માણસના જીવનમાં જ્યારે તેનો સારો સમય આવવાનો હોય છે. ત્યારે ઈશ્વર દ્વારા તેમને વિશિષ્ટ સંકેત આપવામાં આવે છે. સારા સમય હોય કે ખરાબ સમય તેના સંકેતો માણસને તે દરેક વસ્તુને પહેલાથી ખબર પડી જતી હોય છે.
માતા લક્ષ્મીને ધનની દેવી તરીકે માનવામાં આવે છે તથા વૈભવના દેવતા કુબેર દેવતા તરીકે માનવામાં આવે છે. તેમનું વર્ણન દરેક ધર્મમાં દરેક પુરાણમાં કરવામાં આવ્યું છે. માતા લક્ષ્મી જેમના પર કૃપા થાય છે. તેમના જીવનમાં ક્યારેય ધનની ઉણપ થતી નથી.
પરંતુ શું તમે જાણો છો કે માતા લક્ષ્મીનો સ્વભાવ અતિશય ચંચળ હોય છે. એવું કહેવામાં આવે છે કે માતા લક્ષ્મી કોઈ જગ્યાએ વધુ સમય સુધી ટકી રહેતી નથી. આ સંકેતો સામાન્ય વ્યક્તિ સમજી શકતો નથી. આપણને આ વિશે. જાણકારી હોતી નથી.
જીવનમાં આગળ વધવા માટે દરેક વ્યક્તિને ખૂબ જ વધારે તકો પ્રાપ્ત થાય છે. પરંતુ નિર્ણય અને ગેરસમજ ના કારણે દરેક વ્યક્તિને હાથમાંથી તે તક જતી રહે છે. જીવનમાં જ્યારે પણ પૈસા સંબંધી તો ઉતાર અને ચઢાવ આવે છે. ત્યારે માણસ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘણા બધા ઉપાય કરતો હોય છે.
તેનાથી જો માતા લક્ષ્મી તે વ્યક્તિ ઉપર પ્રસન્ન થાય તો તે વ્યક્તિ માલામાલ થઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે વિષ્ણુ ભગવાન ની પત્ની માતા લક્ષ્મી જ્યારે ઘરમાં આવવાના હોય ત્યારે વ્યક્તિને કેટલાક વિશિષ્ટ સંકેતો આપતા આપતા હોય છે. આ સંકેતો તમને જોવા મળે તો તમારે સમજી લેવાનું કે તમારા નસીબ ચમકી જવાના છે અને તમારા નસીબમાં ધનની વર્ષા થવાની છે.
ધન પ્રાપ્તિ માટે જોવા મળતા સંકેતો જો કોઈ માણસને સવારમાં ઉઠતાની સાથે કાચબા ના દર્શન થાય તો તેમને સમજી લેવું જોઇએ કે તે જલદીથી પૈસાવાળા બનવાના છે. તે વ્યક્તિ જલ્દીથી ધનવાન બનશે. કેમકે કાચબાને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે.
સવાર સવારમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ કામ માટે જરૂરી હોય ત્યારે તેમના ઘરમાં જો કરોળિયાનો જાળો દેખાય તો તે વ્યક્તિને એ સંકેત આપે છે કે તે વ્યક્તિને તે કામમાં ખૂબ જ વધારે સફળતા પ્રાપ્ત થશે. માતા લક્ષ્મીનું વાહન ઘુવડ માનવામાં આવે છે.
સવારે તમે જ્યાંરે કામ પર જઈ રહ્યા હોય તે ઘુવડ દેખાય તો સમજી લેવાનું કે માતા લક્ષ્મી તમારા ઘરમાં અવશ્ય પ્રવેશ કરશે. જ્યાં ઘુવડ હશે ત્યાં માતા લક્ષ્મીની હાજરી અચૂક જોવા મળતી હોય છે. તે ઉપરાંત રસ્તા માં ચાલતા જતા જો કોઈ રૂપિયાનો સિક્કો કે પૈસા મળી જાય તો એ વસ્તુનો સંકેત આપે છે. કે તમારી ઉધારી જલ્દીથી ચૂકવાઈ જશે.
તમને ખૂબ જ મોટી ધન પ્રાપ્તિ થવાની શક્યતા છે. સવાર સવારમાં અચાનક કોઈ વ્યક્તિ બહાર સાફ-સફાઈ કરતો નજરે પડે તો સમજી લેવાનું કે તમે જલ્દીથી જ ધનવાન અને પૈસાવાળા બનવાના છો. આ સાવરણી અને જાડુ માતા લક્ષ્મી સાથે સીધો સંબંધ છે.
સાવરણી ની મદદથી દરેક વ્યક્તિ પોતાનું ઘર સાફ કરે છે. સ્વચ્છતા માતા લક્ષ્મીને અતિપ્રિય હોય છે. જે ઘરમાં સ્વચ્છતા હોય છે. ત્યાં માતા લક્ષ્મી હંમેશા નિવાસ કરતી હોય છે. સવારના સમયે કામ ઉપર જતી વખતે કોઈ બાળક કે કોઈ દીકરી હસતા ચહેરા થી સામે જોવા મળે તો સમજી લેવાનું કે તે વ્યક્તિ નો આખો દિવસ ખૂબ જ સફળ રહેશે.
જો કોઈપણ શુભ કામ માટે ઘરેથી બહાર જતો હોય તો ઘરની સામે પાણી ભરેલી કે દૂધ ભરેલા વાસણ લઈને કોઈ સ્ત્રી સામે મળે તો સમજી લેવાનું કે તે કામ અવશ્ય સફળ થશે. તેમનો સમય ખૂબ જ સારો રહેશે. કોઈપણ વ્યક્તિના શરીરના જમણા અંગ ફરકવા નું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
જે વ્યક્તિના જમણા અંગ ફરકવાલાગે તો સમજી લેવાનું કે તે વ્યક્તિનો સારો સમય શરૂ થઇ ગયો છે. તેમના જીવનમાં સુખનો સૂરજ ઊગવાનો છે. સવારે ઉઠીને કોઈ વ્યક્તિને જો શંખ નો અવાજ સાંભળવા મળે તો તે વ્યક્તિને માતા લક્ષ્મીનું આગમન થવાનું છે. તે વિશિષ્ટ વસ્તુ ની જાણકારી પ્રાપ્ત થઇ છે.