યુપીએસસીના ઇન્ટરવ્યૂમાં મુસ્લિમ યુવતીને પૂછવામાં આવ્યું કે તમે હિંદુ અને મુસ્લિમ બંને કોમ્યુનિટી માંથી કઈ કોમ્યુનિટી ને સૌથી વધારે સપોર્ટ કરશો યુવતી એવો જવાબ આપ્યો કે તરતજ સિલેક્ટ થઇ ગય - Tilak News
યુપીએસસીના ઇન્ટરવ્યૂમાં મુસ્લિમ યુવતીને પૂછવામાં આવ્યું કે તમે હિંદુ અને મુસ્લિમ બંને કોમ્યુનિટી માંથી કઈ કોમ્યુનિટી ને સૌથી વધારે સપોર્ટ કરશો યુવતી એવો જવાબ આપ્યો કે તરતજ સિલેક્ટ થઇ ગય

યુપીએસસીના ઇન્ટરવ્યૂમાં મુસ્લિમ યુવતીને પૂછવામાં આવ્યું કે તમે હિંદુ અને મુસ્લિમ બંને કોમ્યુનિટી માંથી કઈ કોમ્યુનિટી ને સૌથી વધારે સપોર્ટ કરશો યુવતી એવો જવાબ આપ્યો કે તરતજ સિલેક્ટ થઇ ગય

ભારતમાં દરેક વ્યક્તિ જાણતો હોય છે કે ભારતની સિવિલ સર્વિસની પરીક્ષામાં પાસ થવું ખૂબ જ વધારે મુશ્કેલ છે.  તેના માટે લોકો દિવસ રાત સુધી ખૂબ જ વધારે મહેનત કરતા હોય છે. અને ભારતમાંથી ખૂબ જ ઓછા લોકો આ પરીક્ષામાં સફળ થતા હોય છે. અને ઘણા લોકો પહેલા લેખિત પરીક્ષા માંથી પસાર થઈ જાય છે.

પરંતુ જ્યારે ઇન્ટરવ્યુનો રાઉન્ડ આવે છે ત્યારે તેમાં ખૂબ જ વધારે ગુંચવાઈ જતા હોય છે. એવું કહેવામાં આવે છે કે ઈન્ટરવ્યૂના રાઉન્ડમાં અધિકારીઓની અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછતા હોય છે.  તે ઉમેદવારોની કાર્યશૈલી નો તપાસ કરતા હોય છે. તમને જણાવી દઈએ કે મોટા ભાગના પ્રશ્નો પરિસ્થિતિના આધારે પૂછાતા હોય છે.

આજે અમે તમને એવી એક મહિલા કે જે યુપીએસસીની ઉમેદવાર તેમનું નામ છે. સાક્ષી ગર્ગ તેમના ઇન્ટરવ્યૂ તેમના કેટલાક અવતરણો અમે તમને જણાવાના છીએ કે તેની દ્વારા વર્ષ ૨૦૧૭માં યુપીએસસીની પરીક્ષા પાસ કરવામાં આવી હતી.  તેમણે યુપીએસસીની પરીક્ષા ભારતમાં ૩૫૦ માં રંગ ઉપર રહી અને પાસ કરી હતી

હાલમાં સાક્ષી ભારતના રેવન્યુ સર્વિસમાં એડિશનલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકી છે. ત્યારે સાક્ષી ઇન્ટરવ્યૂ આપવા ગઈ હતી ત્યારે તેમણે ભારતના સૌપ્રથમ ચર્ચાસ્પદ એવો કિસ્સો એટલે કે હિન્દુ-મુસ્લિમ વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો અને હિંદુ મુસ્લિમ વિશે સાક્ષી એવો જવાબ આપ્યો હતો કે જેમના જવાબ સાંભળી અને ઇન્ટરવ્યૂ લેનાર દરેક વ્યક્તિ આશ્ચર્ય પામી ગયો હતો

સાકશી ને એવો સવાલ ઇન્ટરવ્યૂ પેનલ પુષ્પોમાં પૂછવામાં આવ્યો હતો કે તારો કે તમે કોઈપણ જિલ્લાના મેજિસ્ટ્રેટ છો અને આવી સ્થિતિમાં હિન્દુ સમાજના લોકો તમારી પાસે આવે છે. તમને કહે છે કે  રામનવમીના પવિત્ર તહેવારના દિવસે તેમણે શોભા યાત્રા કાઢવાની છે.

ત્યાર પછી બીજા દિવસે મુસ્લિમ સમાજના લોકો આવે છે. તેઓ પણ તે દિવસે તે સમયે અને તે જ રસ્તા ઉપર તાજીયા જેવા પવિત્ર તહેવારના દિવસે બહાર રેલી કાઢવાની પરવાનગી માંગતા હોય છે. તો આ પરિસ્થિતિમાં તમે કયા પ્રકારનો નિર્ણય લેશો તો આ સવાલના જવાબમાં સાક્ષી દ્વારા એવી પ્રતિક્રિયા આપવામાં આવી હતી.

તે બંને સમાજની ધાર્મિક લાગણીઓને ખૂબ જ વધારે માન આપે છે. કારણ કે તે બંને તેમના સમાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેથી તે સૌ પ્રથમ આ પરિસ્થિતિનો સામનો કરવા માટે તેમના નેતાઓ સાથે વાત કરશે. પ્રથમ તેઓને રામ નવમી અને તાજીયા માટે અલગ-અલગ રસ્તાઓ પસંદ કરવાનું કહેવામાં આવશે

પરંતુ જો તેઓ આ અંગે સહમત થતા નથી તો તે તે દિવસે અલગ-અલગ સમયે શોભા યાત્રા કાઢવા માટેની પ્રવેશ આપવાની તૈયારીમાં છે. તેથી કોઈપણ વ્યક્તિની ધાર્મિક લાગણી દુભાશે નહીં. ત્યાર પછી ત્યાં રહેલા યુપીએસસીના ઇન્ટરવ્યુ પેનલમાં રહેલા એક અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું

બંને પક્ષો એક સમયે સરઘસ કાઢશે તો તમે શું કરશો? આવી પરિસ્થિતિમાં સાક્ષી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તે રાજ્યના જિલ્લા મેજીસ્ટ્રેટ તરીકે બંને પક્ષને સરઘસ કાઢવા નો ઇનકાર કરી શકે છે. પરંતુ તેમની સામે તે એક વિકલ્પ મુકશે તે બંને જુદા જુદા સમયે શોભા યાત્રા કાઢે અથવા બંને શોભા યાત્રા કાઢવાની મંજૂરી મળશે નહીં.

પરંતુ ત્યાં હાજર રહેલા ઇન્ટરવ્યૂ પેનલના અધિકારી દ્વારા એવો સવાલ પૂછવામાં આવ્યો હતો કે જો બંનેમાંથી કોઈ પણ પક્ષના નેતા ધારાસભ્ય નો ભાઈ હોવાનું બહાર આવે તો તમે શું કરશો અને આ ધારાસભ્ય તમારી સાથે દરરોજ કામ કરે છે. તો આવી પરિસ્થિતિમાં તમે શું કરશો અંગે સાક્ષી દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે તે પક્ષો અલગ અલગ સમય માટે સમર્થ ન થાય તો તેમને શોભાયાત્રા બહાર કાઢવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

ત્યાર પછી તેમણે ઇન્ટરવ્યૂ પેનલ દ્વારા વિભાગીય કમિશનરમાં દસ વર્ષ તમારાથી સિનિયર કમિશનર છો અને તમને આવીને કહેશે કે તમારે એક પક્ષને મંજૂરી આપવાની છે.  બીજા પક્ષને નહીં તો તમે શું કહેશો ત્યારે તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે તેમના સિનિયર છે. તેમની સાથે તેમને દરરોજ મીટીંગો ચાલતી રહેતી હોય છે.

આવી પરિસ્થિતીમાં જવાબ આપવામાં સીનીયર  મને કહેતો તેની પાસેથી લેખિતમાં ઓર્ડર માંગીશ કે મને આ પરમીશન આપવા ની લેખિતમાં તમે જાણકારી આપો અને ત્યાર પછી તેમનું જુઓ શહેરમાં કોઇપણ પરિસ્થિતિ ઉત્પન્ન થશે તો તેમના માટે તે જવાબદાર રહેશે નહીં

જો તે અધિકારી દ્વારા આવું લખવામાં આવે અને લેખિતમાં આપવામાં આવશે તો જ હું શહેરમાં યાત્રાની મંજૂરી આપે ત્યાર પછી તે ઇન્ટરવ્યુ પેનલમાં એવું પૂછવામાં આવ્યું હતું કે તે અધિકારી તમારાથી નારાજ થઈ જશે. તેના કારણે તમારું પ્રમોશન પણ અટકી શકે છે.

ત્યાર પછી તે મહિલા દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે તેમનો પ્રમોશન તેમના કામકાજ ઉપર અસર કરે છે. જો આવા રાજકીય દબાણ આવતા જ રહેશે તો તે તેમની કોઈ પણ નકારાત્મક અસર તેમના મન ઉપર લેશે નહીં અને સૌપ્રથમ તેમની પાસે લેખિતમાં અરજી માગશે.