વધારે પડતી છાશ પીવી આ લોકો માટે બની શકે છે ઝેર જાણો કયા લોકો એ વધારે પડતી છાશનું સેવન ન કરવું જોઈએ - Tilak News
વધારે પડતી છાશ પીવી આ લોકો માટે બની શકે છે ઝેર જાણો કયા લોકો એ વધારે પડતી છાશનું સેવન ન કરવું જોઈએ

વધારે પડતી છાશ પીવી આ લોકો માટે બની શકે છે ઝેર જાણો કયા લોકો એ વધારે પડતી છાશનું સેવન ન કરવું જોઈએ

ઉનાળાની ઋતુમાં દરેક વ્યક્તિ શરીરને ઠંડક આપવા માટે છાશનું સેવન કરતો હોય છે. આપણે આજે છાશ વિશેની જાણકારી પ્રાપ્ત કરવાના છીએ. તે ઉપરાંત ખાસ કરીને વ્યક્તિઓએ છે  કેવી જોઈએ અને જો છાશ વધારે પીવામાં આવે તો વ્યક્તિને કયા પ્રકારનું નુકસાન થાય છે. તે વિશે આપણે જાણકારી પ્રાપ્ત કરી શકે એમ કહેવામાં આવે છે.

પૃથ્વી ઉપર છાસ ને  માનવનું અમૃત કહેવામાં આવે છે. છાશ પેટના તથા અનેક પ્રકારના રોગોમાં ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. છાસ પીવાથી માણસ માનવ શરીરની પાચન શક્તિમાં વધારો થાય છે. તે ઉપરાંત લોકોને પેટને લગતી બીમારી હોય તે લોકો માટે ખાસ એક રામબાણ ઈલાજ છે.

પરંતુ અમુક લોકો દ્વારા છાશ પીવામાં આવતી નથી. તેમના વિશે આજે અમે તમને જાણકારી આપવાના છીએ. જે લોકોને એસીડીટીની સમસ્યા ખૂબ જ વધારે હોય અથવા જે લોકોને પેટમાં ખૂબ જ વધારે બળતરા થતી હોય છાતીમાં બળતરા થતી હોય અને સતત માથુ દુખે કરતા હોય તે લોકોએ થોડી પણ છાસ પીવી જોઈએ નહીં.

આવી પરિસ્થિતિમાં જો કોઈ પણ વ્યક્તિ છાશનું સેવન કરે તો તેમના પેટમાં રહેલી હોજરીના પ્રમાણમાં એસિડનું પ્રમાણ વધી જશે પરિણામે આ વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડશે. તે વ્યક્તિને ખોરાકમાં અરુચિ, મંદાગ્નિ અથવા અણગમો અથવા બેચેની ખૂબ જ વધારે ગુસ્સો ઉધરસ આવે છે.

ઊંઘ અને અનિદ્રાની તમામ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. માટે આ પ્રકારના કોઈપણ વ્યક્તિએ છાસ પીવી જોઈએ નહીં. તે વ્યક્તિને શરીરની અંદર ચાંદા પડી હોય મોઢામાં ચાંદા પડ્યા હોય ફોડકી થઇ હોય તે વ્યક્તિએ જરા પણ છાસ પીવી  જોઈએ નહિ હોય. છાશ પીશે તો તેમના શરીરમાં રહેલા ચાંદા દૂર થવાની જગ્યાએ વધારો થવા માંડશે.

તે ઉપરાંત જે વ્યક્તિને અલ્સર થઈ હોય તે વ્યક્તિને પણ તેમને ખુબ જ ગંભીર પરિણામ આવી શકે છે. માટે આ લોકોએ ક્યારેય પણ છાસ પીવી જોઈએ નહીં. જે લોકોને સતત માથુ દુખવા ની સમસ્યા રહેતી હોય અને સતત રીતના વિકારોથી માથું દુખતું હોય તે લોકોએ પણ છાશ પીવી જોઈએ નહીં અથવા જે લોકોને અડધું માથું દુખે છે.

તેઓએ ક્યારેય પણ છાશ પીવી જોઈએ નહીં. આ સમયમાં કોઈ પણ વ્યક્તિ છાશનું સેવન કરે છે. તો તેમના શરીરમાં એસિડનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે. પરિણામે વ્યક્તિને અનિદ્રા માથાનો દુખાવો તમામ પ્રકારની સમસ્યા થવાની શક્યતા રહે છે. આ જ પ્રકારની સમસ્યા થતા લોકોએ ક્યારેય પણ ખાસ કરવી જોઈએ નહીં.

તે ઉપરાંત જે લોકોને માથું દુખવાની ચક્કર આવવાની અથવા ગરમ થવાની સમસ્યા હોય તેવા લોકોએ ક્યારેય પણ છાસ પીવી જોઈએ નહીં અથવા ચક્કર આવવાથી કરીને અનેક પ્રકારની નબળાઈ નો સામનો કરવો પડી શકે છે. તે ઉપરાંત જે લોકોને માનસિક પ્રકારની બીમારી હોય અથવા મનમાં સતત ફેરવાયું થયા કરતો હોય અથવા મનમાં ચિંતા થતી હોય તેવા લોકોએ મોટાભાગે ચક્કર  આવવાની સમસ્યા ઉત્પન થતી હોય છે.

એટલા માટે આ પ્રકારના લોકો એ પણ છાશ પીવી જોઈએ નહીં. તે ઉપરાંત શરીરમાં અનેક પ્રકારની સાઈડ ઈફેક્ટ કરતી હોય છે. તે ઉપરાંત જે લોકો શરીર નબળાં હોય તે લોકોએ તેમનું શરીર સાથ નથી આપતું અને તેમનું શરીર દિવસેને દિવસે ઘટતું જતું હોય અથવા જે લોકો શરીરે અત્યંત નબળા હોય તે લોકોએ છાશ પીવી હિતાવહ નથી.

આ પ્રકારના લોકો જો નિયમિત રીતે છાશનું સેવન કરશે અથવા વધારે પ્રમાણમાં છાશનું સેવન કરશે તો તેમના વજનમાં વધારો કે ઘટાડો થશે નહીં. તે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. તે ઉપરાંત જે લોકો માનસિક રીતે બીમાર છે. અથવા જેમને પીત કે પિત  સંબંધિત સમસ્યા હોય અથવા મગજ ને સંબંધી સમસ્યા હોય તે લોકોએ આવનારા સમયમાં છાસ પીવી જોઈએ નહિ.

છાસ પીવાથી માનસિક તણાવમાં વધારો થાય છે. તે ઉપરાંત જે લોકોને ધંધા-રોજગાર બાબતે ચિંતા કરવી, પરિવારની ચિંતા રહેતી હોય અને સતત માનસિક તણાવ રહેતો હોય તે લોકો એ પિત્તજન્ય રોગોમાં વધારો કરવા માટે છાશ પીવી જોઈએ નહીં ઉપરાંત મોટાભાગના લોકો ગરમીની ઋતુમાં છાસ નો ખૂબ જ વધારે ઉપયોગ કરતા હોય છે.

ગરમી પડે એટલે છાશનું સેવન કરવું જોઇએ. પરંતુ આપણા શરીરને ઠંડક માટે પ્રાપ્ત થાય એટલા માટે બહારની ગરમીની સાથે અંદરની ગરમી પણ ઉત્પન્ન થતી હોય છે.આવી પરિસ્થિતીમાં નિયમિત રીતે ઠંડા પીણા, ફળોના રસનું સેવન કરવું જોઈએ.  છાશની તાસીરે ગરમ છે. કે ઠંડી નથી તેમાં ખૂબ જ વધારે પ્રમાણમાં એસિડ હોય છે.

એટલે કે છાશ પીવાથી શરીરમાં ગરમીનું પ્રમાણ માં વધારો થતો હોય છે. જે મહિલાઓને રકતસ્ત્રાવ અથવા માસિક સમયે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય કે લોહીના વિકાર સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તે વ્યક્તિએ છાશનું સેવન કરવું જોઇએ નહીં.