દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ખૂબ જ સારી રીતે સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માગતા હોય છે. તેના માટે તે દિવસ અને રાત સખત મહેનત કરતો હોય છે. જ્યારે ઘણા લોકો એવા હોય છે કે જેમની ઓછી મહેનતે પણ ખૂબ જ વધારે સફળતા પ્રાપ્ત થતી હોય છે. તેમની પાસે દરેક સુખ સુવિધાઓ હોય છે.
પરંતુ ઘણા વ્યક્તિ એવા હોય છે કે તે જીવનમાં ખૂબ જ વધારે મહેનત કરવા છતાં સફળતા પ્રાપ્ત કરી શકતા નથી અને ઘણા લોકોને જીવનમાં અનેક પ્રકારના અવરોધ નો સામનો કરવો પડતો હોય છે. વ્યક્તિને વધારે મહેનત કરવા છતાં પણ જો સફળતા પ્રાપ્ત થતી નથી તો તે વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ નબળો હોય છે.
આવું જયોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે. આવી જ રીતે સૂર્ય ગ્રહની વાત કરવામાં આવે તો સૂર્ય ગ્રહને તમામ ગ્રહોનો રાજા માનવામાં આવે છે. અને કુંડળીમાં સૂર્ય ગ્રહની સ્થિતિ નબળી જોવા મળે તો જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન કરવી પડતી હોય છે.
અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો એવું માનવામાં આવે છે કે સૂર્યની ખરાબ સ્થિતિની અસર સૌથી વધારે વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર પડતી હોય છે. જ્યારે સૂર્ય ગ્રહની સ્થિતિ નબળી હોય ત્યારે વ્યક્તિના શરીરમાં ઊર્જાનો અભાવ જોવા મળતો હોય છે.
આટલું જ નહીં પરંતુ અનેક કામમાં ખૂબ જ વધારે અવરોધ ઉત્પન્ન થવા લાગતા હોય છે. આવી સ્થિતિમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. કે કુંડળીમાં સૂર્ય ગ્રહની સ્થિતિ ખૂબ જ વધારે મજબૂત અવસ્થામાં હોય ઘણા લોકો એવા પણ હોય છે. જેમને કુંડળી માં સૂર્ય અત્યંત નબળી પરિસ્થિતિ માં જોવા મળતો હોય છે.
પરંતુ ધ્યાનમાં રહે કે સૂર્યગ્રહને મજબૂત કરવા માટે અનેક ઉપાયો ગ્રહ અને નક્ષત્ર અને શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે. જ્યારે કોઇપણ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ગ્રહ નબળો પડી રહ્યો હોય ત્યારે અમુક ઉપાયો કરવાથી સૂર્ય ગ્રહની પરિસ્થિતિમાંથી રાહત પ્રાપ્ત કરી શકાય છે.
સૂર્ય ગ્રહ ની પરિસ્થિતિ વધારે મજબૂત કરી શકાય છે. સૂર્ય ગ્રહની સ્થિતિને આધારે મજબૂત કરવાના ઉપાય વિશે આજે અમે તમને જાણકારી આપવાના છીએ એવું માનવામાં આવે છે કે સૂર્ય ગ્રહની પરિસ્થિતિને વધારે મજબૂત બનાવવા માટે રવિવારના દિવસે ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે.
આ દિવસે તેમની પૂજા કરવાથી ભગવાન સૂર્યનારાયણ દેવ પ્રસન્ન થાય છે. તે ઉપરાંત ભગવાન સૂર્યનારાયણ દેવને રવિવારના દિવસે ફૂલો અર્પણ કરવાથી ભગવાન સૂર્યનારાયણ દેવ પ્રસન્ન થાય છે. તે ઉપરાંત દરરોજ સવારે ઊઠીને સ્નાન કરીને ભગવાન સૂર્યનારાયણ દેવને અર્પણ કરવાથી પણ સૂર્યનારાયણ દેવ પ્રસન્ન થાય છે.
તે ઉપરાંત અર્ધ્ય કરવા માટે તમારે તાંબાના વાસણમાં એક તાજું પાણી ભરવાનું રહેશે ત્યાર પછી તેમની અંદર લાલચંદન અને ફૂલો અર્પણ કરવાના રહેશે ત્યાર પછી જો શક્ય હોય તો પાણીમાં થોડો ગોળ પણ ઉમેરી શકો છો હવે સૂર્યનારાયણ દેવ નિયમિત રીતે પૂજા કરવાથી અને પાણી અને તેમની મૂર્તિ પાસે રાખો અને પૂજા કર્યા પછી સૂર્યનારાયણ દેવને જળ જળ અર્પણ કરો.
પરંતુ ધ્યાનમાં રાખો કે અર્ધ્ય હંમેશા ઉગતા સૂર્યને અર્પણ કરવામાં આવે છે. ઉગતા સૂર્ય પછી ક્યારેય પણ કરવામાં આવતું નથી જો કોઈ પણ વ્યક્તિ મોડા સમય પણ કરે છે. તો તેમને ચોક્કસ પરિણામ પ્રાપ્ત થતા નથી. એવું માનવામાં આવે છે. કે માત્ર રવિવારના દિવસે અર્પણ કરવાથી અને સૂર્યનારાયણ દેવ ની પૂજા કરવાથી પણ વ્યક્તિને ચોક્કસ પ્રકારના લાભ થાય છે.
ભગવાન સૂર્યનારાયણ દેવ પ્રસન્ન થાય છે. એટલું જ નહીં જીવનમાં આવતી તમામ પ્રકારની આર્થિક સમસ્યા દૂર કરવા માટે પણ ભગવાન સૂર્યનારાયણ દેવ ની કૃપા હોવી અત્યંત આવશ્યક છે. એવું માનવામાં આવે છે કે ભગવાન સૂર્યનારાયણ દેવને લાલ કલર અત્યંત પ્રિય છે.
તેથી જ્યારે પણ તમે ભગવાન સૂર્યનારાયણ દેવની ઉપાસના કરો છો ત્યારે તેમણે લાલ કલરની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ અને લાલ કલર ની વસ્તુઓ રવિવારના દિવસે કંકુ લાલ ફૂલો અને જળ અર્પણ કરવાથી ભગવાન સૂર્યનારાયણ દેવ પ્રસન્ન થાય છે. તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
તમે એ વસ્તુની ખાસ જાણકારી આપી દઈએ કે રવિવારના દિવસે ભગવાન સૂર્યનારાયણ દેવ સાથે સંકળાયેલા આદિત્યહૃદય સ્ત્રોતનો પણ વાંચન કરવું અત્યંત આવશ્યક છે. એવું માનવામાં આવે છે કે આ પાઠ નું વાંચન કરવાથી વ્યક્તિને દરેક પ્રકારના રોગમાંથી મુક્તિ મળે છે.
જીવનની તમામ પ્રકારની મુશ્કેલ સમસ્યાઓ દૂર થાય છે. કુંડળીમાં સૂર્યની પરિસ્થિતિ અત્યંત મજબૂત બનાવવા માટે તમારે રવિવારના દિવસે સૂર્યનારાયણ દેવ નો ઉપવાસ રાખવો જોઈએ. આમ કરવાથી જીવનમાં અનેક પ્રકારની સમસ્યા દૂર થાય છે. અને રવિવારના દિવસે ફક્ત ઉપવાસ કરવાથી જીવનમાં અનેક પ્રકારની સમસ્યા દૂર થાય છે. અને રવિવારના દિવસે લાલ કલરના કપડાં પહેરવા અતિ શુભ અને પવિત્ર માનવામાં આવે છે.