સુહાગરાતના દિવસે મોટાભાગના કપલ્સ કરે છે સૌથી મોટી ભૂલ તેના કારણે કરે છે પસતાવો - Tilak News
સુહાગરાતના દિવસે મોટાભાગના કપલ્સ કરે છે સૌથી મોટી ભૂલ તેના કારણે કરે  છે પસતાવો

સુહાગરાતના દિવસે મોટાભાગના કપલ્સ કરે છે સૌથી મોટી ભૂલ તેના કારણે કરે છે પસતાવો

દરેક વ્યક્તિને પોતાના લગ્નની પહેલી રાત વિશે ખૂબ જ વધારે આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. છોકરો હોય કે છોકરી તે પોતાના લગ્નની પહેલી રાત એટલે કે સુહાગરાત ને ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે અને દરેકના મોઢામાં લાડુ ફૂટતા હોય છે.

દરેક વ્યક્તિ તેમની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે.  તે આ ખૂબસૂરત ખુબ જ સુંદર ક્ષણોને આનંદ માણવા માંગતા હોય છે. પરંતુ આજકાલ ઘણા યુવાનો અને યુવતીઓ સુહાગરાતના દિવસે ખૂબ જ વધારે ભુલ કરતા હોય છે.

તેના કારણે સુહાગરાતના સમયે તેમના સંબંધમાં થોડી અડચણ પેદા થાય છે. સુહાગરાત ના સંબંધમાં બ્રિટનમાં એક સર્વે કરવામાં આવ્યો છે. તે સર્વે અનુસાર સુહાગરાતની રાત્રે દર દસ કપમાંથી એક જ કપલ પોતાની સુહાગરાત સરખી રીતે મનાવી શકે છે.

પોતાના સાથે શરીરસુખ આપી શકે છે. આ સર્વે આશરે 2000 કપલમાં કરવામાં આવ્યો હતો.આ 2000 કપલ માંથી આશરે ૧૨૦૦ કપલ પોતાની સુહાગરાતના પહેલી રાત્રે ઘણી બધી ભૂલો કરી હતી. તેના કારણે તે પોતાના સાથીને પોતાનું શરીર સુખ આપી શક્યા ન નહોતા.

 આ કારણ છે.

સુહાગરાતનિ રાતે દરેક પતિ કે પત્નીની ઇચ્છા હોય છે. કે તે પોતાના સાથીને પોતાનું શરીર સુખ યોગ્ય રીતે આપે. પરંતુ આજે અમે તમને એ સર્વેમાં થયેલા તારણો વિષે જણાવવાના છીએ. આ સર્વેમાં જણાવેલા કારણો મુજબ લગ્નના કારણે યુવક અને યુવતી ખૂબ જ વધારે થાકી ગયા હોય છે.

તેના કારણે તે સરખી રીતે યોન સંબંધ બાંધી શકતા નથી.લગ્નના ત્રણ કે ચાર દિવસના કાર્યક્રમમાં તે સતત ઉજાગરા કરતા હોય છે. તેમજ થાકી ગયેલા હોય છે. તેના કારણે તેમનો મૂડ પણ સારો હોતો નથી તેના કારણે તેમને ખૂબ જ વધારે ઊંઘ આવતી હોય છે.

તેનાથી તે સરખી રીતે યૌન સંબંધ પોતાના સાથે સાથે બાંધી શકતા નથી. ઘણા લોકો લગ્ન ની આગળ ની રાતે બેચલર પાર્ટી કરતા હોય છે. ભારતીય લગ્નમાં દાંડિયા રાસ તેમજ જાગવાનો ખૂબ જ વધારે ટ્રેન્ડ હોય છે. તેના કારણે તેમને લગ્નની રાતે પૂરી ઊંઘ થતી નથી અને આ કારણે તેઓ હંમેશા થાકેલા રહે છે.

લગ્નમાં ખૂબ જ વધારે રીતિ-રિવાજ, ધાર્મિક વિધિ ખૂબ જ વધારે હોય છે. તેના કારણે યુવક અને યુવતી  સરખી રીતે શરીર સુખ પ્રાપ્ત કરી શકતા નથી અને ખૂબ જ વધારે નર્વસ હોય છે. જો આવું ન થાય એટલા માટે સુહાગરાત બંને વ્યક્તિ જ્યારે ફ્રેશ હોય અને એકબીજાની થાકેલા ન હોય એકબીજાની લાગણી સમજી શકે તે સમયે યોન સંબંધ બાંધવો જોઇએ.

સંબંધ બાંધવામાં કોઈ પણ પ્રકારની બળજબરી કરવી જોઈએ નહીં. જો લગ્ન હિન્દુ પરંપરા મુજબ ભારતીય રીતિરિવાજ મુજબ થયા હોય તો લગ્ન સમારંભ ને આશરે દસ દિવસ થી યુવક અને યુવતી તૈયારી કરતા હોય છે. અને આ તૈયારી ના લીધે તેઓ લગ્ન પત્યા પછી ખૂબ જ વધારે થાકી ગયેલા હોય છે.

તેમની આંખમાં ખૂબ જ વધારે ઉજાગરો હોય છે.  તે આ સમયગાળા દરમિયાન તેમની ઊંઘ ખૂબ જ ઓછી થઈ હોય છે. આ સમયગાળા દરમિયાન તેમણે જાતજાતના સ્વીટ, અવનવી વાનગીઓ નું સેવન કર્યું હોય છે. આને કારણે તેમની પાચનશક્તિ અત્યંત નબળી પડી ગઈ હોય છે.

તેમને માનસિક ટેન્શન સતાવતો હોય છે. મેન્ટલ સ્ટ્રેસ નો અનુભવ કરવો પડતો હોય છે. તેના કારણે લગ્નની પહેલી રાત્રે તે વ્યક્તિ પોતાના સાથીને શરીર સુખ આપી શકતો નથી. યોગ્ય રીતે સુખ પ્રાપ્ત કરી શકતો નથી અને મોટાભાગના કપલ લગ્નની પહેલી રાત્રે ચરમ સુખ ની સીમા પ્રાપ્ત કરી શકતા નથી.

યૌન સંબંધ બાંધતા પહેલા પોતાના સાથે ની મંજૂરી અને તે યૌન સંબંધ બાંધવા માટે તૈયાર છે કે નહીં. તે વિશે જાણકારી લેવી જોઈએ. કોઈ પણ પ્રકારની જોહુકમી કરવી જોઈએ નહીં. જ્યારે તમારો સાથી યોન સંબંધ બાંધવા માટે તૈયાર થઇ છે. ત્યારે તમારે યોન સંબંધ બાંધવાની પહેલ કરવી જોઈએ.