જાણવા જેવું

સાત દિવસમાં સાત કિલો વજન ઘટાડવા માટે ફક્ત કરો આ 1 ઉપાય

Published by
મેઘના

હાલ વજન વધવાની સમસ્યા ને લઈને દરેક વ્યક્તિ પરેશાન રહેતી હોય છે. પરંતુ આજે અમે તમને એવી જાણકારી આપવાના છીએ કે જેમનું સેવન કરીને ફક્ત તમે 20 દિવસમાં 10 કિલો વજન ઘટાડી શકશો તો આજે જેને તકમરીયા કહેવામાં આવે છે. તે તકમરીયા ના બીજ વિશે અમે તમને જાણકારી આપવાના છીએ.

તે તકમરીયા અત્યંત ઠંડા હોય છે. તે ઉપરાંત વીર્યમાં વધારો કરનાર તે ઉપરાંત મરડો પેટને લગતી બીમારી પેશાબમાં થતી બળતરા વગેરે દૂર કરનાર હોય છે. એનો ઉપયોગ વીર્યમાં વધારો કરવા માટે તે ઉપરાંત પેશાબમાં બળતરા થતી હોય તો તેમની સાથે સાકર મીશ્ર કરી અને ખાવાથી પેશાબમાં થતી બળતરા દૂર થઈ જાય છે.

તે ઉપરાંત શરીરમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ગરમી થતી હોય તો શરીરને ઠંડક આપવા માટે પણ તકમરીયા નો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તકમરીયા નો ઉપયોગ ખૂબ જ ઓછા પ્રમાણમાં કરવો તેની માત્રા ફક્ત ૧૦ થી ૨૦ ગ્રામ કરવી.

તેનો છોડ તુલસી ના છોડ જેવો જ હોય છે. તેમના ફૂલ સફેદ અને કાળા બી હોય છે.  પરંતુ હકીકતમાં જોવા જઈએ તો તુલસીને બી હોતા નથી અને તુલસી જેવું જ તેમને નામ આપવામાં આવ્યું છે. તકમરીયા ની સાઈઝ ખૂબ જ નાની અને કાળા કલરની હોય છે.

તેને પાણીમાં અડધો કલાક સુધી પલાળી દેવામાં આવે તો તેમના દાણા ખુલીને મોટા થઈ જતા હોય છે. તકમરીયા માં ખૂબ જ વધારે પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ રહેલા હોય છે. તેમાં ઓમેગા થ્રી ફેટી એસિડ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં ફાઇબર, પ્રોટીન, કેલ્શિયમ, મેગેનીઝ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા વિવિધ ગુણધર્મ રહેલા હોય છે.

આ બધા ગુણધર્મ કારણે તકમરિયા  એક સુપરફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તકમરીયા ના ગુણ અને તેમનું સેવન કરવાથી થતા ફાયદા કરી આપણા શરીરના પાચનતંત્ર ખૂબ જ વધારે પ્રમાણમાં સુધારો કરે છે. તે આપણી પાચન તંત્રને આ ખૂબ જ વધારે ઝડપી તેમ જ એક્ટિવ બનાવે છે.

તકમરિયા આપણા શરીરના ડિટોક્સીફિકેશન એટલે કે ઝેરી તત્વોને શરીરની બહાર કાઢવા માટે ખૂબ જ વધારે પ્રમાણમાં કામ કરે છે. એટલા માટે દરરોજ સવારે એક ગ્લાસ ગરમ પાણીમાં બે ચમચી તકમરીયા ના બી નું સેવન કરવાથી આપણી પાચન તંત્ર ની પ્રક્રિયા અત્યંત ઝડપી બને છે.

તે ઉપરાંત તકમરીયા નું સેવન કરવાથી તેમાં રહેલા કેલ્શિયમ આપણાં શરીરને પ્રાપ્ત થાય છે. તેનું સેવન કરવાથી આપણા દાંત અને હાડકાં ખૂબ જ મજબૂત બને છે. તે ઉપરાંત લોકોને રક્તને લગતી બીમારી એટલે એનીમીઆ હોય તે લોકો અને શરીરને ઓક્સીજન પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે પણ ખૂબ જ જરૂરી છે.

શરીરને ઓક્સીજન પૂરતા પ્રમાણમાં ન મળે તો શરીરને ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ જે લોકોને શરીરમાં લોહતત્ત્વની ઊણપ થતી હોય તે લોકો માટે તકમરિયા  એક સુપરફૂડ તરીકે કામ કરી શકે છે. તકમરિયામાં ખૂબ જ વધારે પ્રમાણમાં એન્ટી ઓક્સીદાંત હોય છે. તે આપણા શરીરમાં બ્લડ કાઉન્ટ માં વધારવામાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.

એટલા માટે દરરોજ બે ચમચી તકમરીયા નું સેવન આપણા શરીર નું 12% લોહતત્વ વધારો કરે છે. તે ઉપરાંત ખૂબ જ વધારે પ્રમાણમાં ડિટોક્સીફિકેશન પ્રક્રિયા કરતા હોવાથી અને આપણા પાચન મા ખુબ જ વધારે પ્રમાણમાં એક્ટિવ રહેવાના કારણે તે આપણું વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

તે ઉપરાંત વ્યક્તિને ડાયાબિટીસનો રોગ હોય તેઓ તે વ્યક્તિ માટે પણ તકમરીયા ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે. તકમરિયા ડાયાબિટીસના દર્દીના લોહીમાં તેમજ ફેટ તથા કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે. અને તેના કારણે વ્યક્તિને હૃદયરોગનો હુમલો આવવાની શક્યતા રહેતી નથી.

તકમરિયા ખાવાથી શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે છે. તે ઉપરાંત વજન ઘટાડવા માટે દરરોજ તકમરીયા નો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી આપણા શરીરનું વજન ઝડપથી ઘટે છે. તે ઉપરાંત નિમિત્તે તકમરીયા નું સેવન કરવામાં આવે તો તેનાથી પેટ જલ્દી ભરાઇ જાય છે.

મેઘના

Recent Posts

જયા કિશોરી સાથે લગ્ન કરશે બાગેશ્વર મહારાજ? ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પોતે કહ્યું સત્ય, કહ્યું- આ બિલકુલ…

શું છતરપુરના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ખરેખર જયા કિશોરી સાથે લગ્ન કરવા…

4 months ago

હોમવર્ક ન કરવા બદલ ઠપકો આપતા, જન્મ આપનારી માતાને જ પોતાના દીકરાએ માથા પર દસ્તો મારીને મારી નાખી

હાલમાં કોઈ માતા પિતા તેના બાળકને કઈ કહી શકાતું નથી. માતા-પિતા બાળકના સારા માટે જ…

4 months ago

આણંદમાં સરકારી સહાયના નામે વિધવા મહિલાઓ સાથે છેતરપિંડી કરતી મહિલા ઝડપાઈ

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા…

4 months ago

શોમાં વાપસી કરી રહી છે દિશા વાકાણી? ‘બાઘા’ સાથે ‘દયાબેન’નો ફોટો થયો વાયરલ, ચાહકો ખુશ

SAB ટીવીનો લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 14 વર્ષથી તેના દર્શકોને…

4 months ago

રાહુલ ક્યારે લગ્ન કરશે, પહેલી નોકરીમાં તેને કેટલો પગાર મળ્યો?કોંગ્રેસ નેતાએ દરેક સવાલોના જવાબ આપ્યા

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પાર્ટીના નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે…

4 months ago

તમિલનાડુમાં દુ:ખદ અકસ્માત, મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન પડી, 4ના મોત, 9 ઘાયલ

તમિલનાડુના અરક્કોનમમાં રવિવારે રાત્રે મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત…

4 months ago