સમીર નામ જણાવીને મારી સાથે મળ્યો હતો શારીરિક સંબંધ વડોદરાના લવ જેહાદ કેર કેસમાં નવો વળાંક - Tilak News
સમીર નામ જણાવીને મારી સાથે મળ્યો હતો શારીરિક સંબંધ વડોદરાના લવ જેહાદ કેર કેસમાં નવો વળાંક

સમીર નામ જણાવીને મારી સાથે મળ્યો હતો શારીરિક સંબંધ વડોદરાના લવ જેહાદ કેર કેસમાં નવો વળાંક

વડોદરાના લવ જેહાદ કેસમાં દિવસેને દિવસે નવા વળાંક આવતા જાય છે. અને વડોદરામાં નોંધાયેલા રાજ્યના પ્રથમ લવ જોયા કેસમાં આજે એક નવો વળાંક આવ્યો છે.  આ મામલે આરોપી સમીર કુરેશીએ કોર્ટમાં જામીનઅરજી દાખલ કરતાં તેમની સામે ફરિયાદી મહિલાએ સોગંદનામું રજૂ કરી અને તેણે માત્ર તેમના પતિ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરવાનું જણાવ્યું છે.

તેમને તેમની વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી હોવાનું જણાતા ચકચાર મચી ગયો છે. અને જામીન અરજીની સુનાવણીમાં બંને પક્ષોએ પોતપોતાની રીતે દલીલ કરી હતી અને બંને ની ગલી પૂર્ણ થતાં ન્યાયધીશો દ્વારા જામીન અરજીનો ચુકાદો સોમવારના રોજ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

લવજેહાદના કેસમાં સમીર પુર ની ધરપકડ કર્યા પછી તેમના વકીલ રોહિત શાહ મારફતે અદાલતમાં તેમની જામીન અરજી મૂકવામાં આવી હતી અને તેમની સામે એનર્જીમાં સમીર કુરેશીએ પોતાની પત્ની અને કોર્ટમાં સોગંદનામું રજૂ કરી અને તેમના પતિ સામે ખોટી ફરિયાદ દાખલ કરી હોવાનું તેમને જણાવ્યું હતું

અરજદારના વકીલ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે જો કોઈ પણ વ્યક્તિના છળકપટ કે કોઈ પણ છેતરપિંડી સાથે લગ્ન કરવામાં આવ્યા હોય તો લવ જાતનો ગુનો દાખલ થઈ શકે છે. અને આ કેસમાં અરજદાર પોતે મુસ્લિમ છે. અને એ બાબતમાં યુવતી તેમના માતા-પિતા પહેલાથી જ તે મુસ્લિમ હોવાનું સારી રીતે જાણતા હતા

સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ ગુણ નોંધાયેલા ગુનામાં લગ્નમાં ના પહેલા યુવતીના માતા-પિતાએ સાક્ષી તરીકે સહી કરી હતી અને એ સમયે પોતાના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોતાની આઈડેન્ટીટી મુસ્લિમ તરીકે લખેલી છે. અને સમગ્ર ફરિયાદ લગ્નના ચાર મહિના પછી દાખલ કરવામાં આવી છે.

ત્યારે આ જામીન અરજી મંજૂર થવી જોઇએ ત્યારે સરકાર તરફથી મુખ્ય વાઘેલા દેસાઈ હાજર રહ્યા હતા અને તેમણે એવી રજૂઆત કરી હતી કે ફરિયાદીઓ એ ફરિયાદ કરેલી સોગંદનામામાં સહી અલગ અલગ છે. અને સોગંદનામામાં જામીન અરજી દાખલ થઇ તે પહેલા ની તારીખ છે.

એટલે દબાણથી સોગંદનામું થયું હોવાની જાણ થઈ છે. અને ફરિયાદીએ કલમ ૧૬૪ મુજબ આપેલું નિવેદન પોલીસ ફરિયાદને સમર્થન આપે છે. આમ કપટથી થતાં લગ્ન અટકાવવા માટે આ સ્પેશિયલ કાયદો બનાવવામાં આવ્યો છે. ત્યારે અરજદારની જામીન અરજી નામંજૂર થવી જોઈએ

આ યુવતી દ્વારા કોર્ટમાં સોગંદનામામાં જણાવવામાં આવ્યું હતું કે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં સેમ માટેની સાથે સમીર કુરેશીના પણ લખેલું છે. અને તેમણે મુસ્લિમ હોવાની વાત છુપાવી હતી નહીંઅને સમીરે લગ્ન પહેલા શારીરિક સંબંધ તેમની મરજી થી બાંધ્યા હતા

સમીર 21 વર્ષનો થતાં તેમની સાથે લગ્ન કરવામાં આવ્યા હતા અને આમ બચાવ પક્ષના વકીલ દ્વારા બળજબરીથી સંબંધ બાંધી આવવાની વાત ખોટી છે. તેવી દલીલ કરવામાં આવી હતી અને સમીર મુસ્લિમ હોવાની વાત યુવતીના માતા-પિતા સહિત તમામ લોકો જાણતા હતા

તેમણે ત્રાસ આપવાની ફરિયાદ કરી હતી અને ફાયર હાથમાં આવતાં તે ખૂબ જ વધારે ચોંકી ગઈ હતી અને તેમણે જણાવ્યું હતું કે તેમણે ક્યારેય પણ તેમના પતિ સામે ગંદા આક્ષેપ કર્યા નથી અને તેમણે તે હંમેશા તેમના પતિ સાથે રહેવા માગે છે. અને તેમની સામે ખોટી કલમ લગાવી અને તેમની સામે દાખલ ગુનો ખોટો છે.

પતિ નહિ છૂટે તો તે નો ઘરસંસાર વિખેરાઈ જશે અને તે બંને એકબીજાની ખૂબ જ વધારે પ્રેમ કરે છે. અને આ સોગંદનામું ના ઉપર કોઈપણ પ્રકારનું દબાણ કર્યા વગર તે લખી રહી છે. તેવું જણાવવામાં આવ્યું છે.