હનુમાન દાદાને શક્તિ બુદ્ધિ બહાદુરી અને નિર્ભયતાના દેવ માનવામાં આવે છે. સંકટ કાળ માં ફક્ત હનુમાન દાદા ને યાદ કરવા કે માણસની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકાય છે. મંગળવાર અને શનિવાર ના દિવસ હનુમાન દાદા ને સમર્પિત દિવસ છે.
હનુમાન દાદાની પૂજા કરવામાં આવે તે ઉપરાંત હનુમાન દાદાને નિયમિત રીતે યાદ કરવામાં આવે તો હનુમાન દાદા પ્રસન્ન થાય છે. માણસના જીવનની તમામ પ્રકારની સમસ્યા દૂર કરવા માટે હનુમાન દાદાની કૃપા હોવી અત્યંત જરૂરી છે. હનુમાન દાદાની કૃપા પ્રાપ્ત કરી અને માણસ પોતાના જીવનની તમામ પ્રકારની સમસ્યાઓનું નિરાકરણ કરી શકે છે.
આજે અમે તમને હનુમાન દાદાના ચમત્કારિક ઉપાયો વિશે જાણકારી આપવાના છીએ. આ ચમત્કારિક ઉપાય તમે મંગળવાર ના શુભ દિવસે કરી શકો છો મંગળવાર ના શુભ દિવસે આ શક્તિશાળી મંત્રનો જાપ કરવાથી વ્યક્તિના જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થઇ શકે છે.
મંગળવારના દિવસે આ મંત્રનો જાપ કરવો અતિ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે મંગળવારના દિવસે ભગવાન હનુમાનની નિયમિત રીતે પૂજા કરવામાં આવે તો વ્યક્તિને વિશિષ્ટ પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે. તે સાથે ભક્તોની તમામ પ્રકારની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.
હનુમાન દાદા સંકટમોચક દેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેથી આ દિવસે જો હનુમાન દાદાની પૂજા કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યા દૂર થવાની શક્યતા રહે છે અને તેમના ભક્તોથી તે ખૂબ જ વધારે પ્રસન્ન થાય છે. અને તેમના ભક્તોને તેમનું ફળ પ્રાપ્ત થાય છે.
આજે અમે તમને જે મંત્ર ની વાત કરવાના છીએ તે મંત્ર વ્યક્તિને અતિશય ધનવાન બનાવી શકે છે. આ મંત્રનો જાપ કરવા માટે તમે રુદ્રાક્ષની માળા નો પણ ઉપયોગ કરી શકો છો તે ઉપરાંત આ મંત્રનો નિયમિત રીતે સાફ કરવા માટે તમારે મંગળવારના દિવસે હનુમાન દાદાને મોતીચૂરના લાડુનો પ્રસાદ ખવડાવવો જોઇએ.
ऊं हं हनुमते नम:
તેથી આ પ્રસાદ ખવડાવવામાં દાદાને ખૂબ જ વધારે શુભ માનવામાં આવે છે. હનુમાન દાદાને મોતીચૂરના લાડુ અત્યંત પ્રિય છે. એટલા માટે મંગળવારના દિવસે માંધાતા ને મંદિરે પૂજા અર્ચના કરવાથી વ્યક્તિને અપાર ધન સંપતી પ્રાપ્ત થાય છે. પૈસાને સંબંધી તમામ પ્રકારની સમસ્યા દૂર થાય છે.
ચાલો જોઈએ કે મંગળવારના દિવસે હનુમાન દાદા નો કયો મંત્રનો પાઠ કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તેમના જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યા દૂર થાય છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યું છે. કે મંગળવારના દિવસે હનુમાન દાદાની પૂજા કરવી અતિ શુભ અને પવિત્ર માનવામાં આવે છે.
તે ઉપરાંત મંગળવારનો દિવસ હનુમાન દાદા ને સમર્પિત દિવસ માનવામાં આવે છે. હનુમાન દાદા ના મંગળવાર ના શુભ અને પવિત્ર દિવસે આપ આ મંત્રનો સતત સાત મંગળવાર સુધી સાફ કરવામાં આવે તો વ્યક્તિની આર્થિક સ્થિતિ માં વધારે સુધારો આવે છે.
તે ઉપરાંત જે વ્યક્તિને આર્થિક સ્થિતિ અત્યંત નબળી હોય અને તેમના પૈસા ટકતા ન હોય તે પણ આવા શુભ મંત્ર બોલી શકે છે. આ અને તે વ્યક્તિને પોતાના કાર્ય કરવામાં વારંવાર નિષ્ફળતાનો સામનો કરવો પડતો હોય તે વ્યક્તિએ આ મંત્ર બોલવાથી તેમના કાર્યમાં ખુબ જ વધારે સફળતા પ્રાપ્ત થાય છે.
તે ઉપરાંત શાસ્ત્રોમાં પણ એવું કહેવામાં આવ્યું છે. કે જે વ્યક્તિને વારંવાર ખૂબ જ વધારે મહેનત કર્યા પછી પણ તેમના કામ ધંધામાં સફળતા ન મળતી હોય તેવા વ્યક્તિએ મંગળવાર ના શુભ દિવસે આ પવિત્ર મંત્ર લાભ લાભદાયક સાબિત થાય છે. અને જો સવારના સમયમાં મંગળવાર ના શુભ દિવસે આપ સમયસર પાઠ કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યા અને તમામ પ્રકારના દુઃખ દૂર થાય છે.
એટલા માટે મંગળવારના પવિત્ર દિવસે બજરંગ બલી નો પાઠ કરવો અતિ શુભ માનવામાં આવે છે. તે ઉપરાંત મંગળવારના દિવસે સૂર્યાસ્ત પછી પણ કોઈપણ હનુમાન મંદિરે તમે જોઈ શકો છો અને આ મંત્રનો ૧૦૮ વાર પાઠ કરી શકો છો આમ કરવાથી વ્યક્તિના મનની તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
હનુમાનજીની પૂજા કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ એટલે કે મંગળવારનો દિવસ માનવામાં આવે છે. કરવામાં આવતી પૂજા પણ પૂર્ણ થાય છે. એવું પણ કહેવામાં આવે છે. કે મનની મનોકામના પૂર્ણ કરવા માટે મહાબલિ હનુમાનજીની વિશેષ પૂજા કરવી જોઈએ એટલા માટે મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા પૂજા દરમિયાન લાલ કલરના વસ્ત્રો પહેરવાથી શુભ ગણાય છે. અને મંગળવારના દિવસે ઉપવાસ કરવો અતિ શુભ ગણાય છે.