મંદિરમાં અથવા ઘરની તિજોરીમાં રાખી દો આ એક વસ્તુ, જીવનની તમામ સમસ્યાઓમાંથી મળશે મુક્તિ... - Tilak News
મંદિરમાં અથવા ઘરની તિજોરીમાં રાખી દો આ એક વસ્તુ, જીવનની તમામ સમસ્યાઓમાંથી મળશે મુક્તિ…

મંદિરમાં અથવા ઘરની તિજોરીમાં રાખી દો આ એક વસ્તુ, જીવનની તમામ સમસ્યાઓમાંથી મળશે મુક્તિ…

શ્રી કૃષ્ણને પ્રિય એવા મોરપીંછ માં ખૂબ જ વધારે શક્તિ રહેલી છે. તેમની શક્તિથી દરેક વ્યક્તિઓ પરિચિત હોય છે. મોર હિન્દુ ધર્મમાં એક પવિત્ર પક્ષી તરીકે ગણવામાં આવે છે. તેના જ કારણે મોરના પીછા રાખવા હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ અને ભાગ્યશાળી ગણવામાં આવે છે.  તેનું એક કારણ એ છે કે મોરે ભગવાન શિવના પુત્ર એટલે મોટા પુત્ર કાર્તિકેયનું વાહન છે. આવી સ્થિતિમાં લોકો ઘણા સમયથી મોર પંખ ને ઘરે રાખતા હોય છે.

એવું માનવામાં આવે છે કે મોરપીંછ ને ઘરે રાખવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે. ભગવાન શ્રીકૃષ્ણ પણ પોતાના મુગટમાં મોરના પીંછા નો ઉપયોગ કરતા હતા. તે સમયે ઘણા ઋષિમુની ઓ ના આશ્રમમાં પણ આજુબાજુ ફરતા હતા. ઋષિમુની ઓ ના આશ્રમમાં આજુબાજુના વાતાવરણમાં સકારાત્મક ઊર્જાનો વધારો કરતા હતા. આજે અમે તમને મોર પંખ કરે રાખવાના મોરપીંછ કરે રાખવાના ફાયદા જણાવવાના છીએ.

આ સાથે મોરપીંછ માં રહેલી કેટલીક શક્તિશાળી ઊર્જા વિશે પણ વાત કરવાના છીએ. જો કોઈ પણ વ્યક્તિના ઘરમાં નકારાત્મક ઊર્જા રહેતી હોય તો તે વ્યક્તિએ મોરપીંછ રાખવા ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે. મોરપીંછ રાખવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તે ઉપરાંત ઘરમાં હંમેશાં સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત વ્યક્તિના મનમાં હંમેશા સારા કર્મો ના વિચાર આવે છે. તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિ કામમાં ખૂબ જ વ્યસ્ત હોય તો તે વ્યક્તિ પરિવારમાં ખૂબ જ ઓછો સમય આપી શકતો હોય છે.

તેના કારણે પરીવારમાં ઝગડા થવાની શક્યતા વધી જશે. એટલા માટે વ્યક્તિએ મોરપીછ ઘરે રાખવાથી પરિવારમાં ઓછા ઝઘડા થતા હોય છે. તેને ઘરે રાખવાથી વાતાવરણ શુદ્ધ અને સરસ અને પવિત્ર બને છે.હિન્દુ ધર્મમાં મોરે માતા લક્ષ્મી માતા સરસ્વતીની સાથે સંકળાયેલું પક્ષી છે. એવું જ કહેવામાં આવે છે કે જ્યારે મોરપીંછને ઘરના મંદિરમાં રાખવામાં આવે અથવા ઘરની તિજોરીમાં રાખવામાં આવે ત્યારે ઘરના કોઈ પણ વ્યક્તિને પૈસા ને લગતી કોઈપણ પ્રકારની તંગી થતી નથી.

 

ઘરની બરકત માં વધારો થાય છે. તે ઉપરાંત કોઈપણ પુસ્તકની મધ્યમાં રાખવામાં આવે અથવા અભ્યાસના ટેબલ ઉપર રાખવામાં આવે તો તેમના ઉપર માતા સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે. મોર એ ખૂબ જ શુભ પક્ષી છે. હિન્દુ ધર્મમાં તેમનો દેખાવું તે ખૂબ જ શુભ સંકેતો આપે છે. તેવું જણાવવામાં આવે છે. જો તમે મોરપીંછની સાથે ઘરે બાંસુરી રાખો છો તો તમારા ઘરમાં ખૂબ જ વધારે પ્રેમ પ્રાપ્ત થાય છે.

તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિ બહાર ગામ જઈ રહ્યું હોય અને તેની સાથે મોરપીંછ રાખવાથી તેમની બહારગામની યાત્રામાં ખૂબ જ વધારે સફળતા પ્રાપ્ત થાય છે.  તેમનો પ્રવાસ આનંદમય રહે છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં વાસ્તુશાસ્ત્ર અને ખૂબ જ વધારે મહત્વનું માનવામાં આવે છે. તે ઉપરાંત જો કોઈ પણ ઘરમાં વાસ્તુદોષ હોય તો તેમના ઘરે ઘરે ગરીબી તે ઉપરાંત નકારાત્મક ઉર્જા તેમના ઘરમાં વાત કરતી હોય છે.

 

 

આ સ્થિતિમાં મોરપીંછ નો ઉપયોગ ખૂબ જ વધારે ફાયદાકારક સાબિત થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઘરની વાસ્તુદોષ દૂર કરવા માટે તમારે ઘરમાં રાખવાથી ઘરમાં રહેલ વાસ્તુદોષ દૂર થાય છે.