સાથળ અને અંદરના ભાગમાં આવતી ખંજવાળ દૂર કરવા માટે અપનાવો આ સરળ ઉપાય સ્કીન થઈ જશે મખમલ જેવી મુલાયમ - Tilak News
સાથળ અને અંદરના ભાગમાં આવતી ખંજવાળ દૂર કરવા માટે અપનાવો આ સરળ ઉપાય સ્કીન થઈ જશે મખમલ જેવી મુલાયમ

સાથળ અને અંદરના ભાગમાં આવતી ખંજવાળ દૂર કરવા માટે અપનાવો આ સરળ ઉપાય સ્કીન થઈ જશે મખમલ જેવી મુલાયમ

આજકાલ પાણીના વધારે પડતા પ્રદૂષણના કારણે વ્યક્તિના શરીરમાં તેમજ ચામડીમાં ઘણા પ્રકારના રોગ જોવા મળતા હોય છે. પરંતુ ઘણાં રોગો એવા હોય છે. કે જેનો ક્યારેય પણ ઉલ્લેખ કરી શકાતો નથી. એવા રોગ કે જે પગના બંને સાથળ ની વચ્ચે થતા હોય છે.  ઘણાં પુરુષો તેમજ મહિલાઓને પગના બંને સાથળ ની વચ્ચે ખૂબ જ વધારે પરિવાર આવતી હોય છે.

ધીમે ધીમે ખંજવાળ ના લીધે વ્યક્તિને ચામડીની અમુક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. મોટાભાગે આ સમસ્યા લોકોને ઉનાળાની ઋતુમાં ખૂબ જ વધારે પરસેવો આવવાથી તે ઉપરાંત ચામડીનાં ખૂબ જ વધારે બેક્ટેરિયા ઇન્ફેકશન થવાથી થતી હોય છે. આવા સમયે ચામડીમાં તેમજ જાંઘની વચ્ચે સાથળ ની વચ્ચે ખૂબ જ વધારે સખત ખંજવાળ આવતી હોય છે.

આજે અમે તમને એવા સરળ અને આયુર્વેદ ઉપાય વિશે. જાણકારી આપવાના છીએ કે જેનાથી કાયમી માટે તમે આ સમસ્યા થી છુટકારો મેળવી શકો છો તે પણ કોઇપણ જાતની આડઅસર વગર આ ઉપાય ખૂબ જ અસરકારક છે. અને સિદ્ધ કરેલ છે.

 અજમાનો ઉપાય

જો કોઈપણ વ્યક્તિને જે અંગ ઉપર ખંજવાળ આવતી હોય તો તમારે ૨ ગ્રામ અજમાને એક ગ્લાસ પાણીમાં ગરમ કરવાના છે. પછી તે પાણીને જે ભાગ પર ખંજવાળ આવતી હોય તે ભાગ ઉપર લગાવી દેવાનો છે. આમ નિમિત્તે સાત દિવસ કરવાથી વ્યક્તિને થોડા જ સમયમાં સાથડ માં આવતી ખંજવાળ દૂર થશે. અને તે ઉપરાંત તમે અજમાને ભૂકો કરી અને ખંજવાળ આવતી હોય તે ભાગ ઉપર લગાવવાથી પણ ખંજવાળ દૂર થઈ જાય છે.

 નારિયેળનું તેલ અને આમળા

આ બન્ને વસ્તુ ચામડીમાં થતા વિકારો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. દરેક વ્યક્તિને ખબર હોય છે. કે નારિયેળનું તેલ અને આમળાનો ઉપયોગ આપણે વાળ સ્વસ્થ રાખવા માટે કરવામાં આવે છે. તે ઉપરાંત નિયમિત રીતે આમળાનું સેવન કરવાથી શરીરની ઘણી બધી બીમારીઓ માંથી મુક્તિ મળે છે. તેવામાં આમળા ખંજવાળ દૂર કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

આ માટે તમારે આમળાના ઠળિયા બાળી લેવાના છે. આના ઠળિયાને અને તેની રાખ બનાવવાની છે. ત્યાર પછી તે રાખ કોપરેલના તેલ માં મિશ્ર કરવાની છે. આ તેલ જે ભાગ પર ખંજવાળ આવતી હોય તે ભાગમાં લગાવી દેવાથી ખંજવાળ બે દિવસમાં દૂર થઈ જશે..

સરસવનું તેલ ચૂનો

સૌપ્રથમ તમારે સરસવનું તેલ લેવાનું છે. તેમાં ચુનો મિશ્ર કરી અને તેમાં હળવું મિશ્રણ બનાવવાનું છે. તે ભાગ પર ખંજવાળ આવતી હશે. ત્યાં થોડીવાર બળતરા થશે. પરંતુ સાત દિવસ પછી અહીં ખંજવાળ દૂર થઈ જશે.

દહીંનો ઉપયોગ કરીને

ઘણી વખત ખૂબ જ ખાટું દહીં ખંજવાળ દૂર કરવા માટે ઉપયોગી સાબિત થઈ છે. એટલા માટે સાથળના ભાગે જ્યાં ખૂબ જ વધારે ખંજવાળ આવતી હોય ત્યાં ખૂબ જ વધારે ખાટુ દઈ લગાવી દેવું જોઈએ. દહીમાં ખૂબ જ વધારે પ્રમાણમાં બેક્ટેરિયા હોય છે. જે આપણા શરીર માટે ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થાય છે. તે આપણા શરીરમાં રહેલા ફંગલ ઇન્ફેક્શન દૂર કરવા માટે ઉપયોગી સાબિત થઈ છે.

એટલા માટે ખાટી છાસ દહીં શરીરના કોઇપણ ભાગ પર લગાવવાથી શરીરમાં આવતી ખંજવાળ દૂર થઈ જાય છે.

લીંબુનો રસ અને કેળા

કેળા આપણા શરીર તેમજ સ્કીન માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તે માટે તમારે લીંબુનો રસ અને કેળા નું મિશ્રણ કરવાનું રહેશે. આ મિશ્રણ સરખી રીતે થઈ જાય ત્યાર પછી ખંજવાળ આવતા હોય તે ભાગ ઉપર લગાવી દેવાથી ખંજવાળ તાત્કાલિક દૂર થાય છે. તે ઉપરાંત સ્કીન મુલાયમ બને છે.