વાવડિંગ ના સેવન થી આપણા સ્વાસ્થ્યને થાય છે અલગ અલગ ફાયદાઓ, જાણો વિગતવાર  - Tilak News
વાવડિંગ ના સેવન થી આપણા સ્વાસ્થ્યને થાય છે અલગ અલગ ફાયદાઓ, જાણો વિગતવાર 

વાવડિંગ ના સેવન થી આપણા સ્વાસ્થ્યને થાય છે અલગ અલગ ફાયદાઓ, જાણો વિગતવાર 

દરેક વ્યક્તિને સ્વાસ્થ્યને લગતી તકલીફ થતી હોય છે. તે ઉપરાંત ખરાબ પાણી પીવાને લીધે દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય પર વિપરિત અસર થતી હોય છે. આજે અમે તમને વાવડિંગ ની વહેલ વિશે જાણકારી આપવાના છે. વાવડિંગ ની વહેલ તેની નજીકના ઝાડ ઉપર ચડતી હોય છે.  તેની ડાળીઓ અત્યંત પાતળી અને લાંબી હોય છે. તે ઉપરાંત તેમની ડાળી ઉપર ખૂબ જ વધારે પ્રમાણમાં ગાંઠો જોવા મળતી હોય છે. તેનું ઔષધીય તરીકે ખૂબ જ વધારે ઉપયોગ થતો હોય છે.

 

તે ઉપરાંત તેમાં મુખ્યત્વે તેનાં ફળ વપરાતા હોય છે. વાવડિંગ તરીકે ઓળખવામાં આવે છે. તે ખોરાકમાં અરુચિ અપચો અજીર્ણ અને હરસ જેવા રોગો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે આ વાવડિંગ સ્વાદમાં ખુબજ વધારે તીખા અને તૂરા હોય છે. અને તે પચવામાં હળવા હોય છે. તે ઉપરાંત જઠરાગ્નિને એસિડ આપનાર હોય છે. તે ઉપરાંત વ્યક્તિએ ખાધેલા ખોરાકનું યોગ્ય રીતે પાચન કરતાં હોય છે.

તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિને ભોજનમાંથી અરુચિ લાગતી હોય તો તે ભોજનમાં રૂચી લઇ આવે છે. તે ઉપરાંત તેમનું નિયમિત રીતે સેવન કરવાથી વ્યક્તિને કફ અથવા વાયુનો નાશ થતો હોય છે. તે ઉપરાંત જો કોઈપણ વ્યક્તિને મદદ કરવામાં ખૂબ જ વધારે તકલીફ થતી હોય તો તેમનું નિયમિત રીતે સેવન કરવાથી તેમાં પણ રાહત પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત તે લોહીનું શુદ્ધિકરણ કરે છે. અને હૃદયને ખૂબ જ વધારે શક્તિ આપે છે.

 

ચાલો જોઈએ વાવડિંગ ના સેવન થી આપણા સ્વાસ્થ્યને થતા અલગ અલગ ફાયદાઓ.

વાવડિંગ ના પાનના પાઉડરમાં થોડી હિંગ ઉમેરી અને તેની દાંત નીચે રાખવાથી દાંત માં થતા દુખાવા દાંત નો સોજો દૂર થાય છે. તે ઉપરાંત બોર્ડની સાથે વાવડિંગ ના ફળનો પાવડર ઉમેરી અને રાત્રે સૂતા સમયે કોઈપણ પ્રકારના વ્યક્તિને ખવડાવવામાં આવે તો તેમને પાચનતંત્રને લગતી અને પીડા દૂર થાય છે. તે ઉપરાંત વાવડીંગના ફળનો પાવડર અને પીપળી નો પાવડર યોગ્ય પ્રમાણમાં લઈ અને મિશ્ર કરવામાં આવે તો જે મહિલાઓને માસિક સ્ત્રાવ પછી વીસ દિવસ પછી સાંજે એક ચમચી ખાવાથી મહિલાઓના ગર્ભધારણ કરવાની શક્યતા માં ખૂબ જ વધારો જોવા મળે છે.

તે ઉપરાંત તેમને પેટમાં દુખાવો ઊલટી ઝાડા કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તેમાં પણ ખૂબ જ વધારે રાહત પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત આ પાવડરનો સવાર-સાંજ નિયમિત છાશ સાથે ખાવાથી પેટમાં થતો દુખાવો તથા ઊલટીમાં ખૂબ જ રાહત પ્રાપ્ત થાય છે. વાવડિંગ ના દરરોજ નિયમિત રીતે પાછળ દાણા પીસી અને તેનો પાઉડર મધ સાથે લેવાથી નાના બાળકોને પણ રોગોમાં ખુબ જ વધારે ફાયદો પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત ચામડીનાં ને લગતા રોગોમાં પાણી સાથે વાવડિંગ નો પાઉડર લેવાથી પણ ત્વચાને લગતા તમામ રોગોમાં ખુબ જ વધારે ફાયદો જોવા મળે છે.

તે ઉપરાંત કબજિયાતમાં પણ વાવડિંગ ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ આપતું હોય છે.  અજમાનું ચૂર્ણ સરખા ભાગે લેવાથી નિયમિત દરરોજ સવારે ભૂખ્યા પેટે સરખા ભાગે લેવાથી મળ સાફ આવતું હોય છે. અને સવારે પેટ સાફ થઈ જાય છે. તે ઉપરાંત અડધી ચમચી તજનો પાઉડર અને એક ચમચી લસણ નો પાવડર યોગ્ય રીતે મિશ્રણ કરી અને સવારે અને સાંજે નિયમિત રીતે ખાવાથી વ્યક્તિને માથાનો દુખાવો થતો નથી તથા જે કોઈપણ વ્યક્તિને સંધિવાનો રોગ હોય સાંધાનો દુખાવો હોય તે વ્યક્તિએ આ પાવડર નું સેવન કરવાથી સાંધાના દુખાવામાં થતાં સમસ્યા દૂર થાય છે.

વાવડીન્ગ નો ફળ નો ઝીણો પાઉડર લેવાથી અને તેમને વારંવાર સૂંઘવાથી ખૂબ જ વધારે પ્રમાણમાં શરદી અથવા તાવ આવ્યો હોય તો તે દૂર થાય છે. તેનો પાવડર વ્યક્તિની ભૂખ લગાડે છે. તે ઉપરાંત તેમના આહારનું યોગ્ય પાચન કરે છે. વાવડિંગનું સેવન કરવાથી વ્યક્તિને પાચન સંબંધી કોઈ પણ પ્રકારની સમસ્યા થતી નથી તે ઉપરાંત તે કોઈપણ પ્રકારના અજીર્ણ ઝાડા સંગ્રહણી જેવા વિકારોમાં પણ વાવડિંગ નો પાવડર ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થાય છે.

તે ઉપરાંત કોઈપણ વ્યક્તિને દાંતનો દુખાવો થતો હોય તો તેમાં પણ વાવડીગ નો પાવડર ઉમેરી અને તેમને દાંત નીચે રાખી દેવાથી તે ઉપરાંત દાંતનો દુખાવો દૂર થાય છે. તે ઉપરાંત આ ચુરણનો દરરોજ નિયમિત રીતે બ્રશ કરવામાં ઉપયોગ કરવામાં આવે તો દાંત અને પેઢા નો દુખાવો દૂર થાય છે. તે ઉપરાંત તેની સાથે થોડી હિંગ રાખી અને નો પાવડર મિક્સ કરી અને દાંતના દુખાવામાં રાખવામાં પેઢામાંથી નીકળતું પરુ બંધ થઈ જતું હોય છે. દાંતના દુખાવામાં ખૂબ જ વધારે રાહત પ્રાપ્ત થતી હોય છે.