શરીરમાં થતી બળતરા અને પગમાં થતી બળતરા દૂર કરવા માટેનો કાયમી નો રામબાણ ઈલાજ - Tilak News
શરીરમાં થતી બળતરા અને પગમાં થતી બળતરા દૂર કરવા માટેનો કાયમી નો રામબાણ ઈલાજ

શરીરમાં થતી બળતરા અને પગમાં થતી બળતરા દૂર કરવા માટેનો કાયમી નો રામબાણ ઈલાજ

દરેક માનવીના શરીરમાં કંઈકને કંઈક બીમારી તો રહેલી જ હોય છે. જેને દૂર કરવા માટે આપણે અલગ-અલગ નુસખા અપનાવતા હોય છે. ગરમીની ઋતુમાં શરીરમાં તથા પગના તળિયાની બળતરા થવાને લીધે વ્યક્તિઓને ખૂબ જ દુઃખી થતા હોય છે.  આજે અમે તમને એક એવા ઘરેલૂ ઉપાય વિશે. બતાવીશું કે જેમના લીધે તમારી આ સમસ્યાને જડમૂળથી દૂર થશે.

ઘણી વખત પગ બળવાને લીધે આપણે માનસિક સંતુલન પણ ખોઈ બેસતા હોઈએ છીએ. આવી સમસ્યા ઉનાળાની ઋતુમાં ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તમને આ સમસ્યા કઈ રીતે દૂર કરવી તેના વિશે. જણાવીશું. પગના તળિયા ની બળતરા કઈ રીતે દૂર કરી શકાય પગના તળિયા બળવા માં તેના મુખ્ય કારણો છે.

પગમાં લોહીનો પ્રવાહ ઓછો થવો, ઉમર વધવી, ડાયાબિટીસ તથા કિડનીની સમસ્યા હોવી, વિટામીનની ખામી હોવી, આલ્કોહોલનું સેવન તથા દવાનું રિએકશન ઉપરાંત લોહીનું દબાણ વગેરે જેવા કારણો હોઈ શકે છે. પગની બળતરા માટે ઠંડું પાણી ૧ ઘરેલુ ઉપચાર છે.

ઠંડુ પાણી પગમાં કળતર અને સોજામાં ઝડપથી રાહત અપાવે છે. તેમના માટે તમારે એક ટબ માં તેમાં ઠંડું પાણી ભરવું અને પછી પગને આ પાણીમાં થોડી વાર માટે પલાળીને રાખવા. ત્યાર બાદ તમારે દિવસમાં આવું પાંચથી છ વખત કરવો. જેના લીધે તમારા પગની બળતરા ઓછી થશે.

સફરજન માંથી બનાવેલી વીનગર પણ પગના પીએચ લેવલ ને જાળવવામાં મદદ કરે છે. આપણા દર્દ પણ દૂર થાય છે. પગની બળતરા દૂર કરવાનો એક બીજો ઉપચાર પણ છે. કે એક ટબમાં ગરમ પાણી લેવું અને તેમાં સફરજનનું વિનેગર ઉમેરવું. દિવસમાં તમારે ત્રણ વખત આવી રીતે આપણે માં પગ રાખવાના રહેશે.

જેનાથી તમારી બળતરા માંથી તમને રાહત મળશે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી સફરજનના વિનેગર ઉમેરી અને તેનું સેવન કરવું આવું કરવાથી પણ તમારી સમસ્યા તમને રાહત મળશે. હળદર તેના ગુણધર્મો માટે જાણીતી થઈ છે. હળદરમાં એંટી ઓક્સીડેંટ અને એન્ટી ગુણધર્મને લીધે તે આપણી પીડા ઓછી કરે છે.

પગમાં બળતરા થતી હોય તેવા લોકોને હળદર અને કોપરેલ તેલ મિક્સ કરીને તેની પેસ્ટ બનાવીને પગના તળિયા પર લગાવવી અથવા તો એક ગ્લાસ દૂધ ની અંદર હળદર મિક્ષ કરીને પીવું. આવું કરવાથી પણ તમારી સમક્ષ તમને રાહત મળશે. તથા મસૂરની દાળને પીસીને તેની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી પણ પગના તળિયાની બળતરા દૂર થાય છે.

જેનાથી તમારા તળિયામાં પણ ખૂબ જ ઠંડક મળે છે. આદુના રસમાં જૈતૂનનું તેલ અથવા તો નારિયેળ તેલ મિક્ષ કરીને તેને દસ મિનિટ પગના તળિયાની માલિશ કરવી જેનાથી પણ આપણી બળતરા ઘટાડો થશે. સરસવનું તેલ લઈ તેમાં બે ચમચી ઠંડુ પાણી કે એક બરફનો ટુકડો ઉમેરવું

ત્યારબાદ તેનું માલિશ કરવું. દુધી પણ ઠંડી હોવાને લીધે દૂધીનો રસ કાઢીને પીવાથી છોકરી વ્યક્તિઓને માથું દુખાવાની સમસ્યા હોય તો તે પણ દૂર થાય છે. તથા દુધી છીણી ને તેને પગના તળિયે બાંધવી. રાઈને મસાલા નો રાજા કહેવામાં આવે છે. પગમાં બળતરા સોજો કે અન્ય દુખાવો થયો હોય તેમાં રાય ખૂબ જ ઉપયોગી થાય છે.

એક દૂધ ગરમ પાણીમાં ત્રણ ચમચી તજનો પાવડર મેળવીને ઢોલ માં પગ બાંધીને રાખવા મહેંદી ની અંદર વિનેગર કે લીંબુનો રસ મિક્સ કરીને તે પેટને પગના તળિયે લગાવી. આવું કરવાથી પણ પગના તળિયાની બળતરા દૂર થાય છે. સૂકા ધાણા અને ખાંડને સરખા પ્રમાણમાં અને પેસ્ટ બનાવવી તેને રોજ સવારે તથા સાંજે નિયમિત પણે સેવન કરવાથી હાથ-પગની બળતરા દૂર થાય છે.

રાત્રે સૂતી વખતે કુવારપાઠુ લગાવીને સૂવાથી પણ તમારા પગની બળતરા દૂર થાય છે. દરિયાઈ મીઠું સ્નાયુઓને આરામ આપવા ત્રણ તથા અસ્વચ્છતાને ઘટાડવામાં મદદ કરે છે. જો કોઈ વ્યક્તિને દુખાવો કે બળતરા હોય તે ઘટાડવામાં પણ ખૂબ જ ફાયદાકારક રહે છે.

કારણ કે આ મીઠામાં મેગ્નેશિયમ નું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. આપણી સ્કિન મેગ્નેશિયમના શોષણ કરતી હોવાથી આપણે ઓછી થાય છે. તેમના માટે તમારે ગરમ પાણીની અંદર થોડું દરિયાઈ મીઠું ઉમેરીને આપણી અંદર દિવસમાં ત્રણથી ચાર વખત તમારા પગ બોળવા આવું કરવાથી તમારી સમસ્યા માટે તમે જલ્દીથી ફાયદો થશે.