રાતના અંધારામાં પ્રેમી સાથે પ્રેમલીલા કરી રહી હતી પ્રેમિકા, ગામના લોકોએ એવી હાલત પકડી અને પછી…

રાતના અંધારામાં પ્રેમી સાથે પ્રેમલીલા કરી રહી હતી પ્રેમિકા, ગામના લોકોએ એવી હાલત પકડી અને પછી…

રોજેરોજ ગુનાખોરીઓની ઘટનાઓ સામે આવતી રહે છે. ક્યારેક હત્યા, લૂંટ, ચોરી, લૂંટ, બળાત્કાર અને ક્યારેક ગેરકાયદેસર સંબંધોની ઘટનાઓ. તાજેતરમાં ઉત્તરપ્રદેશના કુશી નગર જિલ્લાના કસાયા પોલીસ સ્ટેશન વિસ્તારના ભાઠહી ગામમાં એક વિચિત્ર ઘટના બની હતી, જેને લઈને પોલીસ પણ હેરાન થઈ ગઈ હતી. તો તે સમયે, જેણે પણ આ ઘટના આ વિશે સાંભળ્યું તેમને પોતાના કાન પર વિશ્વાસ જ થતો નહોતો..

શુક્રવારે કુશી નગરના કસાયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામ ભઠહી ગામમાં એક પ્રેમિકાએ તેના બોયફ્રેન્ડને મળવા બોલાવ્યો હતો. જો કે, બાદમાં તેને મુલાકાત ખૂબ ભારે પડી હતી. તો છોકરાને જીવ જોખમમાં મૂકાઈ ગયો હતો. કહેવાઈ રહ્યું છે કે, શુક્રવારે ગામલોકોએ પ્રેમિકાના ઘરે આ પ્રેમી યુગલને પ્રેમલીલા કરતાં પકડી લીધું હતું. જે અંગે ગામના લોકોએ પ્રેમી યુવક પર ખૂબ ગુસ્સે થયા હતાં. બાદમાં તેને ઢોરમાર માર્યો હતો.

મળતી માહિતી મુજબ ગર્લફ્રેન્ડના ઘરેથી છોકરો વાંધાજનક હાલતમાં પકડાતા ગામલોકોએ પહેલા તેને ઢોરમાર માર્યો હતો અને ત્યારબાદ ગામલોકોએ યુવતી અને વ્યક્તિ સાથે લગ્ન કરાવ્યાં હતા. પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. બાદમાં પોલીસે પ્રેમી અને પ્રેમિકાને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યાં હતા.

જાણવા મળ્યું છે કે યુવતી અને છોકરો એક જ ગામના છે. બંનેના પ્રેમ સંબંધ ઘણા દિવસોથી ચાલતા હતા. ગુરુવારે રાત્રે યુવતીએ ગુપ્ત રીતે તેના પ્રેમીને બોલાવ્યો હતો, જોકે, જ્યારે યુવતીની માતાને આ વાતની જાણ થઈ ત્યારે મહિલાએ બૂમ પાડી. યુવતીની માતાનો અવાજ સાંભળ્યા પછી ગામ લોકો એકઠા થઈ ગયા અને પ્રેમીને પકડ્યો.

ગામલોકોએ છોકરાને પકડ્યો અને ઢોરમાર માર્યો હતો. આ પછી, પરિવારને બોલાવવામાં આવ્યા હતા અને બંનેના લગ્ન મંદિરમાં થયા હતા. બાદમાં આ કેસ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ પ્રેમી યુગલને પોલીસ મથકે લઈ ગયા હતા. હાલમાં આ મામલો આખા ગામમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

Related articles

error: Content is protected !!