સરપંચ હોય તો શિક્ષિત, છ મહિનામાં બનાવ્યુ ગામને સ્વર્ગ. ૭૦,૦૦૦ની નોકરીને લાત મારીને બન્યા સરપંચ ગુજરાતના દરેક સરપંચ નો એક આદર્શ સરપંચ - Tilak News
સરપંચ હોય તો  શિક્ષિત, છ મહિનામાં બનાવ્યુ ગામને સ્વર્ગ. ૭૦,૦૦૦ની નોકરીને લાત મારીને બન્યા સરપંચ ગુજરાતના દરેક સરપંચ નો એક આદર્શ સરપંચ

સરપંચ હોય તો શિક્ષિત, છ મહિનામાં બનાવ્યુ ગામને સ્વર્ગ. ૭૦,૦૦૦ની નોકરીને લાત મારીને બન્યા સરપંચ ગુજરાતના દરેક સરપંચ નો એક આદર્શ સરપંચ

આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જાણકારી આપવાના છીએ કે જે વ્યક્તિ એક ગામનો સરપંચ છે. જો ગામનો વિકાસ કરવો હોય તો સૌથી વધુ વિકાસ ગામના સરપંચ કરી શકે. સરપંચ ધારે તો ગામને  સ્વર્ગ બનાવી શકે છે. આજે અમે તમને એવા એક વ્યક્તિ વિશે જાણકારી આપવાના છીએ

જેમણે પોતાની સખત મહેનત અને પોતાની આગવી કોઠાસૂઝથી પોતાના ગામને સ્વર્ગમાં ફેરવી નાખ્યું હતું. આજે અમે તમને જે વ્યક્તિની વાત કરવાના છીએ તે વ્યક્તિનું નામ છે. મહિપત સિંહ ચૌહાણ હવે તમને એ વિચાર થશે કે આ મહિપત સિંહ ચૌહાણે કોણ

મહિપત સિંહ ચૌહાણ એવા વ્યક્તિ છે કે જે સૌપ્રથમ કલકત્તા ખાતે નોકરી કરતા હતા. તેમનો પગાર ૭૦૦૦૦ રૂપિયા હતો ત્યાર પછી તેમને પોતાના ગ્રામ ગામ પ્રત્યેની લાગણી ને લઈને તેમને પોતાની નોકરીને ઠુકરાવી દીધી હતી અને ત્યાર પછી તે પૂ વતન વસો તાલુકાના નવાગામમાં પરત આવી ગયા હતા.

ત્યાર પછી તેમણે પોતાના ગામના સરપંચ તરીકેની જવાબદારી સંભાળી હતી અને ત્યારે તેમની ઉંમર ૩૧ વર્ષની હતી તેમને ગામમાં આવતાની સાથે જ તેમના ગામની સ્થિતિ વિશે તેમને જાણકારી પ્રાપ્ત કરી હતી અને તેમણે નક્કી કર્યું હતું કે જો તેમને ગ્રામજનોના સ્વાસ્થ્યનું લેવલ તેમજ તેમના જીવનનું લેવલ સુધારવું હશે

સૌ પ્રથમ તેમણે સરપંચ બનવું પડશે આમ તેમણે સરપંચ બની અને ગામનું કલ્યાણ કરવાની શરૂઆત કરી દીધી હતી. ત્યાર પછી તેમણે ગામમાં સફાઈ કરવા માટે પોતે જ હાથમાં સાવરણો લીધો હતો ત્યારે કોઈ વ્યક્તિ એવું વિચાર્યું છે કે કોઈ સરપચ જ આખા ગામની સફાઈ કરે અને તેમણે પહેલાં સરપંચ તરીકે ગામ માં રહેલા ઉકરડા દૂર કરી અને ગામની સફાઈ કરી હતી.

સરપંચ પોતે  પાવડો તમામ વસ્તુઓ લઈ અને ગામની સફાઈ કરવા લાગી ગયા હતા અને ત્યાર પછી તેમની સાથે આશરે ગામના 200 યુવકો પણ જોડાયા હતા અને તેમણે સૌપ્રથમ ગામ માં રહેલા તમામ પ્રકારના ગેરકાયદેસર દબાણો દુર કર્યા હતા અને ગામની ગ્રામ પંચાયતની જમીન માં ઉભા કરાયેલા તમામ પ્રકારના ગેરકાયદેસર દબાણો દુર કર્યા હતા

તેમની સફાઈ કરી હતી ત્યાર પછી તેમણે પોતાના ગામમાં જે દીકરીનો જન્મ થાય તે દીકરીને રૂપિયા હજારનો પુરસ્કાર આપવાનું નક્કી કર્યું છે. અને આ ગામના સરપંચ જ એટલે કે મહિપત સિંહ ચૌહાણ દ્વારા ગામમાં બે પ્રકારની યોજનાઓ નક્કી કરવામાં આવી છે. અને તેમની જાહેરાત ગામ ગ્રામજનોમાં ૨૬મી જાન્યુઆરીના રોજ થઈ હતી

તે ગામના જે દીકરીના જન્મ પર અને શિક્ષણ માટે આગળ સુવિધા પ્રાપ્ત થાય ત્યારે તેમને હજાર રૂપિયાનું ઇનામ આપે છે. તે ઉપરાંત જે દીકરી કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ પૂર્ણ કરે તે દીકરીનો કોલેજના પ્રથમ વર્ષની ફી આપવાનું પણ ગ્રામ પંચાયત દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું

આ બેટી બચાવો બેટી પઢાવો ની યોજનાને સાર્થક કરી અને પોતાના ગામની દિકરીઓ ના વિકાસ માટે તેમણે ખૂબ જ વધારે પ્રયત્ન કર્યો હતો અને આમ ગ્રામજનો દ્વારા મહિપત સિંહ વિશે એવી જાણકારી પ્રાપ્ત થઇ છે કે સવારમાં તેમણે સરકારની મદદથી જ ઘરે બેઠા હોય ત્યારે કામ કરતા હોય ત્યારે તમામ યોજનાઓની માહિતી મેળવતા હોય છે.

સવારે પાંચ વાગ્યે આખા ગામમાં પ્રભાતિયા સાંભળ્યા હોય છે. તેમના દિવસની શરૂઆત પ્રભાતિયા વાગે અમે થાય છે.  સમગ્ર ગામમાં તેમણે સ્પીકર ફીટ કરાવેલ છે. તે ઉપરાંત ગ્રામ્ય સરપંચ દ્વારા મેળવવામાં આવી છે. તે ઉપરાંત સમગ્ર ગામમાં લાઇટિંગ માટે એલઇડી લાઇટો ફિટ કરવામાં આવી છે.

તે ઉપરાંત તેમના ગામમાં દારૂબંધી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યાં દારૂ વેચાતો હોય ત્યાં દારૂબંધી ઉપર પ્રતિબંધ મૂકવાનું કામ અને પોલીસ તંત્ર સાથે તાલમેલ રાખી મને ગ્રામ ગામ ની પ્રગતિ કરવાનું કામ મહિપતસિંહ દ્વારા કરવામાં આવ્યું છે. તે ઉપરાંત તેમણે ખેડૂતો માટે પણ ખૂબ જ સારું એવું મહત્વનું કામ કર્યું છે.

સામાન્ય રીતે આ ગામના ખેડૂતોનો ખેતી એ મુખ્ય વ્યવસાય છે. તેમને ખેડૂતો માટે એક વિશિષ્ટ યોજના શરૂ કરી છે. એટલા માટે તેમને વીઘા દીઠ સૌથી વધારે ઉત્પાદન મેળવતા ખેડૂત અને પાંચ હજાર ઉપરાંત વીઘા દીઠ સૌથી વધારે બીજા નંબરે ઉત્પાદન મેળવતા ખેડૂતને ૩૦૦૦ અને વીઘા દીઠ સૌથી વધારે ઉત્પાદન મેળવતા ખેડૂતને અગિયારસો રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.