ત્રણ દિવસ નકસલની કેદમાં રહીને બહાર આવ્યો વીર જવાન જાણો તેમની રહસ્યમય અને સંઘર્ષની કથા - Tilak News
ત્રણ દિવસ નકસલની કેદમાં રહીને બહાર આવ્યો વીર જવાન જાણો તેમની રહસ્યમય અને સંઘર્ષની કથા

ત્રણ દિવસ નકસલની કેદમાં રહીને બહાર આવ્યો વીર જવાન જાણો તેમની રહસ્યમય અને સંઘર્ષની કથા

આજે અમે તમને  એવા બહાદુર કમાન્ડો વિશે જાણકારી આપવાના છીએ કે તે હાલમાં જ નક્સલવાદીઓ દ્વારા તેમને મુક્ત કરવામાં આવ્યો છે.  ભારતના છત્તીસગઢ રાજ્યમાં બિજાપુર જિલ્લામાં નક્સલવાદીઓના દ્વારા ભારતના કોબ્રા કમાન્ડો કેદ કરવામાં આવ્યો હતો

લગભગ ૧૦૦ કલાક પછી તે કમાન્ડો રાકેશ્વર સિંહ મ્ન્હ્સ ને મુક્ત કરવામાં આવ્યો છે. આ કોબ્રા કમાન્ડો બટાલિયનો જવાન રાકેશવર સિંહ મનહસ 3 એપ્રિલના રોજ નક્સલવાદીઓ દ્વારા બંધક બનાવવામાં આવ્યો હતો અને ગુરુવારે છત્તીસગઢ સરકારે જણાવ્યું હતું કે નક્સલવાદી હોય તેમના કોબ્રા કમાન્ડો જવાનને મુક્ત કર્યો છે.

તેમની પાછળની સ્ટોરી પણ અત્યંત રહસ્યમય છે. તો ચાલો જોઈએ કે તેમને કયા કારણોસર મુક્ત કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે ગુરુવારે આ જવાન ને સેકડો ગ્રામજનોની હાજરીમાં આદિવાસી સમાજ ના જાણીતા લોકોની ટીમ દ્વારા છૂટા કરવામાં આવ્યા હતા

રાજ્ય સરકાર દ્વારા તમામ લોકોની પસંદગી કરવામાં આવી હતી. ત્યાર પછી તેમને છૂટા કરવા માટે મોકલવામાં આવ્યા હતા અને આ જવાનોની ટીમ માટે મુક્તિ માટે નક્સલવાદીઓ દ્વારા રાજ્ય સરકારને મોકલવામાં આવેલા 91 વર્ષના સ્વાતંત્ર્ય સેનાની નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો

તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પણ મળી ગયો છે. આ વ્યક્તિનું નામ હતું ધરમપાલસિંહ શેની છે. તે એક સ્વતંત્ર સેનાની છે. તે નક્સલવાદી વિસ્તારની યુવતીઓને શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. તેમણે આ શિક્ષણ આપવાનું કાર્ય ખૂબ જ મોટા પ્રમાણમાં કર્યું હતું.

તે ઉપરાંત સરકાર દ્વારા મોકલવામાં આવેલી ટીમમાં ત્યાં સમાજના પ્રમુખ અને અલગ-અલગ 8 પત્રકારો અને છત્તીસગઢ સરકારના ત્રણ અધિકારીઓ તેમાં સામેલ હતા અને નક્સલવાદીઓએ ગ્રામજનોની મોટી ભીડ વચ્ચે તે જવાનોને છૂટા કર્યા હતા

આ દરમિયાન જે કોબ્રા કમાન્ડો અને છોડવામાં આવ્યા હતા તેમની પત્ની દ્વારા તેમને જણાવવામાં આવ્યું હતું કે આ જવાને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ના તેરન કેમ્પમાં લઈ આવવામાં આવ્યો છે. બીજી તરફ આ જવાન નહીં મુકતી પછી તેમની પત્નીનો દ્વારા જણાવવામાં આવ્યું હતું

આજે તેમના જીવનનો સૌથી યાદગાર દિવસ રહેશે અને તેમને આશા હતી કે તેમના પતિ જરૂરથી પાછા આવશે તમને એ વાતની જાણકારી આપી દઈએ કે આ જવાન ને બંધક બનાવ્યા પછી તેમની પત્ની અને તેમની પુત્રી દ્વારા જોરદાર વીડિયો બનાવવામાં આવ્યો હતો

નક્સલવાદીઓને તેમની મુક્તિ માટે અપીલ કરવામાં આવી હતી. કુલ ૨૩ જવાન ની માર્યા ગયા હતા. તમને જણાવી દઈએ કે શનિવારે આ નક્સલ પ્રભાવિત કર્યા એટલે કે બીજું અને છત્તીસગઢના શું કામમાં જિલ્લાની સરહદ ઉપર નક્સલવાદીઓ દ્વારા ત્રેવીસ સેનીકોનો એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું

તે દિવસે તેમાંથી પાંચ સૈનિકોના મૃતદેહ મળી ગયા હતા બીજા દિવસે 18 સૈનિકોના મૃતદેહ મળી આવ્યા હતા અને આ રીતે કુલ નક્સલવાદીઓ દ્વારા મારવામાં આવ્યા હતા અને સાત નક્સલવાદીઓના એન્કાઉન્ટરમાં એક ડઝનથી પણ વધારે સૈનિકો ઘાયલ થયા હતા.

છત્તીસગઢ પોલીસ દ્વારા સાત નક્સલવાદીઓનો એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું ત્યારે તેમના બદલા સ્વરૂપે નક્સલવાદીઓ દ્વારા ૨૪ જવાનોને એન્કાઉન્ટર કરી અને મૃત્યુ આપવામાં આવ્યું હતું.છત્તીસગઢમાં નક્સલીઓનો દ્વારા ત્યાં રહેલા 23 સીઆરપીએફના જવાનોએ કાઉન્ટર કરવામાં આવ્યું હતું

ત્યાર પછી સીઆરપીએફના જવાનો રાકેશ વીરસિંહ મનહંસનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને આશરે પાંચ દિવસ સુધી તેમની ટોચર માં રાખવામાં આવ્યો હતો ત્યાર પછી છત્તીસગઢ સરકાર દ્વારા મોકલવામાં આવેલી કમિટીની ભલામણો થી તેમની મુક્તિ કરવામાં આવી હતી અને આશરે સો કલાક પછી આ રાકેશ વરસી મને મુક્ત કરવામાં આવ્યો હતો