જાણવા જેવું

સ્નાન કરતી વખતે પાણીમાં મિશ્ર કરો આ 1 વસ્તુ શરીરમાં ત્વચાનો ક્યારેય પણ કોઈ પણ રોગ થશે નહીં

Published by
મેઘના

આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાની ત્વચા વિશે વધારે સાર સંભાળ રાખતો હોય છે. દરેક વ્યક્તિ ખૂબ જ દેખાવડો બનવા માંગતો હોય છે. આજના સમયમાં દરેક વ્યક્તિને ગોરા દેખાવું ખૂબ જ વધારે પ્રિય હોય છે. એટલા માટે આજે અમે તમને ચહેરા ઉપર ચમક લાવવા માટે ની એક રીત બતાવવાના છીએ.

ઘણા લોકો ચહેરા પર ચમક લાવવા માટે અલગ-અલગ ક્રીમ નો ઉપયોગ કરતા હોય છે. ફેસિયલ નો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તેનાથી ચહેરા ને ખાસ ફરક પડતો નથી. ફક્ત બે ત્રણ દિવસમાં જ ચહેરાની ચમક પાછી આવી જાય છે. ચહેરા ઉપર કાળાશ લાગે છે.

તેનાથી ચહેરો એકદમ ખરાબ લાગે છે અને શરીર પણ નો દેખાવ પણ ખરાબ લાગે છે. આજે અમે તમને શરીરને પૂર્ણ રીતે સ્વસ્થ કરવા માટે તેમજ ત્વચા ચમકીલી બનાવવા માટે ની એક સરળ ઉપાય જણાવવાના છીએ.

નહાતી વખતે પાણીમાં આ ચીજ વસ્તુ ઉમેરવાથી કે શરીર એકદમ ચમકીલી બનશે. તેમ જ ત્વચાની સફાઇ યોગ્ય રીતે થશે

શરીર ને ગોરું બનાવવા માટેનો ઉપાય

આવશ્યક સાધન સામગ્રી

આપણે લીંબુ અને એક ચમચી ની નિમકની જરૂર પડશે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે લીંબુ અને નીમક મદદથી કઈ રીતે ચહેરો તેમ જ ત્વચા સ્વસ્થ થઈ શકશે? પરંતુ આ ઉપાય થી ઘણા લોકો પોતાનું શરીર ચમકાવી ચૂક્યા છે. શરીર તેમજ ત્વચા માં ચમક આવી જાય છે.

ઉપયોગ કઈ રીતે કરવો

સૌપ્રથમ ની એક ચમચી નિમક અને એક લીંબુનો રસ પાણીની ડોલમાં નાખી દેવો. તેને સરખી રીતે હલાવીને નાખવું અને ત્યારબાદ તે પાણીથી સરખી રીતે નહાઈ લેવું. સતત સાત દિવસ સુધી આ પ્રયોગ કરવાથી તમને તમારી ચામડીમાં ચમક જોવા મળશે અને ત્વચાનો રંગ એકદમ ગોરો અને સફેદ થઈ જશે. અને ચામડીને લગતી કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો પણ તે દૂર થશે.

ચહેરા ઉપર કોઈપણ સફેદ દાગ, ખીલ વગેરે સમસ્યા હોય તો તેમાં પણ છુટકારો મળશે. નિમક અને લીંબુ ના મિશ્રણ થી ચામડી ઉપર રહેલી મૃત ત્વચા દૂર થાય છે. તેમજ ઉપર રહેલું રજકણનું પડ ધૂળ દૂર થાય છે. તે ઉપરાંત ચામડીને લગતી અન્ય બીમારીઓ પણ દૂર થાય છે.

આ ઉપાય કરવાથી ચામડી માં ઇન્ફેક્શન હોય તો તેમાં પણ રાહત મળે છે. આ ઉપાય અજમાવતી વખતે વસ્તુ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેની માત્રા એક ડોલ માં એક ચમચી નમક અને એક લીંબુનો રસ ઉમેરો જોઈએ. વધારે માત્રામાં નિમક કે લીંબુનો રસ ઉમેરવાથી ચામડીને નુકસાન થઈ શકે છે.

એટલા માટે નિયમિત રીતે એક ડોલ માં એક ચમચી નમક અને એક લીંબુનો રસ દરરોજ નહાતી વખતે ઉમેરવામાં આવે અને તે પાણીથી સ્નાન કરવામાં આવે તો ત્વચા એકદમ ચમકદાર બનશે. પરંતુ તેમની માત્રા યોગ્ય રીતે જળવાવી જોઈએ.

ઘણા લોકો થોડા દિવસમાં તેમની માત્રા ડબલ કરે છે. પરંતુ તેનાથી ફાયદો થવાને બદલે નુકસાન થતું હોય છે.સ્નાન કર્યા પછી દરેક વ્યક્તિ પોતાને સ્વચ્છ હોવાનો અનુભવ કરે છે. આધુનિક યુગમાં સ્નાન કરવાની પ્રક્રિયામાં ખૂબ જ બદલાવ આવી ગયો છે.

પહેલા લોકો ખુલ્લામાં તથા નદીમાં તથા તળાવમાં સ્નાન કરતા હતા. અત્યારના સમયમાં લોકો સ્નાન કરવા માટે આધુનિક વિજ્ઞાનનો ઉપયોગ કરે છે. તે પૂર્ણ રીતે ગોપનીય રહે છે. પરંતુ સ્નાન કરતી વખતે સૌ પ્રથમ માથા ઉપર પાણી નાખવું જોઈએ.

જો કાળા તલ મિશ્ર કરવામાં આવે તો તે વ્યક્તિનું ભાગ્ય ચમકાવી શકે છે. તથા તેમની ત્વચા માં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તો કાળા તલ નું મિશ્રણ પાણીમાં નાખવાથી ચામડીનો કોઇ પણ પ્રકારનો રોગ થતો નથી.

તે ઉપરાંત નહાવાના પાણીમાં થોડી એલચી અને કેસર નાંખવાથી પણ ચામડી માં થતો ઇન્ફેક્શન દૂર થાય છે. તો એલચીમાં ખૂબ જ વધારે પ્રમાણમાં એન્ટિફંગલ તથા એન્ટિબાયોટિક તત્ત્વ હોય છે. તેના કારણે ચામડી માં ખૂબ જ વધારે ચમક આવે છે.

આમ નહાતી વખતે પાણીમાં લીંબુ મિશ્રણ નાખવાથી ચામડીમાં ખૂબ જ વધારે ચમક આવે છે. સતત દસ દિવસ સુધી આ પ્રયોગ કરવાથી ચામડી માં ફરક દેખાવા માંડે છે. આ પ્રયોગ નિયમિત રીતે કરવાથી કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી. પરંતુ તેની માત્રા યોગ્ય રીતે જળવાવી જોઈએ.

 

મેઘના

Recent Posts

જયા કિશોરી સાથે લગ્ન કરશે બાગેશ્વર મહારાજ? ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પોતે કહ્યું સત્ય, કહ્યું- આ બિલકુલ…

શું છતરપુરના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ખરેખર જયા કિશોરી સાથે લગ્ન કરવા…

4 months ago

હોમવર્ક ન કરવા બદલ ઠપકો આપતા, જન્મ આપનારી માતાને જ પોતાના દીકરાએ માથા પર દસ્તો મારીને મારી નાખી

હાલમાં કોઈ માતા પિતા તેના બાળકને કઈ કહી શકાતું નથી. માતા-પિતા બાળકના સારા માટે જ…

4 months ago

આણંદમાં સરકારી સહાયના નામે વિધવા મહિલાઓ સાથે છેતરપિંડી કરતી મહિલા ઝડપાઈ

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા…

4 months ago

શોમાં વાપસી કરી રહી છે દિશા વાકાણી? ‘બાઘા’ સાથે ‘દયાબેન’નો ફોટો થયો વાયરલ, ચાહકો ખુશ

SAB ટીવીનો લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 14 વર્ષથી તેના દર્શકોને…

4 months ago

રાહુલ ક્યારે લગ્ન કરશે, પહેલી નોકરીમાં તેને કેટલો પગાર મળ્યો?કોંગ્રેસ નેતાએ દરેક સવાલોના જવાબ આપ્યા

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પાર્ટીના નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે…

4 months ago

તમિલનાડુમાં દુ:ખદ અકસ્માત, મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન પડી, 4ના મોત, 9 ઘાયલ

તમિલનાડુના અરક્કોનમમાં રવિવારે રાત્રે મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત…

4 months ago