમાકુ આલ્કોહોલ અને ગુટખાનું સેવન કરવાના કારણે પણ વ્યક્તિના દાંત પીળા થઇ જતા હોય છે.
તે ઉપરાંત વારંવાર સાફ સફાઈ ન કરવાના કારણે પણ વ્યક્તિના દાંત પીળા થઇ જતા હોય છે. આપણે આજે અમે તમને પીળા દાંતને સફેદ કઈ રીતે કરવા આવ દાંતની પીળાશ કઈ રીતે દૂર કરવી તે વિશે ના ઉપાય જણાવવાના છીએ.
સરસવનું તેલ દાંતની પીળાશને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. આયુર્વેદ માં જણાવવામાં આવ્યું છે કે પીડા દાંતની સમસ્યા દૂર કરવા માટે સફેદ ચંમકતા દાંત મેળવવા માટે તેલનો ઉપયોગ કરી શકો છો. તે ઉપરાંત સરસવનું તેલ મોઢામાં રહેલા તમામ પ્રકારના બેક્ટેરિયા દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે.
આમ કરવા માટે તમારે અડધી ચમચી સરસવનું તેલ અને તેમની સાથે એક ચમચી નિમક મિશ્રણ કરવાનો રહેશે અને આ મિશ્રણ સાથે જાતને થોડા સમય માટે તેમની ઉપર માલિશ કરવાની રહેશે. જો તમારી ઈચ્છા હોય તો તમે આંગળીની મદદથી પણ જાત ની માલીશ કરી શકો છો
પેઢાની પણ માલીશ કરી શકો છો. તમે ટુથ બ્રશ નો ઉપયોગ પણ કરી શકો છો. ફક્ત પાંચ મીનિટ સુધી સરસવના તેલ અને નિમકના મિશ્રણની આ માલિશ કરવા પછી તમારા દાંત સફેદ થઈ જશે. દાત સફેદ કરવા માટે તમે કેળા ની છાલ નો પણ ઉપયોગ કરી શકો છો. તમે તમે ખાધેલા કેળાની છાલ નો પણ ઉપયોગ કરી શકો છો.
કેળાની છાલ દાંત સફેદ કરવા માટે ખૂબ જ વધારે ફાયદાકારક સાબિત થઈ છે. તેના માટે દરરોજ એક કે બે મિનિટમાં દાંત ઉપર કેળાની છાલ ઘસવાથી દાંતનો સફેદ ભાગ બહાર આવી જતું હોય છે. ત્યાર પછી બ્રશ કરવું. દાંત કેળામાં રહેલા પોટેશિયમ મેગ્નેશિયમ અને અને અનેક પ્રકારના પોષક તત્વો અને શોષણ કરી લેતી હોય છે.
તેનાથી ફક્ત દાંત સફેદ જ નહીં પરંતુ દાંત વિશે મજબૂત પણ બની જતા હોય છે. તે ઉપરાંત કેળાના છાલની આ ઉપાય તમારે અઠવાડિયામાં ચારથી પાંચ વખત કરવો જોઈએ તે ઉપરાંત કે દાંત માટે અતિશય ફાયદાકારક એટલે કે નારિયેળનું તેલ પણ છે. નારિયેળનું તેલ આપણા દાંત માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
તેમાં રહેલું એસિડ દાંત પર જામી ગયેલા કફને દૂર કરે છે. તે ઉપરાંત નારિયેળના તેલમાં એક ચમચી તેલમાં મોઢામાં બે મિનિટ સુધી રાખી અને ત્યાર પછી કોગળા કરી અને બ્રશ કરવામાં આવે તો પણ દાંત ઝડપથી સફેદ થતા હોય છે. તે ઉપરાંત અડધી ચમચી હળદરમાં ગરમ પાણી ઉમેરી અને તેમની પેસ્ટ બનાવી અને તેમનો બ્રશ કરવાથી અથવા આંગળી વડે દારૂ પર ઘસવામાં આવે તો જાત ઉપર રહેલી તમામ પ્રકારની પીળાશ દૂર થઈ જતી હોય છે.
હળદરનો રંગ ભલે પીળો હોય પરંતુ તે પોતે જ્યારે દાંત ઉપર સફાઈ થાય છે. ત્યારે તે દાંતને સફેદ બનાવે છે. તે ઉપરાંત લીમડાનું દાતણ દાંત ને સફેદ બનાવવા માટે તે ઉપરાંત માં રહેલા તમામ પ્રકારના બેક્ટેરિયા દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. લીમડો એ કુદરતી રીતે મળતું એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક તત્વ છે.
એટલા માટે નિયમિત રીતે લીમડાના દાતણ કરવાથી દાંત સાફ કરવામાં આવે તો દાંત ઉપર રહેલી પીડાશ દૂર થાય છે. તે ઉપરાંત એક લીંબુનો રસ કાઢી અને તેમાં પાણી ઉમેરી અને તે પછી તે પાણીના કોગળા કરવામાં આવે તો પણ મોઢામાં રહેલા તમામ પ્રકારનાબેક્ટેરિયા દૂર થાય છે.
તે ઉપરાંત ઉપર રહેલી પીળાશ દૂર થાય છે. તે ઉપરાંત મોઢામાંથી આવતી દુર્ગંધ દુર થાય છે. તે માટે તમે સંતરાની છાલ અને તુલસીના પાન નો પણ ઉપયોગ કરી શકો છો આ બન્ને વસ્તુ ને સુકવી અને તેમનો પાવડર બનાવવાનો રહેશે અને ત્યાર પછી બ્રશ કરવાથી આ દાંત પર હળવેથી માલિશ કરવાથી દાંત ઉપર રહેલી આ પીળો ભાગ અને કાળો ભાગ દૂર થઈ જતો હોય છે.
તે ઉપરાંત તમારે દાંતને સફેદ કરવા માટે એક ચમચી બેકિંગ સોડા લેવાનું છે. ત્યાર પછી તેમાં લીંબુનો રસ ઉમેરવાનો છે. ત્યાં સુધી બેકિંગ સોડા પડવાનું ચાલુ રહે ત્યાં સુધી તમારે લીંબુનો રસ ઉમેરી રહેવાનું છે. હવે આ મિશ્રણને ઉપર લઈ અને દાત ઉપર યોગ્ય રીતે મસાજ કરવાનું છે.
લગભગ એક મિનિટ સુધી તેમને દાત ઉપર રાખવાથી અને ત્યાર પછી મોઢાની યોગ્ય રીતે સફાઇ કરવાથી દાંત સફેદ જોવા મળે છે. બેકિંગ સોડાની આ મિશ્રણને દાત ઉપર બે મિનિટ કે તેથી વધારે સમય માટે રાખવું નહીં. નહિતર દાતને ખૂબ જ વધારે પ્રમાણમાં નુકસાન થઈ શકે છે.
તે માટે તે ઉપરાંત એક ગ્લાસ ના પાણી માં તમે બે લીંબુ નીચોવી અને આખી રાત સુધીમાં દાતણ મૂકી દેવાના રહેશે અને સવારે આ દાતણ ની મદદથી તમારા દાંત સાફ કરવાના રહેશે આમ કરવાથી પણ તમારા દાતણની દાંતની પીળાશ દૂર થઈ શકે છે. તે ઉપરાંત જો તમે નિયમિત રીતે દાતણ કરી શકતા નથી તો અઠવાડિયામાં બેથી ત્રણ વખત દાતણ કરવા જરૂરી છે. તમારા દાંત અને પેઢા અને અત્યંત મજબૂત બનાવે છે.