પવિત્ર ગાય માતાને આ એક અમૂલ્ય વસ્તુ અર્પણ કરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ પૈસાની ઊણપ થશે નહીં - Tilak News
પવિત્ર ગાય માતાને આ એક અમૂલ્ય વસ્તુ અર્પણ કરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ પૈસાની ઊણપ થશે નહીં

પવિત્ર ગાય માતાને આ એક અમૂલ્ય વસ્તુ અર્પણ કરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ પૈસાની ઊણપ થશે નહીં

ધરતી ઉપર જન્મ લીધો હોય અને જે વ્યક્તિ ગાય માતાની સેવા ન કરે તે વ્યક્તિનો જન્મ વ્યર્થ થતો જણાતો હોય છે.  હિન્દુ ધર્મમાં ગાયમાતાનું ખૂબ જ વધારે મહત્વ છે. અને હિંદુ ધર્મની માન્યતા અનુસાર ગાય માતામાં સાક્ષાત 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ હોય છે.

માણસના જીવનમાં અનેક વખત સારો અને ખરાબ સમય આવતો હોય છે. અને ઘણી વખત માણસ ખૂબ જ વધારે પ્રયત્નો કરવા છતાં પણ તેમના જીવનમાં કોઈ પણ પ્રકારનો સુધારો આવતો નથી પરંતુ તેમના જીવનમાં ગાય ના અમુક ઉપાય કરવાથી તેમના જીવનમાં ચાર ચાંદ લાગી જતા હોય છે.

આજે અમે તમને ગાયને એક વસ્તુ જરૂરથી ખવડાવવી જોઈએ તેથી તમારા ભાગ્યમાં ધનની વર્ષા થતી હોય છે. અને હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે કોઈ પણ વ્યક્તિ જ્યારે મોટી મુસીબતમાં ફસાઈ જતો હોય અને હિન્દુ ધર્મનું પાલન કરતો હોય કે પૈસા ટકતા હોય અને ઘરની પરિસ્થિતિ યોગ્ય ન હોય તો તેમણે ગાય માતાની સેવા કરવી જોઈએ

ગાય માતાની સેવા એ વિશ્વની સૌથી ઉત્તમ સેવા માનવામાં આવે છે. અને ગાય માતાની સેવા સિવાય બીજી કોઈ સેવા પરમ સેવા નથી અને ભગવાન શ્રીકૃષ્ણે પણ ખુદ ઉઘાડા પગે પ્રમાણ કરી અને ગાય માતાની સેવા કરી હતી અને એવું માનવામાં આવે છે.

જો તમે દરેક પ્રકારના દેવી-દેવતા ની ભક્તિ કરવા માંગતા હોય અને 33 કરોડ દેવી-દેવતા ની સેવા કરવા માગતા હોય તો ફક્ત ગાય માતાની સેવા કરવી જોઈએ અને ગાય માતામાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ હોય છે. એટલા જ માટે તમને ખબર હશે કે જ્યારે પણ કોઈ પણ સ્ત્રી ની શરૂઆત કરી છે.

ભોજન બનાવવાની શરૂઆત કરે છે. ત્યારે સૌપ્રથમ ગાયને રોટલી ખવડાવવામાં આવે છે. અને ગાય નો રોટલો રાખવામાં આવે છે. અને જો તમે ગાયને લીલો ચારો ખવડાવી શકો છો તે પણ ખવડાવવું જોઈએ અને ગાય માતા ને રોટલી ઉપર થોડું ગોળ ઉમેરી ને  ખવડાવવું જોઈએ

તેથી ગાય માતાને તમારા મનની તમામ મનોકામના પૂર્ણ કરે છે. અને તમારા જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલી સમસ્યા દૂર થતી હોય છે. અને માણસના નસીબમાં સંપત્તિ સારા નસીબ હોય તો તેમને કોઈપણ પ્રકારની અસર રહેશે નહિ અને ગાય માતા ના આશીર્વાદથી એ પોતાના મનની તમામ પ્રકારની મનોકામના પૂર્ણ કરી શકે છે.

આમ ગાય માતાના આશીર્વાદ પ્રાપ્ત થવાથી માણસને પોતાના ભાગ્યમાં ચાર ચાંદ લાગી જતા હોય છે. આમ દિવસે ને દિવસે ગાય માતાની નિયમિત રીતે સેવા કરવાથી માણસને જીવનમાં આવતી કોઇપણ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિ દૂર થતી હોય છે.

માણસના જીવનમાં ગૌ સેવા એ સૌથી શ્રેષ્ઠ સેવા છે. જો કોઈ પણ વ્યક્તિ 33 કરોડ દેવી દેવતાની પૂજા કરવા માગે છે. તો તેમણે નિયમિત રીતે ગાય માતા ને રોટલી ખવડાવવી જોઈએ અને નિયમિત રીતે ગાયને લીલો ઘાસચારો અર્પણ કરવો જોઈએ

નિયમિત રીતે ગાય માતાની સેવા કરવાથી માણસને સ્વર્ગમાં પ્રાપ્તિ થાય છે. અને વૈકુંઠમાં વાસ થાય છે. એટલા માટે માણસને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે નિયમિત રીતે ગૌણ સેવા કરવી જોઈએ