રૂપિયાવાળા પરિવારના મોટા દીકરાની વહુને દિયરની સાથે થઈ ગયો પ્રેમ.., એક દિવસ અચાનક લગ્ન કરીને ઘરે આવતા પરિવારે કરી નાખી એવી હાલત કે.. - Tilak News
રૂપિયાવાળા પરિવારના મોટા દીકરાની વહુને દિયરની સાથે થઈ ગયો પ્રેમ.., એક દિવસ અચાનક લગ્ન કરીને ઘરે આવતા પરિવારે કરી નાખી એવી હાલત કે..

રૂપિયાવાળા પરિવારના મોટા દીકરાની વહુને દિયરની સાથે થઈ ગયો પ્રેમ.., એક દિવસ અચાનક લગ્ન કરીને ઘરે આવતા પરિવારે કરી નાખી એવી હાલત કે..

જે ઘરની અંદર ખૂબ જ પૈસા હોય અને ખૂબ વધારે માન મોભો અને ઇજ્જત હોય ત્યાં પૈસા કરતા વધારે ઈજ્જત ને માનસન્માન આપવામાં આવતું હોય છે. તેવા મોટા ઘરની અંદર નિયમો પણ હોઈ શકે છે અને તેમના ઘરની અંદરથી કદાચ કોઈ બે પાંચ પૈસાની ચોરી પણ કરી જતું હોય તો ચલાવી લેવામાં આવતું હોય છે. પરંતુ જો પરિવારના કોઈ સભ્યો કોઈ શરમજનક કામ કરી બેસે તો, તેમના પરિવારની ઈજ્જત ને મોટા પ્રમાણમાં ડાઘ લાગતો હોય છે.

સમાજની અંદર તેને નીચું મોઢું કરીને ચાલવાનો વારો આવતો હોય છે, આ પ્રકારની પરિસ્થિતિને ક્યારેય ચલાવી લેવામાં આવતી નથી. જે આપણે એક એવા જ પરિવાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે, જેમાં પરિવારના ભાભી અને દિયરે પરિવારની ઈજ્જતના કાકરા કરી નાખ્યા છે. પરિવારના મોભી પોતાના નોકરી ધંધા અને સારી સુજ સમજણથી ખૂબ જ મોટી ઈજ્જત ઊભી કરતા હોય છે.

પરંતુ પરિવારના મોટા દીકરાની વહુઓને દિયર દ્વારા એવી હરકતો કરવામાં આવી કે ઈજ્જતની ઉપર ડાઘ લાગી ગયા હતા. આ બનાવ ગોરખપુર જિલ્લાની અંદર આવેલા ચોરી ચોરા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં ફનબરસા ગામની અંદર એ ખૂબ જ મોટો વેપારી તેના પરિવારની સાથે રહે છે અને તેનું ઘર ઉનાના વિસ્તારની અંદર આવેલું છે અને આ વેપારીની ઓળખ ખૂબ જ મોટા મોટા રાજકારણીઓ સહિત નામચીન લોકોની સાથે બેઠક હતી.

તેઓએ પોતાની ઈજ્જતથી ખૂબ જ મોટું સામ્રાજ્ય અને ખૂબ જ મોટો ધંધો ઊભો કર્યો છે. પરંતુ તેના નાના દીકરા અને તેના મોટા દીકરાની બહુ એકબીજાના પ્રેમની અંદર પાગલ બની ગયા હતા અને ખૂબ જ મોટી ઘટના બની હતી. તેના મોટા દીકરાના લગ્ન થયા હતા પરંતુ લગ્ન બાદ થોડા સમયમાં તેનો દીકરો એક અકસ્માતની અંદર વિકલાંગ બની ગયો હતો.

ખૂબ જ વધારે સારવાર કરાવી પરંતુ તબિયતમાં કોઈ પણ પ્રકારનો સુધારો આવ્યો નહોતો, જેનાથી મોટા દીકરાની વહુ તેના દિયર ની સાથે ધીરે ધીરે નજીક આવવા લાગી હતી અને એકબીજાને પ્રેમ કરી બેઠા હતા. દિયર પણ પોતાની ભાભીની સાથે લગ્ન કરશે તેવું જણાવીને અવારનવાર તેની ઉપર શરીર સંબંધ બાંધતો હતો અને બીજી બાજુ ભાભી પણ એવું જ માનતી હતી કે દિયર તેની સાથે લગ્ન કરશે.

તેના માટે ભાભી અને દિયર અવારનવાર શરીર સંબંધો બાંધતા હતા. દરરોજ એકાંત ની મોજ કર્યા પછી એક દિવસ દિયર અને તેની ભાભીની સાથે લગ્ન કરવાની ના પાડી હતી અને ભાભી અને દિયર બંને આ વાતને લઈને ખૂબ જ ઝઘડો કરતા હતા. ભાભીને પણ હજુ કોઈ બાળકનો જન્મ થયો નહોતો તેના કારણે તે દિયર સાથે લગ્ન કરીને દીકરાને જન્મ આપવામાં આવતી હતી.

પરંતુ દિયર એ લગ્ન કરવાની ના પાડતા તે પોલીસ સ્ટેશન ગઈ હતી અને ત્યાં ફરિયાદ નોંધાવવાનું વિચાર્યું હતું. પોલીસ અરજી કરતા પહેલા આ યુવકને ત્યાં બોલાવવામાં આવ્યો હતો અને અંતે દિયર માની ગયો હતો. તેમજ ભાભી અને દિયર બંને મંદિરની અંદર ફેરા ફેરીને ફૂલહાર કરી લીધા હતા અને તેઓ ફૂલહાર કરીને પતિ પત્ની બની ગયા હતા.

જ્યારે બંનેએ ફૂલહાર કરી લીધા હતા ત્યારે પતિ અને પત્ની બની ગયા હતા અને પોતાના ઘરે પાછા આવ્યા ત્યારે પરિવારના સૌ કોઈ લોકોએ આ દ્રશ્યો જોઈને બેભાન થઈ ગયા હતા. કારણકે વારની અંદર મોટા દીકરાની વહુએ મોટા દીકરાને છૂટાછેડા આપ્યા વગર જ નાના દીકરાની સાથે લગ્ન કરી લીધા હતા. અને હવે તે તેની સાથે જીવન ગુજારવા માગતી હતી. આ પ્રકારની ઘટના આખા ગામની અંદર વાયુવેગે ફેલાઈ ગઈ હતી અને પરિવારની ઈજ્જત ઉપર કલંક લાગ્યો હતો.