શરીરના આ અંગ ના પોઇન્ટ દબાવાથી મળે છે પરમ શાંતિ અને થાક ઉતરી જાય છે - Tilak News
શરીરના આ અંગ ના પોઇન્ટ દબાવાથી મળે છે પરમ શાંતિ અને થાક ઉતરી જાય છે

શરીરના આ અંગ ના પોઇન્ટ દબાવાથી મળે છે પરમ શાંતિ અને થાક ઉતરી જાય છે

થાક અને તણાવથી મુક્તિ મેળવવા માટે શરીર ના પોઇન્ટને દબાવવાથી જલ્દીથી મળશે રાહત. આજકાલના સમયમાં અનિયમિત જીવનશૈલી અને અનિયમિત ખાનપાન લીધે તથા દોડધામભરી જિંદગી ને લીધે માનસિક તણાવ એ એક સામાન્ય સમસ્યા છે.

વધારે કામ કરવાના ભારને ને લીધે પણ થાક લાગવો તથા તણાવ પેદા થયો એક સામાન્ય સમસ્યા છે. આ સામાન્ય સમસ્યા માંથી મુક્તિ મેળવવા માટે એક્યુપ્રેશર નો ઉપયોગ કરવો જોઈએ. આપણા શરીરમાં કેટલી જગ્યા એટલે એવા પોઇન્ટ હોય છે. કે તે દબાવવાથી આપણો થાક અને તણાવ બંને દૂર થશે. તો ચાલો જાણીએ તે ક્યાં પોઇન્ટને દબાવવાથી આ સમસ્યામાંથી છુટકારો મળશે.

માથું દુખાવાની સમસ્યા હોય તે દૂર કરવા માટે બંને આંખની ઉપર નાક પાસે વચ્ચેના ભાગમાં કમ સે કમ 20 વખત દબાવવું જોઈએ. માથાની પાછળના ભાગમાં આંગળી રાખો. ગરદન અને માથાના હાડકા પર આપણી આંગળીઓ જાણે 20 સેકન્ડ સુધી દબાવી રાખીએ. આવું કરવાથી તમારી આ સમસ્યામાંથી રાહત મળશે.

ગરદન પર મસાજ કરવા માટે કાનના નીચેના ભાગથી ગરદન સુધી આંગળીઓ વડે 20 સેકન્ડ સુધી દબાવીએ તથા ગરદન ના નીચલા ભાગમાં પણ આંગળીના પોઈન્ટ પર 20 સેકન્ડ સુધી દબાવીએ. ખબરના કેન્દ્ર બિંદુ પર ત્રણ આંગળીઓ વડે હાડકાં ઉપર હલકુ દબાવીએ.

20 સેકન્ડ પછી વધારે જોરથી દબાવી અને છોડી દઈએ. આવું કરવાથી આપ ફ્રેશનેસ અને તાજગીનો અનુભવ કરશો. આજકાલ દરેક વ્યક્તિ ખૂબ જ વધારે કામ કરતો હોવાના લીધે તેમને રાત્રે કામ કરીને આવીને ખૂબ જ વધારે થાક લાગતો હોય છે.

આજકાલ દરેક વ્યક્તિનું જીવન અતિશય વ્યસ્ત બની ગયું છે.  તેમની દિનચર્યા અતિશય વ્યસ્ત અને ભાગદોડ વાળી થઈ ગઈ છે. તેના કારણે દરેક વ્યક્તિને માનસિક સમસ્યા માનસિક ટેન્શન રહેતું હોય છે. આ માનસિક ટેન્શન દૂર કરવા માટે આજે અમે તમને એક્યુપ્રેશર પોઈન્ટ વિશે જાણકારી આપવાના છીએ.

જે એક્યુપ્રેશર પોઇન્ટ દબાવાથી વ્યક્તિનો તમામ થાક ઉતરી જાય છે. તેમ જ તે ખૂબ જ શાંતિનો અનુભવ કરે છે. આજે અમે એવા પોઈન્ટ વિશે જાણકારી આપવાના છીએ કે જેને દબાવવાથી કે ફક્ત 2 મિનિટમાં જ વ્યક્તિનો તો આખા દિવસનો થાક ઉતરી જાય છે. તેમજ તાજગીનો અનુભવ થાય છે.

જેમને દબાવવાથી વ્યક્તિનો તમામ થાક ઉતરી જાય છે. માણસ નું ટેન્શન તથા માથામાં દુખાવો તથા આંખને આરામ કરવા માટે આંખની ઉપરના બંને ભાગ ની વચ્ચે ની રેખા ઉપર આંગળી વડે ઓછામાં ઓછી વીસ વાર ધીમેથી હળવેથી માલિશ કરવી.

આમ કરવાથી માણસ ના મગજ માં રહેલો તમામ થાક ઉતરી જાય છે. તેમ જ તેમને શાંતિ મળે છે. આંખોને પણ પૂરતો આરામ મળે છે. આ પોઇન્ટ દબાવતી વખતે વસ્તુઓનું ધ્યાન રાખવું કે વ્યક્તિ સીધો સૂતો હોય જોઈએ.

આ પોઈન્ટ ઉપર હળવે માલીશ કરવાથી વ્યક્તિ નો તમામ થાક ઉતરી જશે તથા વ્યક્તિને કોઈપણ પ્રકારનો ટેન્શન નો અનુભવ થશે નહીં. વ્યક્તિ ફક્ત પાંચ મિનિટમાં જ તાજગીનો અનુભવ કરશે. જો કોઈપણ વ્યક્તિને માથાના પાછળના ભાગમાં વધારે પડતો દુખાવો થતો હોય કે માથાનો દુખાવો રહેતો હોય તો તે વ્યક્તિને માથાના પાછળના ભાગમાં આ ઇમેજ માં દર્શાવ્યા પ્રમાણે આંગળી રાખવી.

તે ઉપરાંત ગરદનની ઉપર અને માથાની નીચે આંગળી ને વીસ સેકન્ડ સુધી દબાવી રાખવી. તે પછી કાન થી લઇ અને માથા સુધી ના કેન્દ્ર સુધી દરેક પોઇન્ટ ને આંગળી વડે દબાવી રાખવા. આમ કરવાથી માનસિક સ્ટ્રેસ માં ઘટાડો જોવા મળે છે.

આખા દિવસનો થાક ઉતરી જાય છે. તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિને માથામાં દુઃખાવાની સમસ્યા હોય તો તે વ્યક્તિને  એક્યુપ્રેશર પોઇન્ટ દબાવાથી માથામાં દુઃખાવાની સમસ્યા માં રાહત મળે છે. તે ઉપરાંત ગરદનની નીચે અને કાનપટ્ટી થી દિવસે ગરદન ઉપર કેન્દ્ર બિંદુ સુધી હળવી આંગળીએ માલિશ કરવાથી માનસિક રાહત મળે છે.

ગરદન ના નીચેના ભાગમાં અળવી આંગળીએથી દબાવવાથી માનસિક સ્ટ્રેસ માં રાહત મળે છે.  આ જ માલિશ આશરે દસ સેકન્ડના અંતરથી કરવી આમ કરવાથી વ્યક્તિને એકદમ તાજગીનો અનુભવ થાય છે. તેમજ માથાના દુખાવામાં રાહત મળે છે.

તેમજ વ્યક્તિનો આખા દિવસનો થાક ઉતરી જાય છે. તે ઉપરાંત કેન્દ્ર બિંદુ પર ત્રણ આંગળી અને હાડકા ઉપર ધીમેધીમે માલિશ કરવી અને દસ સેકન્ડ અને વીસ સેકન્ડના અંતરે આ માલિશ કરવી અને પોઇન્ટ દબાવવા. આમ કરવાથી માણસનું મગજ સ્વસ્થ રહે છે. મગજ ફ્રેશ રહે છે. કોઈ પણ પ્રકારનો ટેન્શન રહેતું નથી.