જ્યોતિષ

ઉધાર કરજ અને જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા માટે કરો આ મંત્રનો ઉપાય

Published by
મેઘના

શાસ્ત્રમાં સવાર ને શુભ બનાવવા માટે ઘણી બધી જાતના ઉપાય કરવામાં આવ્યા છે. આ દરેક ઉપાયોમાંથી એક ઉપાય કરવો સર્વોચ્ચજ માનવામાં આવે છે. અને આ ઉપાય છે. “મંત્રનું ઉચ્ચારણ” કરવું.

મન સ્વચ્છ તેમજ પવિત્ર

મંત્રનું ઉચ્ચારણ કરવાથી માણસનું મગજ અત્યંત સ્વચ્છ તેમજ પવિત્ર થઈ જાય છે. એવું પણ કહેવામાં આવે છે. કે જો દિવસની શરૂઆત સારી થઈ છે. તો આખો દિવસ ખૂબ જ સારો પસાર થાય છે. ધર્મને શાસ્ત્ર અનુસાર સવારના શુભ બનાવવા માટે ઘણા બધા ઉપાયો વિશે. તમે જાણકારી પ્રાપ્ત કરવાના છો.

હથેળીમાં ભગવાનના દર્શન

કોઈ સવારે ઊઠે અને પોતાની હથેળીમાં ભગવાનના દર્શન કરે છે. તો ઘણા બધા વ્યક્તિ મંત્ર બોલતા હોય છે. ઘણા બધા લોકો એવા પણ હોય છે. કે સવારે ઊઠીને પોતાના આરાધ્ય દેવ દેવ ને યાદ કરતા હોય છે. આજે અમે તમને ઘણા બધા એવા ઉપાય વિશે. જાણકારી આપવાના છીએ કે સવારે સવારે ઊઠીને આ કામ કરવાથી તમારી કિસ્મત બદલાઈ જશે.

મંત્રોનો જાપ

આ તમામ મંત્રોનો જાપ કરવાથી તમામ પ્રકારની સમસ્યા તેમજ મુશ્કેલી દૂર થશે. આજે દિવસ ખૂબ જ સારી રીતે પસાર થશે. તો ચાલો જાણીએ કે શાસ્ત્રોમાં કયા મંત્ર વિશે. જણાવવામાં આવ્યું છે.

દરેક દેવી-દેવતાઓના દર્શન કરવા સવારે ઊઠે અને સૌપ્રથમ તમારી બંને હથેળીઓને જોડી અને ત્યારે મંત્ર આ મંત્રનો જાપ કરવો.
કરગ્રે વાસ્તે લક્ષ્મી, કર્મુલે સરસ્વતી કરમધ્યે તું ગોવિંદ પ્રભાતે કર દર્શનમ

સવારે પલંગ ઉપરથી ઊઠી અને પલોઠી વાળીને આ મંત્રનું જાપ કરવો. એવી માન્યતા છે આ હથેળીના સૌથી આગળના ભાગમાં માતા લક્ષ્મી, મધ્યભાગમાં માતા સરસ્વતી તથા અંતભાગમાં પરબ્રહ્મ ગોવિંદ નો વાસ હોય છે. એટલે કે આપણી હથેળીમાં જ માતા સરસ્વતી, માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના દર્શન થાય છે.

એટલા માટે સવારે ઉઠી અને હથેળીના દર્શન કરવાથી દરેક પ્રકારના દર્શન પ્રાપ્ત થાય છે.  આ મંત્રનો જાપ કરવો. આ મંત્રનો જાપ કરવાથી માતા લક્ષ્મી તેમ જ ભગવાન વિષ્ણુ તેમ જ માતા સરસ્વતીને નમન થાય છે. તેમાં તેમના દર્શન થાય છે.

કિસ્મત બદલાઈ જશે.

દૈનિક ક્રિયા કર્યા પછી સ્નાન કરી અને પવિત્ર થઈ અને શિવમંદિરે જવું ત્યાં શિવ મંદિરે ઉત્તર તરફ મોઢું રાખી અને ભગવાન શિવનું પૂજન કરવું. સૌપ્રથમ શિવલિંગ ઉપર ગંગાજળના પાણીથી અભિષેક કરવો. ત્યારબાદ તેમને બીલી પત્ર, ગંધક, ચંદન, સફેદ ફૂલ વગેરેથી ભગવાનને અર્પણ કરવો.

તે ઉપરાંત શિવલિંગને બિલ્લી પત્રચડાવો. ત્યાર પછી દૂધ અને કંકુમાંથી બનાવેલા મિશ્રણ નો ભગવાન શિવને અર્પણ કરવો. ત્યાર પછી સફેદ ચંદનની માળાથી આ મંત્રનો જાપ કરવો.

નમશક્ત્યા મહાદેવન વિશ્વવ્યાપીનામિસ્વરમ્। વક્ષ્ય શિવાય વર્મા સર્વક્ષાકારમ્ નિર્માન્।

 

આ મંત્રથી ભગવાન શિવ દ્વારા તમામ રાશિના લોકો માટે કિસ્મતના દ્વાર ખોલી નાખવામાં આવે છે.

કર્જ માંથી મુક્તિ મેળવવા માટે

ઓં ગં દેહર્તાયાય નમ: ઓમ ઓમ ચિંડી ચિંડી વરાયણ્યં સ્વાહા

આ મંત્ર કર્જ માંથી મુક્તિ મેળવવા માટે આ મંત્ર ઋણ હર્તા મંત્ર કહેવામાં આવે છે. તેનો દરરોજ જાપ કરવાથી ભગવાન ગણેશ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.  વ્યક્તિનું પર કર્જ ધીમે ધીમે બુરાઈ જાય છે. તે ઉપરાંત ધીમે ધીમે કર્જજ લેવાની નોબત આવી મુશ્કેલી આવતી નથી.

માતા લક્ષ્મી તથા ભગવાન ગણેશને યાદ કરી અને દરરોજ આ મંત્રનો જાપ કરો. સવારે ઉઠીને આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને કોઈપણ પ્રકારની પૈસાની મુશ્કેલી પડતી નથી.

 

મેઘના

Recent Posts

જયા કિશોરી સાથે લગ્ન કરશે બાગેશ્વર મહારાજ? ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પોતે કહ્યું સત્ય, કહ્યું- આ બિલકુલ…

શું છતરપુરના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ખરેખર જયા કિશોરી સાથે લગ્ન કરવા…

4 months ago

હોમવર્ક ન કરવા બદલ ઠપકો આપતા, જન્મ આપનારી માતાને જ પોતાના દીકરાએ માથા પર દસ્તો મારીને મારી નાખી

હાલમાં કોઈ માતા પિતા તેના બાળકને કઈ કહી શકાતું નથી. માતા-પિતા બાળકના સારા માટે જ…

4 months ago

આણંદમાં સરકારી સહાયના નામે વિધવા મહિલાઓ સાથે છેતરપિંડી કરતી મહિલા ઝડપાઈ

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા…

4 months ago

શોમાં વાપસી કરી રહી છે દિશા વાકાણી? ‘બાઘા’ સાથે ‘દયાબેન’નો ફોટો થયો વાયરલ, ચાહકો ખુશ

SAB ટીવીનો લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 14 વર્ષથી તેના દર્શકોને…

4 months ago

રાહુલ ક્યારે લગ્ન કરશે, પહેલી નોકરીમાં તેને કેટલો પગાર મળ્યો?કોંગ્રેસ નેતાએ દરેક સવાલોના જવાબ આપ્યા

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પાર્ટીના નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે…

4 months ago

તમિલનાડુમાં દુ:ખદ અકસ્માત, મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન પડી, 4ના મોત, 9 ઘાયલ

તમિલનાડુના અરક્કોનમમાં રવિવારે રાત્રે મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત…

4 months ago