ત્રીજા અને ચોથા સ્ટેજનું કેન્સર માટે રામબાણ ઈલાજ છે પપૈયાના પાન નુ સેવન - Tilak News
ત્રીજા અને ચોથા સ્ટેજનું કેન્સર માટે રામબાણ ઈલાજ છે પપૈયાના પાન નુ સેવન

ત્રીજા અને ચોથા સ્ટેજનું કેન્સર માટે રામબાણ ઈલાજ છે પપૈયાના પાન નુ સેવન

દરેક વ્યક્તિને ફળનું સેવન કરવું ખૂબ જ વધારે પ્રમાણમાં પસંદ હોય છે. પરંતુ આજે અમે તમને પપૈયા ના પાન નો કઈ રીતે ઉપયોગ કરી શકાય તે વિશે જાણકારી આપવાના છીએ. જો કોઈ પણ વ્યક્તિના શરીરમાં પ્લેટલેટ કાઉન્ટ ઘટી ગયા હોય તો તેમને ચામડી સંબંધિત રોગ થઈ શકે છે.

તે ઉપરાંત તેમને ડેંગ્યૂ જેવી ગંભીર બીમારી થઇ શકે છે. પરંતુ આજે અમે તમને પપૈયાના પાનનો એવો ઉપાય જણાવીશું કે જે આ ઉપાય કરવાથી ફક્ત પાંચ અઠવાડિયા માં કેન્સર જેવી ગંભીર બીમારીને દૂર થઈ શકે છે. આ કોઈ કેમિકલવાળી રસાયણ નથી પરંતુ કુદરતની શક્તિ છે.

તેનો અભ્યાસ આ સરકારના જાણીતા સંશોધકો કરી રહ્યા છે. શિખર જિલ્લામાં આવેલી ફાર્મસીમાં તેમની સેવા આપી રહ્યા છે. અને તેમના માટે નવી માહિતી આપી રહ્યા છે.  કેન્સરની સારવાર માટે પપૈયા ના પાન નો ઉપયોગ કરવામાં આવે છે.

ઘણા બધા વૈજ્ઞાનિક સંશોધનોમાં એવું બહાર આવ્યું છે કે પપૈયાના ઘણા બધા ભાગો જેવા કે ફળ તેમની દાંડી તેમના બી તેમના મૂળ ઘણા બધા તત્વોમાં પપૈયા ના બધા તત્વોમાં કેન્સરના સેલને નાશ કરવાની શક્તિ રહેલી છે.

તે ઉપરાંત કેન્સર ના સેલ નો વિકાસ અટકાવવાની પણ પપૈયામાં ક્ષમતા રહેલી છે. ખાસ કરીને કેન્સરના સેલ નાશ કરવા માટે તેમજ તેનો વિકાસ અટકાવવા માટે ના ગુણધર્મો પપૈયાના પાન તેમજ પપૈયાના ફળમાં જોવા મળે છે.

એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરવામાં આવ્યો હતો તે ઉપરાંત જાપાન અને અમેરિકાના સંશોધકોએ પણ એવું જણાવ્યું છે. કે પપૈયાના પાનમાં કેન્સરના કોષોને નાશ કરવાની ક્ષમતા હોય છે. તેવું આયુર્વેદમાં એક સંશોધનપત્ર કરતા જણાવ્યું કે પપૈયાના પાન સીધા કેન્સરને દૂર કરી શકે છે.

એટલા માટે પપૈયા ના પાન લગભગ દસ પ્રકારના કેન્સરને દૂર કરી શકે છે. જેમ કે સ્ત્રીઓમાં થતું મુખ્યત્વે સ્તન નું કેન્સર, ઉપરાંત ફેફસાનું કેન્સર, તે ઉપરાંત લીવરનું કેન્સર, સ્વાદુપિંડનું કેન્સર, તે ઉપરાંત માઉથ કેન્સર પપૈયા ના પાન ની જેટલી માત્ર વધારે લેવામાં આવે તેટલા ખૂબ જ વધારે સારા પરિણામ પ્રાપ્ત થઇ શકે છે.

તેઓ પપૈયાના પાન કેન્સર દૂર કરી શકતા નથી પરંતુ કેન્સરની પ્રગતિને અટકાવી શકે છે. લાંબા કેન્સરના દર્દીને લાંબુ આયુષ્ય આપી શકે છે. તો ચાલો જાણીએ કે કેન્સરની સારવાર પપૈયા ના પાન થી કઈ રીતે થઈ શકે.

પપૈયાના પાનમાં કેન્સર વિરોધી ગુણધર્મને કારણે તેમાં સિન્ડ્રોમ નું ઉત્પાદન થતું હોય છે. અને તેના કારણે આપણા શરીરને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તે કેન્સરના કોષ અને આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટાડવા દેતા નથી.

તે ઉપરાંત કેન્સર સામે લડવાની શક્તિ આપે છે. પપૈયામાં એક તત્વ આવેલું છે. તે કેન્સરના સેલ ના અસ્તિત્વ માટે ખૂબ જ હાનિકારક સાબિત થઇ છે. તે ઉપરાંત તેના શરીરમાં કેન્સરના કોષોને ટકી રહેવું મુશ્કેલ બનાવી દે છે.

ફ્લેટ લોહીમાં ભળી જાય છે.  કેન્સરના સેલ નો નાશ કરે છે. કેન્સરના સેલ ના ઉત્તેજીત કરે છે. તેમને નાશ કરવાનું કામ કરે છે. કિમોથેરાપી અને રેડિયોથેરાપી જેવા જેવી સારવારમાં પણ પપૈયાના પાનનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.

કિમોથેરાપી માં રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં આવે છે. પપૈયા રોગપ્રતિકારક શક્તિમાં વધારવાનું કામ કરે છે. તે ઉપરાંત કિમોથેરાપી અને રેડિયોથેરાપી શરીરના બીજા ઘણા બધા અવયવો ને અસર કરે છે. પરંતુ પપૈયાના પાન ફક્ત કેન્સરના સેલ નો નાશ કરે છે.

તે ઉપરાંત પપૈયાના પાનનો સેવન કરવાથી શરીરને કોઇ પણ પ્રકારની આડઅસર થતી નથી. તો ચાલો જાણીએ કે પપૈયાના પાનનું સેવન કઈ રીતે કરવું? સૌપ્રથમ પાંચથી સાત પપૈયાના પાન લેવા. ત્યારબાદ તેને સરખી રીતે સુકવી દેવા.

ત્યારબાદ તેના નાના નાના ટુકડા કરી અને અડધો લીટર પાણીમાં પલાળીને રાખવા. ત્યારબાદ તેને ખૂબ જ વધારે પ્રમાણમાં ઉકાળો કરવો. ત્યારબાદ પાણી ચોથા ભાગનું રહે ત્યાં સુધી તેને ઉકળવા. ત્યારબાદ તેમનો દિવસમાં બેવાર સેવન કરવું. આમ કરવાથી કેન્સર જેવા રોગોમાં રાહત મળી શકે છે.