આજકાલ વ્યસ્ત જીવનશૈલીને કારણે ઘણા લોકોનું વજન ખૂબ જ વધી ગયું હોય છે. તેમજ ભાગદોડ ભરી જીંદગી અને ટેન્શનવાળા કામકાજ ના લીધે વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યની યોગ્ય સારસંભાળ રાખી શકતો નથી. તેના કારણે વ્યક્તિની પાસે એટલો ટાઈમ હોતો નથી કે પોતાના સ્વાસ્થ્યની સંભાળ રાખી શકે.
દરેક વ્યક્તિને પોતાનું વજન ઓછું હોય તેમ જ તેનું શરીર ફીટ હોય તે પસંદ હોય છે. પરંતુ આજકાલની ભાગદોડ ભરી જીંદગીમાં દરેક વ્યક્તિ વજન વધવાની સમસ્યાનો સામનો કરી રહ્યું હોય છે. વજન વધવાથી વ્યક્તિનું પેટ બહાર નીકળી જાય છે અને તેનું પેટ ફૂલવા લાગે છે. જેનાથી વ્યક્તિનું શરીર ફીટ દેખાતું નથી તેનાથી વ્યક્તિને ઘણી બધી શારીરિક તકલીફો થતી હોય છે.
તેનાથી કંટાળીને વ્યક્તિ વજન ઘટાડવા માટેના અનેક પ્રયત્નો કરતો હોય છે. પરંતુ માણસો તેમની પાછળ સમય અને પૈસા ખૂબ જ વધારે બગાડે છે. પરંતુ તેમનું યોગ્ય પરિણામ પ્રાપ્ત કરી શકતા નથી. શરીરમાં વધારે પડતી ચરબીને દૂર કરવા માટે નિયમિત રીતે જીમમાં કસરત યોગા ડાયટિંગ જેવી ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે.
પરંતુ તેમાં યોગ્ય ફેરફાર થતો નથી. આજે અમે તમને એવા ઘરેલું ઉપાય વિશે. જાણકારી આપવાના છીએ કે તેનાથી વજન સડસડાટ રીતે ઘટી જાય છે. તે ચૂર્ણ અઠવાડિયામાં નિયમિત રીતે લેવાથી એક અઠવાડિયામાં 10 થી 15 કિલો જેટલું વજન ઘટી જાય છે.
આ ચૂર્ણ નિયમિત રીતે ખાવાથી શરીરની બીજી ઘણી બધી બીમારીઓથી રક્ષણ પૂરું પાડી શકાય છે. આ ચૂર્ણ દરરોજ ખાવાથી તેમની શરીરમાં તેની અસર જોવા મળશે.
ચૂર્ણ બનાવવા માટે જોઈતી મુખ્ય સાધન સામગ્રીઓ
ઇસબગુલ, વરીયાળીનો પાવડર, ત્રિફળાનો પાઉડર, ધાણાનો પાવડર અને જીરાનો પાવડર
આ ચૂર્ણ કઈ રીતે બનાવવા આયુર્વેદિક ચૂરણ બનાવવા માટે પ્રમાણે પાંચ ચમચી ઇસબગુલ પછી ત્રણ ચમચી વરિયાળીનો ભૂકો ત્રણ ચમચી ત્રિફળા નો પાવડર અને ત્રણ ચમચી ધાણા નો પાઉડર અને તેમાં 3 ચમચી જીરૂનો પાઉડર લઈ અને સરખી રીતે મિક્સ કરી દેવું.
ત્યાર પછી આ બધાને મિક્સરમાં પીસી નાંખવું અને તે આ ચૂર્ણને સરખી રીતે હલાવી અને એક હવાચુસ્ત બરણીમાં ભરી લેવું. ત્યાર પછી તમે આ ચૂર્ણનો ઉપયોગ ત્રણ કે ચાર મહિના સુધી કરી શકો છો. ઉપરાંત તમારે સવારે નિયમિત રીતે ગરમ પાણી સાથે આ ચૂર્ણ નિયમિત રીતે પીવાથી વ્યક્તિના પેટમાં તેમજ ચરબીમાં ઘટાડો જોવા મળે છે.
જે માટે તમારે સવારે ઉઠી અને ગરમ પાણી સાથે આ જ એક ચમચી સવારે ખાલી પેટે આ ચૂર્ણ લેવું. ત્યાર પછી બે કલાક સુધી કંઈ પણ ભોજન ન કરવું. રાત્રે જમ્યા પછી બે કલાક પછી ગરમ પાણી સાથે આ ચૂર્ણ લેવું. આમ કરવાથી વ્યક્તિનું વજન સડસડાટ રીતે ઘટી જાય છે.
આ ચૂર્ણ નિયમિત રીતે લેવાથી થતા ફાયદા
વરીયાળી
વરીયારી ની તાસીર અતિશય ઠંડી હોય છે અને તેમાં ખૂબ જ વધારે માત્રામાં ફાઇબર હોય છે. જેનાથી શરીરમાં રહેલી વધારાની ચરબી દૂર થાય છે. તેનાથી વ્યક્તિનું વજન વધતું નથી અને તે જ શરીરને એકદમ ફિટ અને આકર્ષિત બનાવે છે.
ઈસબગુલ
ઇસબગુલ વજન ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તે ઉપરાંત પેટમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢવા માટે ઇસબગુલ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. તે ઉપરાંત પેટને સાફ રાખવા માટે પણ ઇસબગુલ ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થાય છે.
ધાણા નો પાવડર
ધાણા પાવડર ની અંદર ખૂબ વધારે પ્રમાણમાં કન્ઝર્વેટિવ તત્વો રહેલા હોય છે. તે આપણા શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તે ઉપરાંત ધાણાના પાઉડરનું નિયમિત રીતે સેવન કરવાથી શરીરમાં મેટાબોલ્ઝિમને લેવલમાં વધારો થાય છે. તે ઉપરાંત વજન ઝડપથી ઘટી જાય છે.
ત્રિફળા
તે શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર કાઢવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તે ઉપરાંત શરીરની પાચન શક્તિમાં વધારો કરે છે. તે આપણા શરીરને યોગ્ય અને આકર્ષક દેખાય તે ઉપરાંત પાચન શક્તિમાં વધારો કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.