પોતાના સૌથી હોશિયાર વિદ્યાર્થી સાથે પ્રેમમાં પડી એમની શિક્ષિકા પછી આપવામાં આવ્યો દગો ત્યાર પછી વિદ્યાર્થી એ પોતાનું જીવન ટુંકાવ્યું - Tilak News
પોતાના સૌથી હોશિયાર વિદ્યાર્થી સાથે પ્રેમમાં પડી એમની શિક્ષિકા પછી આપવામાં આવ્યો દગો ત્યાર પછી વિદ્યાર્થી એ પોતાનું જીવન ટુંકાવ્યું

પોતાના સૌથી હોશિયાર વિદ્યાર્થી સાથે પ્રેમમાં પડી એમની શિક્ષિકા પછી આપવામાં આવ્યો દગો ત્યાર પછી વિદ્યાર્થી એ પોતાનું જીવન ટુંકાવ્યું

આજે અમે તમને વિશે જાણકારી આપવાના છીએ કે તેમણે પોતાના એક અંગત તેજસ્વી વિદ્યાર્થીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધો આજે આવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તેમાં ૩૦ વર્ષની એક શિક્ષિકાને જાતિ અને માનસિક ત્રાસના આરોપસર અટકાયત કરવામાં આવી છે.

આ ઘટના રાયપુર માંથી સામે આવી છે. અહીંયા ૩૦ વર્ષની શિક્ષિકા દ્વારા તેમના એક ૧૭ વર્ષના  વિદ્યાર્થીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લેવામાં આવ્યો હતો પરંતુ છેલ્લે  વિદ્યાર્થી દ્વારા પોતે આપઘાત કરી અને પોતાના જીવનનો અંત લાવી દેવામાં આવ્યો હતો.

ત્યાર પછી છોકરા દ્વારા પોતાનું આત્મહત્યા કરતાં પહેલાં પોતાના લેપટોપમાં સુસાઇડ નોટ લખવામાં આવી હતી. તેને ડિકોડ કરવા માટેની કી પોતાના લોહી દ્વારા દિવાલ ઉપર લખવામાં આવી હતી. તેજસ્વી યુવાન અગિયારમા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને તે ખૂબ જ તેજસ્વી હતો

ગયા મહિને સાયન્સ માં આયોજિત થતો આલ મેગા સાયન્સ કોમ્પેતીશનનો વિજેતા પણ તે બન્યો હતો અને તેમના મિત્રો અને શિક્ષકો માનતા હતા કે આવનારા સમય માટે ટેક્નોલોજીનાં ક્ષેત્રમાં ખૂબ જ વધારે નામ કમાશે. પોલીસ ના જણાવ્યા અનુસાર તારીખ ના માર્ચ મહિનામાં પોતાના ઘરે આપઘાત કર્યો હતો

પરંતુ નવાઇની વાત એ છે કે પોતે જ્યારે આપઘાત કર્યો હતો તે તેમની થોડી મીનીટો પહેલા જ તેમની મહિલા ટીચર ને મળવા કરે આવી હતી અને છોકરા ના મોબાઈલ માં પોલીસ ને ચેક પણ મળી આવી છે. જેના પરથી એટલું સ્પષ્ટ થઈ ગયું છે. કે તેમની શિક્ષિકા દ્વારા તેમને હેરાન કરવામાં આવતો હતો

ત્યાર પછી તેમને આપઘાત કરવા માટે તેમને મજબૂર કરવામાં આવ્યો હતો અને પોલીસે સમગ્ર મામલાની તપાસ કરી અને તેમની ૩૦ વરસની શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી છે. ત્યાર પછી તેમના ઉપર આપઘાત માટે દુષ્પ્રેરણા આપવા બદલ પોક્સર એક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

હાલમાં તેમની આ શિક્ષિકા સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.  અગાઉ જે એક પ્રાઇવેટ સ્કૂલમાં પણ કેમેસ્ટ્રીનો અભ્યાસ કરાવતી હતી ત્યારે મૃતક છોકરો ગયા વર્ષે ભણવા ગયો હતો અને ૧૮ માર્ચના રોજ મૃતકની માતા ઘરે ન હતી અને કોઈ કામથી ઘરેથી બહાર જઈ રહી હતી

ત્યારે જ એક મિત્ર અને યુવતી સાથે પોતાને ઘરે આવ્યો હતો અને યુવતીએ પોતાના ચહેરા ઉપર દુપટ્ટો બાંધ્યો હતો અને તેને લાવનારા યુવકે પોતાની બહેન તરીકે તે યુવતીની ઓળખ હતી. ત્યાર પછી તે મૃતકની માતા ને કોઈપણ પ્રકારની શંકા ન હતા તે ઘરની બહાર નીકળી ગયા હતા.

તે યુવતી તેમજ તેમની સાથે આવેલો છોકરો બે યુવાનના રૂમમાં ગયા હતા. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે૧૮ માર્ચ ના રોજ આ યુવાનના ઘરે આવેલી યુવતી તે શિક્ષિકા જતી તેની વૃદ્ધ સાથે રિલેશનશિપમાં હતી. તે દિવસે છોકરાની માતા ઘરે હોવાથી મોઢેવ્યક્તિ સાથે અફેર ચાલુ હતું

તેવી જાણ થતા બીજી તરફ પોલીસ દ્વારા એવી જાણકારી આપવામાં આવી છે. કે મૃતક વિદ્યાર્થી તે પીછો ને પડતો હતો અને તેને આ અંગે પોલીસ ફરિયાદ પણ કરી હતી કે એમનો ફોન હેન્ગ થઈ ગયો હતો અને તે વિદ્યાર્થી મોબાઈલનો એક્સપોર્ટ હોવાથી તેમની પાસે ગઈ હતી હાલમાં પોલીસ તેમને સ્કૂલના મિત્રો અને તેમના અન્ય શિક્ષકોના નિવેદનો લઇ રહી છે.

તે ઉપરાંત ૧૮ માર્ચ ના રોજ શિક્ષિકા તેમના ઘરે ગઈ હતી ત્યાર પછી શું થયું હતું તેમનો જવાબ મળી શક્યો ન હતો અને તેમને એ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે.