શનિદેવની પૂજા ન્યાયના દેવતા તરીકે કરવામાં આવતી હોય છે. શનિદેવ જો કોઈ પણ વ્યક્તિ ઉપર શનિ દેવ પોતાની કૃપા કરેલ છે તો તેમના ઉપર તેમના સમગ્ર આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે. એટલા માટે શનિદેવને ન્યાયના દેવતા તરીકે પૂજવામાં આવે છે. શનિદેવને કોઈપણ પ્રકારે અન્યાય પસંદ હોતો નથી
તે હંમેશા એવા લોકો પર ગુસ્સે થાય છે. જે તેમના જીવનમાં કોઈપણ પ્રકારના નિયમોનું પાલન કરતા નથી. આજે અમે તમને શનિદેવના પ્રકોપથી બચવા માટે ના ઉપાય વિશે જાણકારી આપવાના છીએ. વિશેષ ઉપાય વિશે જાણકારી આપવાના છીએ કે જે ઉપાય કરી અને તમે શનિદેવના ક્રોધ થી છુટકારો મેળવી શકો છો.
શનિદેવ હંમેશા પ્રસન્ન કરવા માટે તમારે કાળા કલરના ખાટા સફેદ કલરના અને લાલ કલર ના ખોરાક ખાવાનું ટાળવું જોઇએ. તે ઉપરાંત આ દિવસે તેલ ને દાન કરવાની પણ વર્ષો જૂની પરંપરા ચાલુ છે. એટલા માટે તમે નિયમિત રીતે શનિવારના દિવસે શનિદેવને તેલ અર્પણ કરી શકો છો.
તે ઉપરાંત શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારના પવિત્ર દિવસે તમારે માસ અને માછલીનું સેવન ન કરવું જોઈએ એટલા માટે માસાહારી પ્રકારનો ખોરાક ખાવાનું ટાળવું જોઇએ. ધીરજથી કામ લેવું જોઈએ. તે સાથે વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે શનિવારે લાલ મરચાં અને દાળનો ઉપયોગ કરવામાં આવે છે.
તેના કારણે એવું માનવામાં આવે છે કે શનિવારના દિવસે મસૂરની દાળ અને લાલ મરચાનો ઉપયોગ કરવો નહીં. આ બન્ને વસ્તુ મંગળ ગ્રહ સાથે સંબંધ ધરાવે છે. આ બંને ગ્રહ વચ્ચે મિત્રતા નથી તેના કારણે શનિવારના પવિત્ર દિવસે મસૂરની દાળ અને લાલ મરચાંનો ઉપયોગ કરવો નહીં.
શનિવારના દિવસે દૂધ અને દહીંનું પણ સેવન ન કરવું જોઈએ. કારણ કે દૂધ નો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે. શુક્ર અને વૈભવી અને તમામ ઇચ્છાઓ નો પૂરક દેવ માનવામાં આવે છે. એટલા માટે શનિદેવને આધ્યાત્મિક ગ્રહ તરીકે માનવામાં આવે છે. એટલા માટે શનિવારના પવિત્ર દિવસે જો જીવનમાં ખૂબ જ વધારે જરૂરી હોય તો જ તને દૂધના પવિત્ર પદાર્થો મિશ્ર કરી અને ખાઈ શકાય છે.
તે ઉપરાંત શનિવારના પવિત્ર દિવસે દારૂ અને આલ્કોહોલનું સેવન ન કરવું જોઇએ અને દારૂ પીનાર વ્યક્તિને રાક્ષસ નું સ્વરૂપ માનવામાં આવે છે. અને દારૂ માણસની બુદ્ધિને ભ્રષ્ટ કરે છે. બ્રાહ્મણ બનાવી દેશે શનિદેવ માટે શનિવારના પવિત્ર દિવસે તમે દારૂનું સેવન કરો તો તમારા જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલી આવે છે.
તે તમારી માન-સન્માન અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે. તમારા જીવન માટે પણ ખૂબ જ વધારે જોખમી બની શકે છે. એટલા માટે શનિવારના પવિત્ર દિવસે આ તમામ પ્રકારની વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. તે ઉપરાંત શનિવારના પવિત્ર દિવસે અથાણા ખાટી કે સખત બાફેલી વસ્તુઓ ન ખાવી જોઈએ.
તેના કારણે શનિવારે ના પવિત્ર દિવસે લોખંડ અને પગમાં પહેરવાના બુટ ચપલ ની ખરીદી ના કરવી જોઈએ. શનિવારના પવિત્ર દિવસે લોખંડ નું દાન કરવું જોઈએ અને શનિવાર લોખંડ નું દાન કરવાથી વેપાર ધંધામાં વૃદ્ધિ થાય છે. તે ઉપરાંત આ આ બધી બાબતો સુરજ ઉગતા પહેલા શનિવારના પવિત્ર દિવસે ન્હાઈ અને સ્વચ્છ કપડાં પહેરવાના રહેશે.
તે ઉપરાંત શનિવારના પવિત્ર દિવસે ભગવાન શિવની પૂજા કરવાની રહેશે અને પીપળના ઝાડ ની સામે એક સરસવના તેલનો દીવો પ્રગટાવવા નો રહેશે તે સાથે શનિવારના પવિત્ર દિવસે આ પવિત્ર મંત્ર નો જાપ કરવાનો રહેશે અને આ મંત્રનો જાપ કરવાથી તમામ દોષોમાંથી મુક્તિ મળી શકે છે.
માણસના જીવનમાં અનેક પ્રકારની સમસ્યા આવતી હોય છે. જેમ કે તેમના જીવન વેપાર-ધંધામાં અને તેમના લગ્ન જીવનમાં અનેક પ્રકારની સમસ્યા આવતી હોય છે. તેમના જીવનમાં જો શનિ દોષ હોય અને તેમને દૂર કરવા માટેના ઉપાય કરી શકો છો તે ઉપરાંત શનિદેવને પ્રસન્ન કરવા માટે આ આ મંત્રનો ઉચ્ચાર પણ કરી શકો છો.