ઋતુઓમાં થતા પરિવર્તનને કારણે આજકાલ દરેક વ્યક્તિને સ્વાસ્થ્યને લગતાં અનેક પ્રકારની તકલીફ થતી હોય છે.માણસને સ્વસ્થ રહેવા માટે સમયસર જમવું અતી આવશ્યક છે. એટલા માટે આજકાલના લોકો ને સૌથી મોટી સમસ્યા એ છે. કે તેમને ભૂખ લાગતી નથી અથવા ભોજનમાં રુચિ થતી નથી
મોટાભાગના લોકો ભોજન માં રુચિ થાય તેના લઈને ખૂબ જ વધારે પરેશાન હોય છે. તો કોઈ પણ વ્યક્તિને ભૂખ લાગતી નથી અને ખાસ કરીને તેમણે આવનારા સમયમાં ભૂખને પ્રત્યે અરૂચિ લાગતી હોય અથવા સ્વાદ માં ફેરફાર લાગતો હોય તો તેની સાથે માનસિક તણાવ અને મનોવૈજ્ઞાનિક સમસ્યા જોડાયેલી હોય છે.
આજે અમે તમને ભોજનમાં થતી અરુચી દુર કરવાનો ઉપાય જણાવવાના છીએ દાડમ કે દાડમનો રસ પીવાથી અને તેમાં તીખા ની ભૂકી, સિંધવ, નમક, સંચળ ઉમેરી અને ખાવાથી ભોજન માં થતી અરુચી દુર થાય છે. તે ઉપરાંત સૂંઠ અને ગોળ અને લસણની કળી ઘી માં શેકી અને રોટલી ખાવાથી ભોજનની સાથે થતી અરુચી દુર થાય છે.
તે ઉપરાંત શરીરમાં ભૂખ વધારે ખુલે છે. તે ઉપરાંત લીંબુના બે ફાડા કરી તેની ઉપર ખૂબ જ વધારે સૂંઠ નાખી અને કાળા મરી અને જીરાનું પાવડર નાખી અને સિંધવ નમક માં તેમનું થોડું ઉમેરી અને તેમને થોડું ગરમ કરી અને લીંબુ ઘસવાથી ભોજનમાં થતી અરુચી દુર થાય છે.
તે ઉપરાંત બે ચમચી આમલીનો માં બે ગ્લાસ પાણી વાળું ત્યાર પછી તમારે સોપારી જેટલો ગોળ સવારે લેવો તેમાં કાળા મરી અને ઇલાયચીનો ચુરણ નાખવું અને ત્યાર પછી તેમનું સેવન કરવું તેનું સેવન કરવાથી ભોજન માં થતી અરુચી દુર થઇ છે. તે ઉપરાંત આમલીનું શરબત પીવાથી પણ ઉનાળાની ઋતુમાં ગરમી લાગતી નથી
તે ઉપરાંત તમારે ઉનાળાની ઋતુમાં પણ ખજૂર ખાવાથી ભોજન માં થતી અરુચી દુર થાય છે. તે ઉપરાંત અડદની દાળ પાણીમાં પલાળી રાખવાની રહેશે ત્યાર પછી તેમાં મીઠું, હળદર, સંચળ અને લસણ આદુ નાખી ત્યાર પછી તેમની નાની નાની ગોળી કરવી ત્યાર પછી ઘી અથવા તેમાં તેલમાં તળવા મુકવી
ત્યાર પછી તેમનું સેવન કરવાથી ભોજન માં થતી અરુચી દુર થાય છે. તે ઉપરાંત લીલી આમલીના પાન ની ચટણી ખાવાથી પણ ખૂબ જ વધારે રાહત પ્રાપ્ત થાય છે. ત્યાર પછી લીંબુ શરબત નિયમિત રીતે પીવાથી ભોજનમાં થતી અરુચી દુર થાય છે. પાન મરી જાવું કાળી દ્રાક્ષને જીરુંની પ્રમાણસર લઇ અને તેની ચટણી બનાવી અને ત્યાર પછી તેમાં લીંબુનો રસ નીચોવી અને તેનું સેવન કરવાથી મોઢામાં થતી અરુચી દુર થાય છે.
તેમાં તમે સ્વાદ મેળવવા માટે ૧૦ ગ્રામ આદુનો ટુકડો અને લીંબુના રસમાં બે ગ્રામ સિંધવ નમક મેળવી શકો છો ત્યાર પછી દાડમનો રસ સિંધવ નમક અને મધ નિયંત્રિત કરી અને ચાટવાથી ભોજનમાં થતી અરુચી દુર થાય છે. કોથમીરનો રસ પીવો અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ વધારે ફાયદાકારક સાબિત થાય છે.
તે ઉપરાંત લીલી કોથમીર અને નિયમિત રીતે સેવન કરવાથી વ્યક્તિને તાવ શરદી ઉધરસમાં પણ ખૂબ જ વધારે ફાયદો થાય છે. તે ઉપરાંત તે પાચનમાં ખૂબ જ વધારે સક્રિયતા લાવે છે. તે ઉપરાંત પણ વ્યક્તિને ભૂખ ન લાગતી હોય તો લીલી કોથમીરનો રસ પીવાથી ભૂખ માં વધારો થાય છે.
તે ઉપરાંત કોઈપણ વ્યક્તિને પાચનને લગતી તકલીફ હોય તો આદુનું સેવન કરી શકે છે. અને જમ્યા પહેલાં બાળકની સાથે આદુનું સેવન કરવાથી વ્યક્તિની ભૂખમાં વધારો થાય છે. તે માટે તમે બે ચમચી વરિયાળી અને મેથી ના દાણા લઈ મને થોડી વખત તેમને ગરમ કરી શકો છો ત્યાર પછી તમે મધ ઉમેરી શકો છો ત્યાર પછી તેમનું નિયમિત રીતે સેવન કરવાથી ભોજનના થતી અરુચી દુર થાય છે.