આ અથાણું મધુપ્રમેહના દર્દીઓ માટે છે નુકશાનકારક, થઇ શકે છે આ સમસ્યા... - Tilak News
આ અથાણું મધુપ્રમેહના દર્દીઓ માટે છે નુકશાનકારક, થઇ શકે છે આ સમસ્યા…

આ અથાણું મધુપ્રમેહના દર્દીઓ માટે છે નુકશાનકારક, થઇ શકે છે આ સમસ્યા…

નમસ્તે મારા વ્હાલા મિત્રો, આજ ના આ લેખ મા તમારુ સ્વાગત છે. મિત્રો હાલના સમયમા કોરોના નુ ચક્ર ચાલી રહ્યુ છે. અને શિયાળા ની ઋતુ નો પણ આરંભ થઈ ચુક્યો છે. અને આ સમયે લોકો ને કઈ કે ને કઈક નવિન ખાવાનુ મન થતુ હોય છે. અમુક ને તો અથાણુ ખાવુ ખુબ જ ગમે છે. એટલે કે આવા ઘણા વ્યક્તિઓને અથાણા નો ખૂબ શોખ ધરાવતા હોય છે, તેઓ ભાત, રોટલી તથા અન્ય ઘણી બધી વાનગીઓ સાથે અથાણા નો આનદ ઉઠાવે છે.

અથાણા બનાવતા સમયે તેમા કોઈ પણ જાત ની હાનિકારક વસ્તુઓ નો વપરાશ કરવા મા આવતો નથી જેના લીધે તે લાંબા સમય માટે તાજુ અને સુરક્ષિત બન્યુ રહે. જો તમે કાયમ અથાણાનુ સેવન કરો છો, તો તે તમારા આરોગ્ય માટે એ નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે.

જે વ્યક્તિઓ ને મધુપ્રમેહ ની તકલીફ છે તે દર્દીઓ માટે અથાણા નુ સેવન એ નુકસાન દાયક સાબિત થઈ શકે છે. અથાણા ની સાચવણી કરવા માટે તેમા ખાંડ ઉમેરવા મા આવે છે. મધુપ્રમેહ ના દર્દીઓ આ અથાણા નુ સેવન ન કરે એ વધુ સારું રહેશે.

જે પણ વ્યક્તિઓ ના ભોજન મા કાયમી અથાણાં નુ સેવન થતુ હોય તે વ્યક્તિઓ ના આંતરડા મા અલ્સર ની સમસ્યા થવા નુ જોખમ અનેક ગણુ વધી જાય છે. આના થી એ જ સારુ છે કે આ વ્યક્તિઓ ઓછા અથાણાં ખાવા નુ પસંદ કરે. નહીતર તમને સમસ્યા થવા ની શક્યતા ખુબ જ વધારે છે.

આ ખાવા મા આવતા અથાણા મા સોડિયમનો વધારે વપરાશ કરવા મા આવે છે, જેના થી પેટ મા જલન થવા ની તકલીફ થઈ શકે છે. જો તમને બી.પી. ની તકલીફ હોય તો તમારે અથાણા નુ સેવન ન કરવુ જોઈએ કેમ કે અથાણા નુ સેવન વધારે કરવા થી બ્લડ પ્રેશર મા વધારો થાય છે. જે વ્યક્તિઓ ઉચ્ચ રક્ત દબાણ ની સમસ્યા થી હેરાન હોય એવા લોકોએ અથાણા નુ સેવન ન કરવુ જોઈએ.

તો આ રીતે તમને ખ્યાલ આવી ગયો હશે કે શા માટે અમે અથાણા નુ સેવન કરવા ની ના કહીએ છીએ. પણ જો અમુક માત્રા મા અથાણા નુ સેવન કરવા મા આવે તો તે સ્વાસ્થ્ય માટે ફાયદા કારક સાબિત થઈ શકે છે. પરંતુ કોઈ પણ જાત ની બિમારી ધરાવતા વ્યક્તિઓ એ આ અથાણા નુ સેવન ન કરવુ એ વધુ લાભદાયી સાબિત થાય છે. આ ઉપરાંત તમે બજારમા મળતા તૈયાર અથાણાનુ સેવન કરવાનુ ટાળો કેમ કે તેની બનાવવા ની રીત મા અમુક એવા દ્રવ્યો હોય છે કે જે નુકસાનકારક સાબિત થાય