સુરત હાલમાં સુરતમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જે અંગે પોલીસ થયા બાદ પોલીસ ફરિયાદ થયા બાદ ખૂબ જ વધારે બબાલ સામે આવી છે. સુરતમાં એક અવિશ્વસનીય ઘટના સામે આવતી જોવા મળે છે. પતિ પત્ની ના ઝગડા સામાન્ય રીતે દરેક ઘરમાં થતા હોય છે.
પરંતુ જ્યારે પતિ પત્ની ઓર વો નું ફેક્ટર આવે છે. ત્યારે ઝઘડાની તમામ મર્યાદાઓ પૂરી થઈ જતી હોય છે. દરેક સ્ત્રી હોય કે પુરુષ દરેક વ્યક્તિ પોતાને ના પતિ કે પત્નીને બચાવવા માટે તમામ પ્રકારની મર્યાદાઓ ભૂલી જતા હોય છે. આજે અમે એક સુરતના એક એવા યુવાન વિશે વાત કરવાના છે.
જે પત્નીથી અલગ થવા માગતા હતા અને તે તેમના પતિ દ્વારા તેમને મર્યાદાઓની તમામ હદો વટાવી નાખી હતી અને સામે આવ્યો છે. આ કિસ્સો સુરતના અમરોલી પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી સામે આવ્યો છે. અમરોલી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એવા અહેવાલ પત્ની ની ફરિયાદ લખવામાં આવી છે.
તેમનો પતિ તેમની પાસે છૂટાછેડા લેવા માંગતો હતો અને તેમણે એવી પણ કરતું કરી હતી કે કોઈપણ વ્યક્તિને જાણી અને વિશ્વાસ થશે નહીં અને તેમણપત્ની દ્વારા પોતાના પતિના બીજી કોઈ મહિલા સાથે શારીરિક સંબંધ છે. તે અંગે પોલીસ ફરિયાદ લખવામાં આવી છે.
પરંતુ આ પતિ-પત્નીનો આક્ષેપ છે કે તેના પતિ પ્રેમિકા સાથે રહેવા જવા માટે આ પ્રકારના નાટક કરી રહ્યા છે. તેમના પતિ પોતાની પ્રેમિકા સાથે રહેવા જવા માટે તેમણે ઘર છોડી દીધું હતું તે ઉપરાંત તેમણે પ્રેમીકાને સૌ પ્રથમ પોતાના ઘરે બોલાવી હતી ત્યાર પછી તેમની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને ત્યાર પછી તે સમયે પત્ની ને વિડીયો કોલ કરી અને તે પોતે શારીરિક સંબંધ પોતાની પ્રેમિકા સાથે બાંધ્યો હતો.
તેમ વિડીયો કોલ કરી અને જણાવ્યું હતું પરંતુ તેમની પત્ની પણ ખૂબ જ સ્માર્ટ નીકળી હતી અને આ સમયે પોતાના પતિની તમામ હરકતો રેકોર્ડ કરી લીધી હતી. ત્યાર પછી પત્ની દ્વારા તમામ રેકોર્ડ કરી અને વિડીયો બનાવી લેવામાં આવ્યો હતો અને તેના આધારે તે તરત જ પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી અને પોલીસ સ્ટેશન પહોંચી અને પોતે જ પોતાના પતિને વિરોધમાં સુરત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી દીધી છે.
સુરતમાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ પર થતા અત્યાચારને ફરિયાદમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આવી જ ફરિયાદ પોલીસ સુરત પોલીસ સ્ટેશનના અમરોલી વિસ્તારમાંથી સામે આવી છે. તેમાં પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. સુરત પોલીસ સ્ટેશન સુરત જિલ્લાના અમરોલી વિસ્તારમાં રહેતા એક મહિલા દ્વારા તેમના પતિ અને તેમની પત્ની અને પ્રેમિકા વિરુદ્ધ ફરિયાદ લખવામાં આવી છે.
તે મહિલાના લગ્ન વર્ષ ૨૦૦૯માં થયા હતા અને મનોજ નામના યુવક સાથે આ મહિલા ના લગ્ન થયા હતા. પરંતુ લગ્નજીવન દરમિયાન મનોજ સાથે તેમનો સંબંધ ખૂબ જ સારો રહ્યો હતો અને ત્યાર પછી તેમને બે પુત્રો પણ પ્રાપ્ત થયા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમના પત્નીના સંબંધ અડાજણ ખાતે રહેતી ગીતા નામની એક મહિલા સાથે થયા હતા.
તેમની સાથે તેમનો પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યાર પછી તેમનો પતિ મનોજ તેમની પ્રેમિકા ને ત્યાં રહેવા જતો રહ્યો હતો પરંતુ પોતાના લગ્નને બચાવવા માટે આ મહિલાઓ તેમના પતિ મનોજ અને તેમની પ્રેમિકા ગીતાને સમજાવવાના ઘણા પ્રયત્ન કર્યા હતા અને આ પ્રયત્નમાં તેમને પોતાના પતિ સાથે જોડાણ એક વાર ઝઘડા પણ કર્યા હતા.
પરંતુ તેમનો પતિ મનોજ પ્રેમિકા માટે તેમની સાથે અવારનવાર મારપીટ પણ કરતો હતો. તેને લઈને છેલ્લા કેટલાક સમયથી આ મહિલા પોતાના પિયરમાં રહેતી હતી જોકે પતિ અને પ્રેમિકા એટલા બધા બેશરમ બની ગયા હતા કે તેમના પતિ દ્વારા તેમની પત્નીને વિડીયો કોલ કરી અને ત્યાર પછી તેમની પ્રેમિકા સાથે લાઈવ વિડીયો કોલ માં શરીર સંબંધ બાંધ્યા હતા.
પરંતુ તેમને તેમની પત્ની દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે તેમના પતિને છુટાછેડા આપશે નહીં અને ઘરે નથી આવવાની ધમકી પણ આપતો હતો તેથી પત્નીએ આપતી ના શરીર સંબંધ બાંધતા સમયના વિડીયોકોલ દરમિયાનના વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. ત્યાર પછી સ્ક્રીનશોટ પણ લઇ લીધો હતો.
તેના આધારે તેમના પતિ અને તેમની પ્રેમિકા વિરુદ્ધ આ મહિલા દ્વારા અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી હવે સમગ્ર મામલે પોલીસ પણ ગૂંચવાઈ ગઈ છે. કે આ મામલે કયો વ્યક્તિની સામે કેવો ગુનો દાખલ કરી અને કેવી તપાસ કરવી તેમના પતિ વિરુદ્ધ કઈ કલમ લગાવી તે વિશે પણ પોલીસ એકબીજા સાથે ચર્ચા કરી રહી છે.