રીટા રિપોર્ટર એ સમુદ્ર કિનારે બતાવ્યો પોતાનો બોલ્ડ અંદાજ - Tilak News
રીટા રિપોર્ટર એ સમુદ્ર કિનારે બતાવ્યો પોતાનો બોલ્ડ અંદાજ

રીટા રિપોર્ટર એ સમુદ્ર કિનારે બતાવ્યો પોતાનો બોલ્ડ અંદાજ

ટીવી શો તારક મહેતામાં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવી ચુકેલી એક્ટ્રેસ પ્રિયા આહુજાએ પોતાના અમુક ફોટા શેર કર્યા છે. સોશિયલ મીડિયા પર પ્રિયા આહુજાના આ ફોટા ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

 

 

પ્રિયા આહુજા આ ફોટોશૂટમાં સમુદ્રમાં ફૂલ મસ્તી કરતી દેખાઈ રહી છે. શોમાં પ્રિયા આહુજાને દર્શકોએ ઘણી પસંદ કરી હતી અને પ્રિયા સોશિયલ મીડિયા પર પણ ખૂબ ન એક્ટિવ રહે છે.

પ્રિયા આહુજાના વેકેશન ફોટા પર ફેન્સ ખૂબ જ લાઇક્સ અને કમેન્ટ કરી રહ્યા છે, તમને જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ પર પ્રિયા આહુજાના 3 લાખ 42 હજાર ફોલોઅર્સ છે.