દરેક વ્યક્તિ જીવનમાં ખૂબ જ વધારે પૈસા કમાવા માગતા હોય છે. તે ઉપરાંત દરેક વ્યક્તિની એવી ઇચ્છા હોય છે કે તેમના જીવનમાં સદાય માતા લક્ષ્મીની કૃપા રહે અને તેમના જીવનમાં માતા લક્ષ્મીના આશીર્વાદ રહે. આપણા શાસ્ત્રો અને પુરાણોમાં પણ એવા અનેક પ્રકારના મંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમનો નિયમિત જાપ કરવાથી તમારા તમામ પ્રકારની મનની મનોકામના પૂર્ણ થઇ શકે છે.
આ મંત્રનો નિયમિત રીતે જાપ કરવાથી જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યા દૂર થતી હોય છે. શાસ્ત્રો અને પુરાણોમાં જે મંત્ર અને સૌથી અસરકારક મંત્ર તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. તે મંત્ર છે ગાયત્રી મંત્ર. આ મંત્રને વેદો અને ઉપનિષદોમાં સૌથી અસરકારક તેમજ સૌથી શક્તિશાળી મંત્ર તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ગાયત્રી મંત્ર સૌથી અસરકારક મંત્ર તરીકે ઉપયોગમાં લેવાય છે. તે ઉપરાંત ભગવાન શિવનું જ મંત્ર એટલે કે ઓમ નમઃ શિવાય અને મહામૃત્યુંજય મંત્ર પણ વિશ્વમાં સૌથી શક્તિશાળી મંત્ર અને અસરકારક મંત્ર હોવાનું જાણવા મળે છે. દરેક વ્યક્તિને બાળપણમાં શાળાઓમાં તથા કેન્દ્રોમાં ઘણી બધી જગ્યાએ મંદિરોમાં ગાયત્રી મંત્રના નિયમિત રીતે જાપ કરતા હોય છે.
પરંતુ આજકાલની યુવા પેઢી અને આજકાલની ફાસ્ટ અને મોર્ડન યુગમાં જીવતા કોઈપણ વ્યક્તિ શાસ્ત્રો અને વેદોની કોઈપણ શબ્દોને અથવા કોઈ પણ મંત્ર અને અસરકારક અને ગંભીર રીતે લેતા નથી તેના કારણે આજના લોકોને ખૂબ જ વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
આવી પરિસ્થિતિમાં આજે અમે તમને ગાયત્રી મંત્રનો જાપ કરવા વિશેના ચમત્કારી ફાયદા વિશે જાણકારી આપવાના છીએ નિયમિત રીતે સવારે વહેલા ઉઠી અને જો કોઈ પણ વ્યક્તિ ગાયત્રી મંત્રનો જાપ કરે છે. તો તેમના દિવસની શરૂઆત ઉત્તમ થાય છે. સવારે ઉઠી અને ગાયત્રી મંત્રનો જાપ કરવાથી સમગ્ર દિવસ દરમિયાન આવતી જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થવાની શક્યતા રહે છે.
તે ઉપરાંત ઘણા લોકોને મનમાં એવો સવાલ હશે કે સવારે ઉઠી અને સ્નાન કર્યા વગર પણ આ મંત્રનો જાપ કરી શકાય છે. તો સવારે ઉઠી અને સ્નાન કર્યા વગર પણ સૂર્ય ઉગતા પહેલા તમે આ મંત્રનો ૧૨૧વાર જાપ કરી શકો છો. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી થતા ફાયદાઓ આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
જે લોકોનો આત્મવિશ્વાસ ખૂબ જ ઓછો હોય તે લોકોએ નિયમિત રીતે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી હિંમત અને આત્મવિશ્વાસ માં વધારો થાય છે. તે ઉપરાંત તેમનું મન કોઈ પણ કામ પ્રત્યે કેન્દ્રિત થાય છે. અને તેમના મનમાં સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય છે.
તે ઉપરાંત વિદ્યાર્થીઓને અભ્યાસમાં થતી વારંવાર તકલીફમાં ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. તે ઉપરાંત વિદ્યાર્થીઓને ખરાબ કાર્યો કરતા ડર લાગે છે. જે લોકોને ધંધા અને રોજગાર ખાતર ઘણી વખત ખોટું બોલવું પડે છે. અને તેમના તેમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ધંધા અને રોજગારમાં વારંવાર ખોટું બોલવું પડતું હોય છે.
આવા વ્યક્તિઓએ વારંવાર નિમિત્તે સવારે ઊઠે અને ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. જેથી તેમના ધંધાકીય કામમાં કોઈપણ પ્રકારના વિક્ષેપ આવતા નથી. આ મંત્રનો નિયમિત રીતે જાપ કરવાથી કોઇપણ કાર્યમાં કંઈપણ વિજ્ઞ આવતા નથી સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે.
જે લોકોના ઘરમાં કોઈપણ વાદ વિવાદ ચાલતા હોય તે લોકોએ નિયમિત રીતે કર મા ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત સંતાન પ્રાપ્તિ માટે પણ ગાયત્રી મંત્રનો જાપ અતિ શુભ માનવામાં આવે છે.
અપાર ધન પ્રાપ્તિ માટે પણ તે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. આજે ઘરમાં પૈસા ને લગતી કોઈપણ પ્રકારની સમસ્યાઓ અથવા પૈસા પ્રાપ્ત કરવામાં કોઇ પણ પ્રકારનો વિજ્ઞ આવતો હોય તે વ્યક્તિએ નિયમિત રીતે સવારે ઊઠીને ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી વ્યક્તિની આર્થિક પરિસ્થિતિમાં ખૂબ જ વધારે સુધારો જોવા મળે છે.
તે ઉપરાંત ગાયત્રી મંત્રનો જાપ કરવાથી ખૂબ જ વધારે લાભ થતા હોય છે. પરંતુ આજે અમે તમને તેમના થી થતા અમુક પ્રકારના લાભ વિશે જાણકારી આપી છે.
શું છતરપુરના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ખરેખર જયા કિશોરી સાથે લગ્ન કરવા…
હાલમાં કોઈ માતા પિતા તેના બાળકને કઈ કહી શકાતું નથી. માતા-પિતા બાળકના સારા માટે જ…
ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા…
SAB ટીવીનો લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 14 વર્ષથી તેના દર્શકોને…
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પાર્ટીના નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે…
તમિલનાડુના અરક્કોનમમાં રવિવારે રાત્રે મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત…