સાત પેઢી સુધી પરિવાર માટે પૈસા ના ભંડાર પ્રાપ્ત કરવા માટે બુધવારના પવિત્ર દિવસે કરો આ ઉપાય - Tilak News
સાત પેઢી સુધી પરિવાર માટે પૈસા ના ભંડાર પ્રાપ્ત કરવા માટે બુધવારના પવિત્ર દિવસે કરો આ ઉપાય

સાત પેઢી સુધી પરિવાર માટે પૈસા ના ભંડાર પ્રાપ્ત કરવા માટે બુધવારના પવિત્ર દિવસે કરો આ ઉપાય

વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશની પૂજા હિન્દુ ધર્મમાં સર્વશ્રેષ્ઠ સ્થાન આપવામાં આવે છે.  દરેક શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ મેળવવા માટે બુધવારના પવિત્ર દિવસે માણસ નીચે જણાવેલા કોઈ પણ ઉપાય કરવાથી તેમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે.

આ ઉપાય કરવાથી તેમના જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થશે. અને આવી પરિસ્થિતિમાં બુધવારના દિવસે ભગવાન શ્રીગણેશની પૂજા કરવાનું વિશે.ષ મહત્વ રહેલું છે. અને હિન્દુ ધર્મમાં માન્યતા અનુસાર ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી માણસના કામમાં આવતા તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે.

માણસના મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આજે આ આર્ટિકલમાં મેડમ ને બુધવારના દિવસે વિશિષ્ટ રીતે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી અને કઈ રીતે કરવી અને તેમના ઉપાય કઈ રીતે કરવા તે વિશે. જાણકારી આપવાના છે. અને ભગવાન શ્રી ગણેશજીને વિઘ્નહર્તા દેવ તરીકે માનવામાં આવે છે.

ભગવાન શ્રી ગણેશ રિદ્ધિ સિદ્ધિ આપનાર અને શુભ અને લાભ આપનારા દેવ તરીકે મનાવવામાં આવે છે. તેમને મંગલ મૂર્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે જ તેમના ભક્તોના કામ માં આવતા તમામ પ્રકારનાં સંકટો અવરોધો રોગો દુર કરે છે. અને માણસના જીવનની તમામ પ્રકારની ગરીબી દૂર કરે છે.

ખાસ કરીને બુધવારના પવિત્ર દિવસે ભગવાન શ્રીગણેશની આરાધના કરવાથી માણસ ના જીવનમાં આવતા તમામ પ્રકારનાં સંકટ દૂર થશે. માણસને  ખૂબ જ સારી શુભકામના પ્રાપ્ત થઈ છે.  ઘણા લોકો બુધવારના દિવસે ભગવાન શ્રીગણેશની પૂજા કરે છે. અને તેમનું પવિત્ર વ્રત રાખે છે.

એવું માનવામાં આવે છે કે બુધવારના પરમ પવિત્ર દિવસે ભગવાન શ્રી ગણેશનું રાખવાથી ઘરમાં પરેશાનીઓ અને મુશ્કેલીઓ દૂર થાય છે. અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. બુધવારના પવિત્ર દિવસે ભગવાન શ્રીગણેશની પૂજા કરવામાં આવે છે.

બુધવારે લીધેલા  પગલાં તમારા જીવનમાં કોઇપણ પ્રકારનો અવરોધ આવતો નથી. એવું માનવામાં આવે છે. કે બુધવારે આ ઉપાય કરવાથી માણસના મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે. તે ઉપરાંત આ પગલાં ખૂબ જ અસરકારક સાબિત થઈ છે. બુધવારે ઘરમાં એક સોપારી લાવી અતી શુભ માનવામાં આવે છે.

તે ભગવાન ગણેશને અર્પણ કર્યા પછી તેમને કોઈને કહ્યા વગર તીજોરીમાં મુકી દેવાથી તમારી તિજોરી ધનથી છલોછલ થઈ જાય છે.  બુધવારના વિશિષ્ટ ઉપર પહેલા દિવસે તમારા માટે અતિ શુભ સાબિત થઇ શકે છે. તે ઉપરાંત આ દિવસે ભગવાન શ્રી ગણેશને લીલા કલરના વસ્ત્ર અર્પણ કરવા અને મહિલાઓ દ્વારા આ દિવસે લીલી બંગડીઓ પહેરી અતિ શુભ માનવામાં આવે છે.

આ દિવસે પણ સ્ત્રીનું અપમાન ન થાય તે માટે પણ ધ્યાન રાખવું જોઈએ. તે ઉપરાંત બુધવારના દિવસે કોઈપણ પરણિત સ્ત્રી કે પુત્રી કે કુંવારી કન્યાને પોતાની ઘરે ભોજન કરવા આવવાનું આમંત્રણ આપવું જોઈએ નહીં અને બુધવારના દિવસે કોઇપણ પ્રકારનાં ખરીદી કરવી જોઈએ નહીં.

એવું માનવામાં આવે છે કે બુધવારના દિવસે પાન ખાવાથી પૈસાની નુકશાની થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે અમુક ક્રિયાઓ કરવાથી માણસ ના જીવન ઉપર નકારાત્મક અસર પડતી હોય છે. આજે અમે તમને એવી કેટલીક બાબતો જણાવવાના છીએ કે જે ક્યારેય પણ બુધવારના પવિત્ર દિવસે ન કરવી જોઈએ

ચાલો જાણીએ કે બુધવારના પવિત્ર દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી ભગવાન શ્રીગણેશને પ્રસન્ન થાય છે. એટલા માટે ભગવાન શ્રી ગણેશની પૂજા કરતી વખતે માણસ અનેક પ્રકારની હોય છે. તેનાથી તે પોતાને જ નુકસાન પહોંચાડતા હોય છે. એટલા માટે ભગવાન શ્રી ગણેશની પૂજા કરતી વખતે અમુક સામાન્ય ભૂલો ન કરવી જોઈએ.

બુધવારના દિવસે કોઇપણ પ્રકારની કોલગેટ પછી વાળને લગતી વસ્તુ ખરીદવી ન જોઈએ તે ઉપરાંત કોઈપણ વ્યક્તિ પાસેથી ઉછીના નાણાં લેવા કે દેવા ન જોઈએ. તે ઉપરાંત બુધવારના દિવસે કોઈ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર કરવાથી સંપત્તિમાં ઘટાડો થાય છે.

એવું માનવામાં આવે છે કે બુધવારના પવિત્ર દિવસે કોઈ પણ પ્રકાર ના નવા ગરબા કે નવા કપડાં ન ખરીદવા જોઈએ તે ઉપરાંત આ દિવસે પૈસાનું દાન આપવાથી શુભ માનવામાં આવે છે. તે ઉપરાંત બુધવારના દિવસે જો કોઇ કિન્નરને પૈસા દાનમાં આપવામાં આવે તો તેમના આશીર્વાદ સ્વરૂપે તેમની પાસેથી એક રૂપિયાનો સિક્કો લેવામાં આવે તો તે ફાયદાકારક સાબિત થાય છે.

સિક્કો લીધા પછી તેમને પૂજા સ્થળે મુકવાનો રહેશે. તેને લીલા કપડામાં લપેટીને પૈસા ની જગ્યાએ રાખી દેવાનો રહેશે. તેનાથી તમારી સંપત્તિમાં ખૂબ જ વધારો થશે. અને જે લોકોની કુંડળીમાં રાહુ ગ્રહનું સ્થાન અતિશય ભારે હોય તે લોકોએ આ રાશિને આ ઉપાય કરવો જોઈએ.