હેલ્થ

શરીરમાં મોટાભાગના રોગનું કારણ જેવા કે કોલેસ્ટ્રોલ હૃદયરોગના ફેફસામાં સંજીવની મનાય છે આ ઔષધી જાણો તેમનું સેવન કરવાથી શરીરને કયા કયા ફાયદા થાય છે

Published by
મેઘના

ભારતમાં અલગ-અલગ પ્રકારના ફળો જોવા મળતા હોય છે. ઘણા ફળો વિશે તમને જાણકારી હોય છે. અને ઘણા ફળો વિશે તમને જાણકારી હોતી નથી. આજે અમે તમને એવા ફળ વિશે જાણકારી આપવાના છીએ કે જેમનું સેવન સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આપણા માટે ખુબ જ વધારે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

તે ફળ છે કોકમનું ફળ.  ફળ દેખાવમાં સફરજન જેવું લાગે છે. પરંતુ તેમનો ઉપયોગ વર્ષોથી મસાલા તરીકે કરવામાં આવતો હોય છે. અને તેમનું સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા થતા હોય છે. પણ નું ફળ આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

તેની સાથે સાથે આપણા શરીરમાં રહેલી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ કરે છે. આજે અમે તમને પોપટ ના ફોન ના ફળ ના સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને થતા ફાયદા વિશે જાણકારી આપવાના છીએ કોકમનો પણ નિયમિત રીતે સેવન કરવાથી શરીરને એસિડિટી જેવી સમસ્યા થતી નથી.

તે ઉપરાંત તે આપણા શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. આ તમામ પ્રકારની સમસ્યા દૂર રાખવા માટે કોકમના ફુલનું સેવન આપણા હૃદય માટે આપણા ફેફસા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. તે ઉપરાંત પાચનને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા દૂર કરવા માટે કોકમનું ફળ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

કોકમ નું ફળ એવી ઘણી બધી પરિસ્થિતિ માં રાહત આપે છે. કોકમના પડમાં જાડા વિરોધી ગુણધર્મો હોય છે. તેના કારણે ઝાડાની સારવાર લેતી વખતે કોકમના પાપડનું સેવન કરવાનું મહત્વ રહેલું છે. એટલા માટે ઝાડાની સમસ્યાથી પીડાતા કોઈપણ વ્યક્તિને કોકમના ફળનો રસ આપી શકાય છે.

તેમને રસ આપવાથી તેમને ઝાડાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. તે ઉપરાંત એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સિડન્ટ તરીકે ભૂકંપ નો ફળ ઉપયોગમાં લેવાય છે. અને કોકમ ના ફળ ખૂબ જ વધારે પ્રમાણમાં એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સિડન્ટ તત્વો રહેલા હોય છે.

તે ઉપરાંત આ ફળમાં રહેલા એન્ટિ ફંગલ તત્વોના કારણે દૂર કરવામાં તે ખૂબ જ વધારે મહત્વનું ગણાય છે. તે ઉપરાંત કોકમના ફળનો ઉપયોગ એન્ટિઓક્સિડન્ટ તરીકે પણ ભરપૂર પ્રમાણમાં કરવામાં આવે છે. એન એસ થ્રી ઇન્ડિયન્સ અને ફાઇટરો ન્યુત્રીયંસ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે.

તે આપણા શરીરના એન્ટિઓક્સિડન્ટ છે. તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ ગુણધર્મને કારણે આપણી ત્વચા માં કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી અને આપણી ત્વચામાં રહેલા ફ્રી રેડિકલ્સ નુકસાન થવાથી સુરક્ષિત રીતે ગોઠવવામાં આવે છે.

એટલા માટે ચામડીને લગતી કોઈપણ પ્રકારની સમસ્યામાં કોકમના ફળનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. તે ઉપરાંત તે આપણા શરીરમાં થતી કોઈપણ પ્રકારની ગાંઠ સામે રક્ષણ કરવા માટે પણ કોકમનું નિયમિત રીતે ઉપયોગ કરવામાં આવે છે.

તે ઉપરાંત કોકમ ના ગુણધર્મો આપણા શરીરમાં બનતી ગાંઠને દૂર કરે છે. આ ફળમાં ખૂબ જ વધારે પ્રમાણમાં એન્ટી ટ્યૂમર તત્વો હોય છે. તે આપણા શરીરમાં ગાંઠ થવાનું જોખમ ઘટાડી દે છે. તેમનું નિયમિત રીતે સેવન કરવાથી આપણા શરીરમાં રહેલી ગાંઠ દૂર થવાની શક્યતા રહે છે.

તે ઉપરાંત તેમના કોકમના ફળમાં હૃદય રોગથી દૂર રાખવા માટે પણ ઉપયોગી સાબિત થઇ શકે છે. એક વૈજ્ઞાનિક અભ્યાસ પ્રમાણે બોપન્ના પડમાં ખૂબ જ વધારે પ્રમાણમાં પોટેશિયમ મેગ્નેશિયમ મેંગેનીઝ જેવા તત્વો રહેલા હોય છે. તે ઉપરાંત તેમાં ખૂબ જ વધારે પ્રમાણમાં વિટામીન બી રહેલું હોય છે.

તે આપણા તમામ શરીરના રક્ત વિકારો દૂર કરવામાં મદદ કરે છે. અને આપણા શરીરના બ્લડપ્રેશર નિયંત્રિત કરવામાં મદદ કરે છે. એટલા માટે નિયમિત રીતે ભુકમના ફળનું સેવન કરતા કોઈપણ વ્યક્તિને હૃદયરોગનો હુમલો થવાની શક્યતા રહેતી નથી જે લોકોને પાચનતંત્રને લગતી તકલીફ હોય તે લોકોએ કોકમના ફળનું સેવન કરવું જોઈએ કોકમના ફળનું સેવન કરવાથી ગેસ કબજિયાત એસિડિટી વગેરેની સમસ્યા દૂર કરી શકાય છે.

મેઘના

Recent Posts

જયા કિશોરી સાથે લગ્ન કરશે બાગેશ્વર મહારાજ? ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પોતે કહ્યું સત્ય, કહ્યું- આ બિલકુલ…

શું છતરપુરના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ખરેખર જયા કિશોરી સાથે લગ્ન કરવા…

4 months ago

હોમવર્ક ન કરવા બદલ ઠપકો આપતા, જન્મ આપનારી માતાને જ પોતાના દીકરાએ માથા પર દસ્તો મારીને મારી નાખી

હાલમાં કોઈ માતા પિતા તેના બાળકને કઈ કહી શકાતું નથી. માતા-પિતા બાળકના સારા માટે જ…

4 months ago

આણંદમાં સરકારી સહાયના નામે વિધવા મહિલાઓ સાથે છેતરપિંડી કરતી મહિલા ઝડપાઈ

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા…

4 months ago

શોમાં વાપસી કરી રહી છે દિશા વાકાણી? ‘બાઘા’ સાથે ‘દયાબેન’નો ફોટો થયો વાયરલ, ચાહકો ખુશ

SAB ટીવીનો લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 14 વર્ષથી તેના દર્શકોને…

4 months ago

રાહુલ ક્યારે લગ્ન કરશે, પહેલી નોકરીમાં તેને કેટલો પગાર મળ્યો?કોંગ્રેસ નેતાએ દરેક સવાલોના જવાબ આપ્યા

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પાર્ટીના નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે…

4 months ago

તમિલનાડુમાં દુ:ખદ અકસ્માત, મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન પડી, 4ના મોત, 9 ઘાયલ

તમિલનાડુના અરક્કોનમમાં રવિવારે રાત્રે મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત…

4 months ago