શરીરમાં નાકમાં જામી ગયેલા કફને દૂર કરવા માટે અકસીર ઈલાજ છે આ કપૂર ની પોટલી શરીરમાં ક્યારેય પણ ઓક્સિજન લેવલ ઘટવા દેતું નથી - Tilak News
શરીરમાં નાકમાં જામી ગયેલા કફને દૂર કરવા માટે અકસીર ઈલાજ છે આ કપૂર ની પોટલી શરીરમાં ક્યારેય પણ ઓક્સિજન લેવલ ઘટવા દેતું નથી

શરીરમાં નાકમાં જામી ગયેલા કફને દૂર કરવા માટે અકસીર ઈલાજ છે આ કપૂર ની પોટલી શરીરમાં ક્યારેય પણ ઓક્સિજન લેવલ ઘટવા દેતું નથી

આજકાલ કોરોના મહામારી થી દરેક વ્યક્તિ પરેશાન છે.  કોરોના મહામારી વચ્ચે દરેક વ્યક્તિની જવાબદારી છે. કે પોતે પોતાના પરિવારને સુરક્ષિત રાખે છે. આજે અમે તમને કોરોના મહામારી એ પોતાના પરિવારને સુરક્ષિત રાખવા માટે એક ઉપાય જણાવવાના છીએ

તે તમને તમારા પરિવારનો સુરક્ષિત રાખવા માટે અવશ્ય ઉપયોગી સાબીત થશે અને ઘણી વખત આપણને વાતાવરણમાં થતા પરિવર્તનને કારણે આપણા શરીરમાં પ્રવેશ કરતા હોય છે.  પરિણામે લોકો બીમાર પડી જતા હોય છે. કોરોના જેવી બીમારી માણસના શરીર ઉપર આવી થઈ જતી હોય છે.

તેનું કારણ છે કે આપણા શરીરમાં રહેલા પ્રમાણ ઓછું થતું હોય છે.  તેના કારણે આ વાયરલ ઈન્ફેક્શન આપણા શરીર ઉપર ખૂબ જ વધારે અસર કરતાં હોય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને કોરોના મહામારી ની અસર થાય છે. ત્યારે તે વ્યક્તિનું શરીર નું ઓક્સિજન ફટાફટ ઘટવા માંડે છે.

ઓક્સિજન નું લેવલ બેલેન્સ કરવા માટે નીચેનો ઉપાય જણાવવામાં આવે છે. તે ઉપાય બિલકુલ રહેલી સામગ્રીથી કરી શકાય છે. અને તેમનાથી તમારો સમગ્ર પરિવાર સુરક્ષિત રહી શકે છે.  તમારે એક વાર જરૂર આ ઉપાય અજમાવવાથી તમે અને તમારો સંપૂર્ણ પરિવાર સુરક્ષિત રહેશે

આ ઉપાય ઉપયોગ કરવામાં આવે તો દરેક વ્યક્તિના શરીરમાં ઓક્સીજનનું લેવલ નિયંત્રિત છે. ઓક્સિજન લેવલને બેલેન્સ કરવા માટે સૌ પ્રથમ તમારે એક ચમચી જેટલું અજમાં લેવાનો છે.  અજમાની સાથે લવિંગ લઈ લેવાના છે.  તે બંને વસ્તુને ગેસ ઉપર ગરમ કરવાના છે.

એકદમ ધીમા તાપે ગેસ ઉપર ગરમ કર્યા પછી તેમને શેકી લેવાના છે. ત્યાર પછી બંને માંથી ખૂબ જ સારી સુગંધ આવવા મળે ત્યાં સુધી તેમને શકવાના છે. બંને વસ્તુ સેકાઈ ગયા પછી એક પ્લેટમાં તેને કાઢી લેવાના છે.  બંને રીતે તૈયાર ઠંડા કરવાના છે. બરાબર ઠંડા થઇ ગયા પછી એક કાળું કપડું લેવાનું છે.

તમે કોટનનું કપડું અથવા સાદો રૂમાલ પણ લઈ શકો છો. પરંતુ કપડું એકદમ આછું હોવું જોઈએ અને પાતળો રૂમાલ પણ લઈ શકો છો. હવે આ શેકેલા અજમાને લવિંગ ની અંદર આ કપડામાં મૂકી દેવાના છે.  ઓક્સિજન લેવલને નિયંત્રિત કરવા માટે કપૂરની નાની ચાર ટુકડા આ કપડામાં રાખી કપૂર ની ગોટી નું પ્રમાણ થોડું મોટું હોય તો તમારે કપૂર ની ગોટી લેવી

કપૂરની ગોટી નાની હોય તો તમારે ચાર ગોળી લેવી આ ત્રણેય વસ્તુ બરાબર રીતે મિક્સ કરી અને પોટલી વાળી લેવાનું છે. અને દર દસ મિનિટે આ પોટલી સાથે ઊંડા શ્વાસ સાથે એકાદ મિનિટ માટે તેની સુગંધ લેવાની છે.  દર દસ મિનિટે તેની સુગંધ લેવાથી આપણા શરીરમાં થતો પણ દૂર થાય છે.

આપણા શરીરમાં ઓક્સિજન નિયંત્રિત થઈ છે.  આપણા શરીરમાં જો શરદી, ઉધરસ કોઈ પણ વસ્તુની અસર થઇ જશે તો તે નહિવત થશે. તે ઉપરાંત થોડા સમય પછી તમારે આ પોટલીમાંથી કપૂર ઓગળી ગયું હોય તો તેમાં ફરીથી સુગંધી કપૂરની ગોળી નાખવી અને દસ કે બાર દિવસ પછી ચેક કરવાનું કે અજમા અને લવિંગ માંથી પણ જો સુગંધ જતી રહી હોય તો ફરીથી અજમા અને લવિંગ ચકી અને પેટ પોટલી બનાવવી

આજની અજમા અને લવિંગના અનેક ફાયદા છે. અજમા ફક્ત એક મસાલો નથી પરંતુ અવશધી તરીકે પણ સર્વ શ્રેષ્ઠ ઉપાય છે.  અજમા નું મુખ્ય કાર્ય આપણા શરીરની સાફ સફાઈ કરવાનું છે.  અજમા ની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઓક્સિડન્ટ તત્વો રહેલા હોય છે.

તેની અંદર આપણા શરીરમાં રહેલાં એન્ટીબેક્ટેરિયલ તત્વ પણ રહેલા હોય છે. એટલા માટે શરદી અને ઉધરસ માં પણ ખૂબ જ રાહત થાય છે. એટલા માટે નિયમિત રીતે અજમા ખાવાથી વ્યક્તિના શરીરમાં એન્ટી ઓક્સિડન્ટ તત્વો મળી રહે છે. અને નિયમિત રીતે સુગંધ લેવાથી માણસ ના શરીર નું તનાવ દુર થાય છે.

તેમના શરીરમાં રહેલો કફ નાકમાં રહે લોકો ગળામાં રહેલી એલર્જીની આંખમાં રહેલી એલર્જી દૂર થાય છે. અને માણસનું શરીર નાક માં  થઈ અને ફેફસા સુધી તેમના શરીરમાં રહેલો કફ દૂર થાય છે.  તેમના શરીરમાં રહેલું ઓક્સીઝન માં વધારો થાય છે.