સુરતમાં થયેલા હત્યાકાંડમાં દિવસે ને દિવસે આવ્યા નવા ખુલાસા પોલીસ પણ આશ્ચર્ય પામી ગય - Tilak News
સુરતમાં થયેલા હત્યાકાંડમાં દિવસે ને દિવસે આવ્યા નવા ખુલાસા પોલીસ પણ આશ્ચર્ય પામી ગય

સુરતમાં થયેલા હત્યાકાંડમાં દિવસે ને દિવસે આવ્યા નવા ખુલાસા પોલીસ પણ આશ્ચર્ય પામી ગય

દિવસેને દિવસે હત્યાના બનાવોમાં વધારો થતો જાય છે. તે ઉપરાંત ગુજરાતમાં દિવસેને દિવસે ગુનાખોરીમાં ખૂબ જ વધારે મોટો વધારો થતો જાય છે. આજે અમે તમને સુરતમાં થયેલા એક હત્યાકાંડ વિશે જાણકારી આપવાના છીએ. તેમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે.

પોલીસ પણ આ ચોંકાવનારા ખુલાસા થી આશ્ચર્યચકિત થઈ ગઈ છે. થોડા દિવસ પહેલા સુરતમાં હત્યાના બનાવોમાં વધારો થયો છે. તે ઉપરાંત સતત બે દિવસ પહેલાં હત્યાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. સુરતમાં ત્રણ દિવસ અગાઉ થયેલા હત્યા કેસને ઉકેલવામાં સુરત પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.

સુરત પોલીસને એવી બાતમી મળી હતી કે ઉધના રેલવે ટ્રેકની નજીકમાં એક મૃતદેહ દફનાવાયેલા અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યું હતું તેમાં પોલીસને એવી જાણ તો થઈ હતી કે તેમને એક મૃતદેહને દફનાવી અને અંદર દાટી દીધો હતો તે માટે પોલીસ દ્વારા એક યુવક સહિત 18 વર્ષથી નાના એક યુવકની પણ ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા તમામ આરોપીની પૂછપરછ કરવામાં આવી હતી અને તે આરોપીની પૂછપરછમાં પોલીસને જાણકારી પ્રાપ્ત થઇ હતી કે અનિલ નામનો આરોપી તેમને પત્નીના પૂર્વ પ્રેમી અજય મોરેને ખૂબ જ વધારે પ્રમાણમાં હેરાન કરતો હતો. ત્યાર પછી તેના લીધે તેમને બોલાવી અને તેમણે સૌપ્રથમ દારૂ પીવડાવ્યો હતો

તેમને ખૂબ જ વધારે દારૂ પીવડાવી અને તેમને દારૂના નશામાં ચૂર કર્યો હતો. ત્યાર પછી તેમણે આશરે ૩૫ ચાકુ નાં ઘા મારી અને તેમની નિર્મમ હત્યા કરી નાખી હતી. ત્યાર પછી તેમની ઓળખ ન થાય એટલા માટે તેમના ચહેરા ઉપર પેટ્રોલ છાંટી દેવામાં આવ્યું હતું અને સમગ્ર શરીર પર પેટ્રોલ છાંટી અને તેમના મૃતદેહને સળગાવી નાંખવામાં આવ્યો હતો.

ત્યાર પછી ઉધના પોલીસ દ્વારા રેલવે ટ્રેક નજીક ઝૂંપડામાં કોઈ યુવકની હત્યા કરી અને તેમનો મૃતદેહ દાટી દેવામાં આવ્યો હતો. તેમની તપાસ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાર પછી પોલીસ દ્વારા ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન તેમણે તે ઝૂપડાની માટીની નીચેથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસને મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળી આવ્યો હતો. એટલા માટે પોલીસે મૃતદેહની ઓળખ થઈ શકી ન હતી તેને જોતાં પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું હતું કે રહેલા મૃતદેહની હત્યા કરવામાં આવી છે. અને ત્યાર પછી તેમણે સળગાવી નાંખવામાં આવ્યો છે.

ત્યાર પછી તેમની ઓળખ ન થાય એટલા માટે તેમને દાટી દેવામાં આવ્યો છે. આ માટે પોલીસ દ્વારા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ની મદદ લઇ અને તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે તેમણે ફક્ત ત્રણ દિવસમાં આ સમગ્ર ઘટના કેસ ઉકેલી નાંખ્યો હતો તેમણે પોલીસ દ્વારા મળતી જાણકારી પ્રમાણે અજય મોરે નામનો વ્યક્તિ ૨૨ તારીખની મોડી રાત્રે ઘરમાં થી નીકળ્યો હતો.

ત્યાર પછી તે ઘરે આવ્યો હતો નહીં અને આ સમગ્ર મામલે તેમના પરિવાર દ્વારા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી અને યુવક ગુમ થયો હતો એ વિસ્તારમાં તેમણે ચેક કરતાં ખબર પડી હતી કે મોપેડ ઉપર બેસી અને તે કોઈ વ્યક્તિ સાથે જઈ રહ્યો હતો.

પોલીસ દ્વારા ત્યાર પછી આ મામલે ઉપર તપાસ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ત્યાર પછી ત્રણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.સમગ્ર ઘટના જોવા જઈએ તો અનિલ ની પત્ની અજયની પૂર્વ પ્રેમિકા હતી. પરંતુ અનિલ સાથે તેમના લગ્ન થયા બાદ પણ હજુ તેમની સાથે સંબંધ બાંધવા માટે તેમની પત્ની ને હેરાન કરતો હતો

તે તેમને અવારનવાર હેરાન કરતો હતો ત્યાર પછી અને તેમની પત્ની દ્વારા આ નિર્ણય સમગ્ર જાણ કરી આપવામાં આવી હતી. ત્યાર પછી અજય ને ફોન કરી અને સમગ્ર વાત જણાવી હતી ત્યારે અનિલે અજયને જણાવ્યું હતું કે લગ્ન પહેલાં જે હોય તે પરંતુ હવે તે બંનેના લગ્ન થઈ ગયા છે.

એટલા માટે તું એને ભુલી જા પરંતુ અજય કોઈ વાતે સમજવા તૈયાર હતો નહીં. એટલા માટે અનિલ દ્વારા અજયને સમાધાન કરવા માટે બોલાવવામાં આવ્યો હતો અને સમાધાન કરવાના બહાને અનિલ દ્વારા જઈને ખૂબ જ વધારે પ્રમાણમાં ચિક્કાર દારૂ પીવડાવવામાં આવ્યો હતો.

દારૂ પી અને તે ખૂબ જ વધારે નશાની હાલતમાં આવી ગયો હતો. ત્યાર પછી અનિલ ને ખૂબ જ વધારે ગુસ્સો આવતા તેમણે અજયને ચપ્પુના ઘા વડે ઘાયલ કરી નાખ્યો હતો. ત્યાર પછી અનિલ દ્વારા અજ્યની ઓળખ છતી ન થાય એટલા માટે તેમને આ સમગ્ર શરીર ઉપર પેટ્રોલ છાંટી અને તેમને સળગાવી દેવામાં આવ્યું હતું.

ત્યાર પછી તેમના ચહેરા ની ઓળખ અને તેમની કોઈપણ ઓળખ ન થાય એટલા માટે તેમના હાડકા અને તેમનો મૃતદેહ પણ જમીનમાં દાટી દેવામાં આવ્યો હતો. પરંતુ પોલીસને આ સમગ્ર કેસ સોલ્વ કરવામાં ફક્ત ત્રણ કલાક ત્રણ દિવસ લાગ્યા હતા.