શ્રી કષ્ટભંજન દાદા ની કૃપા પ્રાપ્ત કરવા માટે કયા પાંચ દિવસ તેમની પૂજા માનવામાં આવે છે સર્વશ્રેષ્ઠ - Tilak News
શ્રી કષ્ટભંજન દાદા ની કૃપા પ્રાપ્ત કરવા માટે કયા પાંચ દિવસ તેમની પૂજા માનવામાં આવે છે સર્વશ્રેષ્ઠ

શ્રી કષ્ટભંજન દાદા ની કૃપા પ્રાપ્ત કરવા માટે કયા પાંચ દિવસ તેમની પૂજા માનવામાં આવે છે સર્વશ્રેષ્ઠ

હાલનો સમય દરેક વ્યક્તિને કોઈ ને કોઈ મુશ્કેલી રહેતી હોય છે.  તેમના જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલી દૂર કરવા માટે એ ભગવાન શ્રી હનુમાન દાદાની પૂજા કરતો હોય છે.  હનુમાનદાદા ની ઉપાસના કરવામાં આવે તો તે તેમના ભક્તો માટે ખૂબ જ વધારે પવિત્ર ફળ આપતો હોય છે.

તેમની પૂજા કરવાથી માણસના જીવનમાં આવતા તમામ પ્રકારના દુઃખ દૂર કરતા હોય છે. શાસ્ત્રોમાં એવા પાંચ દિવસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કે જે તેમની પૂજા કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.  આ પાંચ દિવસો દરમ્યાન હનુમાન દાદાની પૂજા કરવામાં આવે તો તેમના જીવનમાં આવતા તમામ પ્રકારના કષ્ટ દૂર થાય છે.

તે ઉપરાંત હનુમાન દાદાનું નામ લેતા તમામ પ્રકારના અકસ્માત સુરક્ષા પ્રાપ્ત થાય છે. એટલા માટે ચાલુ તમને જણાવી દઈએ કે હનુમાનદાદા ની પૂજા કરવા માટેના કયા પાંચ દિવસની શ્રેષ્ઠ માનવામાં આવે છે.

મંગળવાર

મંગળવારના દિવસે હનુમાન દાદાની પૂજા કરવાથી માણસના જીવનમાં રહેલા મંગળ દોષ દૂર થાય છે. અને ગ્રહની ખરાબ અસર દૂર થાય છે. અને તેનાથી તેમનું રક્ષણ પ્રાપ્ત થાય છે. એટલા માટે આ દિવસે હનુમાન દાદાની પૂજા કરવાથી દરેક કાર્યમાં પ્રગતિ પ્રાપ્ત થાય છે.  લોકોને કરજમાંથી મુક્તિ મળે છે.

એટલા માટે જે લોકોને જીવનમાં ડર લાગતો હોય તેવું કહીએ મંગળવાર ના શુભ દિવસે નિયમિત રીતે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ

શનિવાર

શનિવાર ના શુભ દિવસે હનુમાન દાદાની પૂજા કરવી અતી શુભ અને પવિત્ર ગણવામાં આવે છે. આ દિવસે હનુમાન દાદાની પૂજા કરવાથી માણસના જીવનમાં આવતા તમામ પ્રકારના દુઃખ થાય છે.  તમામ પ્રકારના કષ્ટ દૂર થાય છે. એટલા માટે શનિવારના દિવસે હનુમાન દાદાને સુંદરકાંડના પાઠ કરવા જોઈએ.

તે ઉપરાંત બજરંગ બાણ ના પાઠ કરવા જોઈએ છે. ઉપરાંત હનુમાન દાદાને સરસવનું તેલ ચડાવવું જોઈએ શનિવારે હનુમાન દાદાની પૂજા કરવાથી શનિ ગ્રહની દોષમુક્ત માંથી મળે છે. અને જે લોકોની કુંડળીમાં ગ્રહ અને નક્ષત્રોની સ્થિતિ ખૂબ જ ભારે હોય તે લોકોને આવનારા સમયમાં શનિવારના દિવસે પૂજા કરવાથી હનુમાન દાદાની કૃપા પ્રાપ્ત થાય છે. અને સુંદરકાંડનો નિયમિત રીતે પાઠ કરવાથી હનુમાન દાદાની કૃપા પ્રાપ્ત થાય છે.

માર્ગશીર્ષ મહિનો

હનુમાન દાદાની કૃપા પ્રાપ્ત કરવા માટે માર્ગશીર્ષ મહિનો ની શુક્લ પક્ષની પ્રયોગ સ્થિતિ ઉપર હનુમાન દાદા નું વ્રત રાખવાનું રહેશે અને આવી દિવસે વ્રત રાખીને હનુમાન દાદાના પૂજા પાઠ વિધિ કરવાથી દરેક વ્યક્તિને જીવનમાં અનેક પ્રકારની સફળતા પ્રાપ્ત થાય છે.

તે ઉપરાંત તેમના વર્ષોથી અટવાયેલા દરેક કાર્ય પૂર્ણ થઇ જતા હોય છે. તેથી જે લોકોને પોતાના દરેક કાર્ય પૂર્ણ કરવામાં અસમર્થ છે. તેઓએ આ દિવસે હનુમાન દાદાની પૂજા કરવી જોઈએ અને આ દિવસે હનુમાન દાદા નું નામ લઇ અને દરેક કાર્યની શરૂઆત કરવી જોઈએ

હનુમાન જયંતી

હનુમાન જયંતિના શુભ અવસર પર અનેક મંદિરોમાં વિશિષ્ટ પ્રકારની પૂજાનું આયોજન કરવામાં આવે છે. તે ઉપરાંત હનુમાન જયંતિ ના તહેવાર બે વાર આવે છે. ખરેખર કેટલાક રાજ્યમાં આ તહેવાર ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા ના દિવસે ઉજવવામાં આવે છે.

ત્યારે કેટલાક સ્થળે હનુમાન જયંતી નો કાર્યક્રમ કારતક મહિનાના કૃષ્ણપક્ષની ચૌદશના દિવસે ઉજવવામાં આવે છે. અને બંને દિવસોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને આ પ્રથમ દિવસે હનુમાન દાદા ને સૂર્ય ને ફળ સ્વરૂપે ખાવા માટે દોડી ગયા હતા તે દિવસે હનુમાનદાદા રાહુ પણ સૂર્યને પોતાનો ઘાસ બનાવવા માટે આવ્યો હતો.

બીજી તિથિ અનુસાર તેમનો જન્મ કાર્તિક મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થી ના દિવસે થયો હતો આ દિવસે હનુમાન દાદાની પૂજા કરવાથી તમામ પ્રકારના તકલીફ દૂર થાય છે. અને તેમને નિયમિત રીતે પૂજા કરવાથી માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે.

અમાવસ્યા અને પૂનમ

આ બંને તહેવારોના દિવસે હનુમાન દાદાની પૂજા કરવાથી ચોક્કસ પ્રકારના લાભ થાય છે..આ દિવસે પૂજા કરવાથી માણસના જીવનમાં આવતા તમામ પ્રકારના ભય દોષ અને ચંદ્ર દોસ્ત દોસ્ત માનસિક અશાંતિ ભૂત વગેરેથી રક્ષણ પ્રાપ્ત થાય છે. હનુમાન દાદાની પૂજા કરવા માટે નો સમય શ્રેષ્ટ સમય માનવામાં આવે છે.

એટલા માટે હંમેશા સાત વાગ્યા પછી હનુમાન દાદાની પૂજા કરતી વખતે હનુમાનદાદાની સિંદૂર અને સરસવનું તેલ અર્પણ કરવું જોઇએ પૂજા કરતા પહેલા સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને ભગવાન રામના નામ લઇ અને તેમની પૂજા કરવી જોઈએ તે ઉપરાંત પૂજા પૂર્ણ થયા પછી પણ ભગવાન શ્રીરામનું નામ લેવું જોઈએ.