રાશિને આધારે ઇ-મેલ આઈડી હોય તો થાય છે મોટો ફાયદો, જાણો ઇ-મેઇલ આઇડીનું મહત્વ... - Tilak News
રાશિને આધારે ઇ-મેલ આઈડી હોય તો થાય છે મોટો ફાયદો, જાણો ઇ-મેઇલ આઇડીનું મહત્વ…

રાશિને આધારે ઇ-મેલ આઈડી હોય તો થાય છે મોટો ફાયદો, જાણો ઇ-મેઇલ આઇડીનું મહત્વ…

ઇ-મેઇલ કે વિજાણુ પત્ર એક પત્ર વ્યવહારની આધુનિક અને ઝડપી પધ્ધતી છે. જેમાં કોમ્પ્યુટર દ્વારા દુનિયાના કોઇ પણ ભાગમાં ક્ષણોમાં જ સંદેશો, ચિત્ર કે અન્ય કોઇ પણ પ્રકારનો દસ્તાવેજ મોકલી શકાય છે. જ્યોતિષશાસ્ત્રમાં દરેક નામ અને ઇ-મેઇલ આઇડીનું પણ મહત્વ સમજાવ્યુ છે જો તમે તમારી રાશિને અનુરૂપ ઇ-મેલ આઈડી રાખશો તો તમને જરૂરથી ફાયદો થશે.

ઘણા આ વેબસાઈટ ના વાચકો ને ઇ મેઇલ એડ્રેસ ની જાણકારી નથી. ઇ-મેઇલ આઈડી સાથેના તમારા સંબંધો બન્યા હોવાથી તમને ફાયદા પણ મળે છે, તેથી તમારે તે બનાવવામાં સાવચેત રહેવું જોઈએ. નાના નામવાળા ઇ-મેઇલ વધુ અસરકારક છે.

તમારે પોતાનું અને વ્યવસાય માટે કે ઓફિસનું ઇ-મેઇલ આઈડી અલગ રાખવું જોઈએ. વ્યક્તિગત કાર્યો માટે અલગ આઈડી રાખવી જોઈએ. આજે અમે તમને રાશી અનુસાર જણાવીશું કે ક્યાં નામથી ઈમેઈલ ચાલુ થતું હોય તો લાભ થાય છે તો ચાલો જાણી લઈએ..

મેષ રાશિ- આ રાશિના લોકોનો વ્યવસાય અને ઓફિસ માટે ઇ-મેઇલ આઈડી બનાવ્યું હોય તો R, T, J, K અથવા G અક્ષરથી શરૂ થતું હોવુ જોઈએ. જ્યારે અંગત ઇ-મેલ આઈડી અક્ષર C, L અથવા A સાથે શરૂ થતુ હોવુ આવશ્યક છે.

વૃષભ રાશિ – આ રાશિના લોકો આમ તો ખુબ જ નસીબદાર હોય છે અને જો વ્યવસાય અને ઓફિસની ઇ-મેઇલ આઈડીમાં પહેલો N અક્ષર Y હોય તો વધારે લાભ મળે છે.. વ્યક્તિગત ઇ-મેઇલનો પહેલો અક્ષર E, O અથવા V હોવો જોઈએ.

મિથુન રાશિ – આ રાશિના લોકોના વ્યવસાય અને ઓફિસ ઇ-મેઇલ આઈડીનો પહેલો અક્ષર Y,B,BH,F,D,DH,T અથવા CH હોવો જોઈએ. જ્યારે વ્યક્તિગત ઇમેઇલનો પહેલો અક્ષર K,GH અથવા CH હોવું આવશ્યક છે.

કર્ક રાશિ – આ રાશિના લોકોના વ્યવસાય અને ઓફિસ ઇ-મેઇલ આઈડીનો પહેલો અક્ષર BH,J,KH અથવા G હોવું જોઈએ. જ્યારે વ્યક્તિગત ઇ-મેઇલનો પહેલો અક્ષર H અથવા D હોવો જોઇએ.

સિંહ રાશિ – આ રાશિના લોકોના વ્યવસાય અને ઓફિસ ઇ-મેઇલ આઈડીનો પહેલો અક્ષર K, GH, CH, D, T અથવા CHનો હોવો જોઈએ અને વ્યક્તિગત ઇ-મેઇલનો પહેલો અક્ષર M અથવા T હોવો જોઈએ.

કન્યા રાશિ – આ રાશિના લોકોના વ્યવસાય અને ઓફિસ ઇ-મેઇલ આઈડીનો પહેલો અક્ષર K, GH, CH, D, T અથવા CH હોવો જોઈએ. જ્યારે વ્યક્તિગત ઇ-મેઇલનો પહેલો અક્ષર P,T અથવા TH હોવો જોઈએ.

તુલા રાશિ – આ રાશિના લોકોના વ્યવસાય અને ઓફિસ ઇ-મેઇલ આઈડીનો પહેલો અક્ષર CH,L,A,H અથવા D હોવો જોઈએ. જ્યારે વ્યક્તિગત ઇ-મેઇલનો પહેલો અક્ષર R અથવા T હોવો જોઈએ.

વૃશ્ચિક રાશિ – આ રાશિના લોકોના વ્યવસાય અને ઓફિસ ઇ-મેઇલ આઈડીનો પહેલો અક્ષર E, U, O, V, M અથવા T હોવા જોઈએ. જ્યારે વ્યક્તિગત ઇમેઇલનો પહેલો અક્ષર N અથવા Y હોવો જોઈએ.

ધન રાશિ – આ રાશિના લોકોના વ્યવસાય અને ઓફિસ ઇ-મેઇલ આઈડીનો પહેલો અક્ષર K, GH, CH, P અથવા TH અને વ્યક્તિગત ઇ-મેઇલનો પહેલો અક્ષર Y,BH,F હોવો જોઈએ.

મકર રાશિ- આ રાશિના લોકોના વ્યવસાય અને ઓફિસ ઇ-મેઇલ આઈડીનો પહેલો અક્ષર ID અથવા T હોવો જોઈએ. વ્યક્તિગત ઇ-મેઇલનો પહેલો અક્ષર BH, J, અથવા KH હોવો જોઈએ.

કુંભ રાશિ – આ રાશિના લોકોના વ્યવસાય અને ઓફિસ ઇ-મેઇલ આઈડીનો પહેલો અક્ષર M, T, N અથવા Y હોવો જોઈએ. જ્યારે વ્યક્તિગત ઇ-મેઇલનો પહેલો અક્ષર G, S અથવા SH હોવો જોઈએ.

મીન રાશિ – આ રાશિના લોકોના વ્યવસાય અને ઓફિસ ઇ-મેઇલ આઈડીનો પહેલો અક્ષર T, P, Y, B, H, F અથવા DH હોવો જોઈએ. જ્યારે વ્યક્તિગત ઇ-મેઇલનો પહેલો અક્ષર D,TH અથવા CH હોવો જોઈએ.