આજકાલ વ્યસ્ત જીવનશૈલી તે ઉપરાંત અસ્તવ્યસ્ત ખાવાપીવાના કારણે દરેક વ્યક્તિને પાચનને લગતી સમસ્યા થતી હોય છે. પાચનને લગતી સમસ્યાના કારણે દરેક વ્યક્તિના શરીરનાં વજનમાં વધારો થતો હોય છે. પાચનને લગતી સમસ્યા ના કારણે દરેક વ્યક્તિ યોગ્ય પ્રમાણમાં વ્યાયામ કરતો નથી. ઓફિસે બેઠા બેઠા પોતાનું સમગ્ર જીવન જીવતો હોય છે.
તેવું આજકાલ દરેક વ્યક્તિ એટલો વ્યસ્ત થઈ ગયું હોય છે. કે તે પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખી શકતો નથી. દરેક વ્યક્તિને વજન વધવાની સમસ્યા જોવા મળતી હોય છે. આજે અમે તમને આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણેના વજન ઘટાડવા માટે તે ઉપરાંત ચરબી ઘટાડવા માટેના આયુર્વેદિક ઉપાય વિશે જાણકારી આપવાના છીએ.
આયુર્વેદમાં સૌથી વધારે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાકુભાના સૌથી મોટા વૃક્ષો થાય છે. તેમને વાકુંભા તરીકે પણ ઓળખવામાં આવે છે. લગભગ વાકુંભારના ફળ લવિંગ જેવા હોય છે. તેમનો સ્વાદ અતિશય તૂરો હોય છે. તે ડાયાબિટીસ કૃમિ કફ વાત કફ અને પિત્ત જેવા શરીરના ત્રણેય પ્રકારના દોષ માથાના દુખાવા દૂર કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
તેમનાથી વાયુમાં નાશ થાય છે. આજે અમે તમને એવા વાકુંભા ના ફાયદા વિશે વિગતવાર જાણકારી આપવાના છીએ. નાના બાળકોને જ્યારે વાયુ થયું હોય ત્યારે તેમને મટાડવા માટે વાકુભા નો ઉપયોગ થતો હોય છે. તે ઉપરાંત નાના બાળકોને જ્યારે કરમિયા થયા હોય તેમને દૂર કરવા માટે પણ દવા ખૂબ આનો ઉપયોગ કરવામાં આવે છે.
તેનાથી તેમનો ઉપયોગ કરવાથી શૂળ અને આફરો પણ દૂર થાય છે. તે ઉપરાંત નાના બાળકોના પેટમાં જો કોતરોમાંથી થયા હોય તો વાવડિંગ સાથે વાંકુંભા નું સેવન કરવાથી ગરમી દૂર થાય છે. અને પેટમાં થતા દુખાવા પણ દૂર થાય છે. તે ઉપરાંત આનું સેવન કરવાથી બાળકોની પાચનશક્તિ મજબૂત બને છે.
તે ઉપરાંત તેમને ખાધેલું અને યોગ્ય રીતે પચી જાય છે. તે ઉપરાંત એસિડ ઉત્પન્ન થાય છે. એટલા માટે ઉધરસ શરદી તાવ વગેરે વસ્તુઓ માનવાનો ઉપયોગ કરવામાં આવે છે. તેમની છાલ કોઈપણ વ્યક્તિને શરદી થઇ હોય કે તેમનીવાકુભા ની છાલ ને છાતી ઉપર ઘસવામાં આવે તો છાતીમાં જમા થયેલો કફ દૂર થાય છે.
તે ઉપરાંત એમનું નિયમિત રીતે ચૂરણ બનાવી અને સેવન કરવાથી પેટને લગતી તમામ પ્રકારની તકલીફ દૂર કરે છે. તે ઉપરાંત બાળકો માટે ની દવા બનાવતી વખતે વાકુભા નો ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત બાળકો અને સ્ત્રીઓ માટે વાકુભા એ ખૂબ જ વધારે ઉપયોગી થતી દવા છે.
તેમના પાન નિયમિત રીતે વાટી અને શરીર ઉપર લગાડવાથી શરીરમાં થતા કોઈપણ પ્રકારના ખરજવા ચાંદા કે ઘા પડ્યો હોય તો તેમાં તરત જ રાહત પ્રાપ્ત થાય છે. વાકુભા ચરબી અને મેદનો નાશ કરનાર ઔષધ તરીકે ઉપયોગમાં આવે છે. જેમ શરીરમાં ચરબીમાં વધારો થતો જાય છે.
તેવા ખૂબ જ અસરકારક સાબિત થાય છે. તેનો ઉપયોગ કરવા માટે તમારે હિંગ, સંચળ, જીરું, સૂંઠ અને મરીનો પાઉડર અને પીપર આ તમામ પ્રકારના ઔષધી સરખા ભાગે લઈ અને તેમનું ચુરણ બનાવવાનું છે. મિક્સરમાં પીસી અને આ ચૂર્ણ તૈયાર કરી લેવાનું છે. દરરોજ નિયમિત રીતે ભૂખ્યા પેટે આ ચૂર્ણનું સેવન કરવાથી ખૂબ જ વધારે રાહત પ્રાપ્ત થાય છે.
તે ઉપરાંત દહીંનું પાણી સાથે આ ચૂર્ણનું સેવન કરવાથી ચરબીમાં ફટાફટ ઘટાડો જોવા મળે છે. તે ઉપરાંત સૂંઠ અને આમળાનો નિયમિત રીતે ઉકાળો કરી અને તેમનું સેવન કરવાથી વ્યક્તિને શરદી ઉધરસ તાવ જેવી સમસ્યામાં રાહત પ્રાપ્ત થાય છે.
શું છતરપુરના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ખરેખર જયા કિશોરી સાથે લગ્ન કરવા…
હાલમાં કોઈ માતા પિતા તેના બાળકને કઈ કહી શકાતું નથી. માતા-પિતા બાળકના સારા માટે જ…
ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા…
SAB ટીવીનો લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 14 વર્ષથી તેના દર્શકોને…
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પાર્ટીના નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે…
તમિલનાડુના અરક્કોનમમાં રવિવારે રાત્રે મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત…