સામાન્ય માણસની આ ખરાબ આદતોથી નારાજ થાય છે માતા લક્ષ્મી આવી છો કોઈ પણ આદત હોય તો આજે જ ત્યજી દેવી - Tilak News
સામાન્ય માણસની આ ખરાબ આદતોથી નારાજ થાય છે માતા લક્ષ્મી આવી છો કોઈ પણ આદત હોય તો આજે જ ત્યજી દેવી

સામાન્ય માણસની આ ખરાબ આદતોથી નારાજ થાય છે માતા લક્ષ્મી આવી છો કોઈ પણ આદત હોય તો આજે જ ત્યજી દેવી

માણસના જીવનમાં પૈસાનું મહત્વ ખૂબ જ વધારે હોય છે. એમણે હિંદુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની અને સંપત્તિની દેવી તરીકે પૂજવામાં આવતી હોય છે. એટલા માટે જો કોઇ પણ વ્યક્તિ ઉપર માતા લક્ષ્મી અને કુબેરની દેવ પ્રસન્ન થાય છે. તો તેમના જીવનમાં કોઈપણ વસ્તુ ની ઉણપ રહેતી નથી

જો કોઈ પણ વ્યક્તિ માતા લક્ષ્મી અને કુબેરની ને સાચા મનથી પ્રાર્થના કરે છે. તેમનામાં નામના જાપ કરે છે. અને તેથી તેમના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. આજે અમે તમને માતા લક્ષ્મીનો સ્વભાવ ચચંળ માનવામાં આવે છે.

માતા લક્ષ્મીને અમુક વસ્તુઓ ખૂબ જ વધારે પ્રિય હોય છે. પરંતુ અમુક એવા કાર્ય હોય છે કે જે માતા લક્ષ્મીને ગમતા નથી અને તે માતા લક્ષ્મીને નારાજ કરી દઈશું. ઘણા લોકો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય કરતી વખતે તેમનું તેને નારાજ કરી દેતા હોય છે.

આવી પરિસ્થિતિમાં જો કોઈ પણ વ્યક્તિ ઉપર માતા લક્ષ્મી ગુસ્સે થાય છે. તો તેમને પૈસાની અછતનો સામનો કરવો પડી શકે છે. અને તેમની ભૂલનું પરિણામ તેમના પરિવારના સભ્યો અને તેમના બાળકોને પણ ભોગવવું પડી શકે છે.

આજે અમે તમને માણસ ની એવી આદત વિષે જાણકારી આપવાના છે કે જે આદત તો કોઈ પણ વ્યક્તિમાં હોય તો તે તેમનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે.  તેથી તમારાં જો કોઈ આદતમાથી કોઇ પણ એક આદત છે. તો તમારે આજે આદત ઘણી વખત તમે જોયું હશે

પૂજા દરમિયાન ઘણા વ્યક્તિઓ ભગવાનની મૂર્તિને ને જમીન ઉપર મુક્ત હોય છે.  પુજાની સામગ્રી જમીન પર મૂકતા હોય છે. તો જમીન ઉપર મૂકવામાં આવે તો માતા અને અતિશય અપવિત્ર માનવામાં આવે છે. તેમ છતાં અને પૂજા ને લગતી કોઈપણ પ્રકારની મૂર્તિ પૂજા ની સામગ્રી ક્યારે જમીન ઉપર રાખવી જોઈએ નહીં

તે મૂર્તિ અને પુજાની સામગ્રી ને જમીન ઉપર મુક્તા  પહેલા તેમની ઉપર ચાદર પાથરી દેવું જોઈએ અથવા તેમની ઉપર તેમને કોઈ પાટલા ઉપર આપવી જોઈએ આમ કરવાથી માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે. તે ઉપરાંત પૂજા કરતી વખતે ઘણી વખત વ્યક્તિ ભૂલ કરતો હોય છે.

જો આ પ્રકારની ભૂલ થાય તો માતા લક્ષ્મી અત્યંત નારાજ થાય છે. તે ઉપરાંત જોઈએ સંધ્યા સમયે ચંદ્ર અને સૂર્ય ના દર્શન કરવા અત્યંત શુભ માનવામાં આવે છે. તેમનાથી માં માણસનું સ્વાસ્થ્ય નિરંકાર પામે છે.  ઘરમાં ખૂબ જ વધારે પૈસાની અછત પર ઉત્પન્ન થઇ છે.

એટલા માટે સંધ્યા સમયે સૂર્ય ચંદ્રના દર્શન કરવા નહીં તે ઉપરાંત રવિવારના દિવસે કાંસાના વાસણમાં ભોજન કરવું જોઈએ નહીં અને કાંસાના વાસણમાં ભોજન કરવું રવિવારના દિવસે અતિશય અશુભ માનવામાં આવે છે. તેથી ઘર-પરિવારમાં થતી પ્રગતિને નુકસાન પહોંચે છે.

ઘરને નુકસાન પહોંચવાની શક્યતા રહે છે. એટલા માટે રવિવારના દિવસે કાંસાના વાસણમાં ભોજન કરવું  જોઈએ નહીં. જો કોઈ પણ કામે તમે ગયા હોય અને તમે ઘરે  પરત ફરી રહ્યા હોય તો તમારા ઘરે પરત ફરતી વખતે તમારા હાથ અને પગ સ્વચ્છ પાણીથી ધોઈ નાખવા જોઈએ.

તેનાથી બહાર થી આવેલી તમામ ખરાબ શક્તિ તમારા ઘરમાં આવતા પહેલા નાશ પામે છે. એટલા માટે ઘરમાં કોઈ પણ નકારાત્મક શક્તિ નો પ્રવેશ થાય નહીં તે માટે ઘરમાં આવતા પહેલા દરેક વ્યક્તિએ પોતાના હાથ-પગ ધોઈ નાખવા જોઈએ.

તે ઉપરાંત આ માણસને શારીરિક સંબંધો બનાવતી વખતે સૌથી અગત્યની વાત એ છે. કે સૂર્યાસ્ત સમયે સંધ્યા સમયે સંબંધ બાંધવો અતિશય અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી માતા લક્ષ્મી અત્યંત ગુસ્સે થાય છે.  પરિવારમાં પૈસાની ઊણપ ઉત્પન્ન થાય છે. પરિવારમાં પૈસાની તંગી ઉત્પન્ન થાય છે.

તે ઉપરાંત ઘણા પુરુષોને અને મહિલાઓને પણ પુરુષ અને પરસ્ત્રી ઉપર નજર રાખવાની ટેવ હોય છે.   પરંતુ તમને  જણાવી દઈએ કે કોઈ પણ પુરુષ ક્યારેય પણ પારકી સ્ત્રીને ખરાબ નજરથી ન જોવો જોઈએ તે ઉપરાંત શાસ્ત્રોમાં આવા પુરુષોને રાક્ષસ અથવા રાક્ષસી માણસના કહેવામાં આવે છે.

એટલા માટે માતા લક્ષ્મી તેમના ઉપર ક્યારેય પ્રસન્ન થતી નથી તે ઉપરાંત દીકરીઓને ગરમી ઘરની લક્ષ્મી ગણવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં જો ઘરમાં દીકરી અથવા મહિલાઓ કોઇ પણ પ્રકારના વાદવિવાદ કરે છે. કે કોઈ પણ ઝઘડો કરે છે. ત્યાં લક્ષ્મીનો વાસ થતો નથી અને પૈસાની અછત પણ થતી હોય છે.

ઘર પરિવારમાં વડીલો  માન અને સન્માન આપવું જોઇએ. જેથી ઘરમાં વૃદ્ધ મહિલાઓ બાળકો ની કોઈપણ પ્રકારની નિંદા નિંદા કરવી નહીં. તો નિંદા કરવામાં આવે તો માતા લક્ષ્મી અત્યંત નારાજ થાય છે.