પથરી કિડનીમાં સોજો ડાયાબિટીસ આ તમામ વસ્તુઓ નો રામબાણ ઈલાજ માનવામાં આવે છે આ વનસ્પતિના પાન - Tilak News
પથરી કિડનીમાં સોજો ડાયાબિટીસ આ તમામ વસ્તુઓ નો રામબાણ ઈલાજ માનવામાં આવે છે આ વનસ્પતિના પાન

પથરી કિડનીમાં સોજો ડાયાબિટીસ આ તમામ વસ્તુઓ નો રામબાણ ઈલાજ માનવામાં આવે છે આ વનસ્પતિના પાન

મોટાભાગના લોકોને કેરી એ સૌથી વધુ પ્રિય હોય છે. કારણકે કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે.  મોટાભાગના લોકોનું ફેવરિટ ફ્રુટ કેરી હોય છે. આપણને ખબર જ છે કે કેરી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. અને આપણા સ્વાસ્થ્યને પણ ઘણો બધો ફાયદાકારક છે.

તમને કેરીના ફાયદાઓ તો ખબર જ છે. પરંતુ કેરી વૃક્ષો પર થાય છે. તે આંબો પણ એટલું જ ફાયદાકારક છે. આંબા ના પાન નો પણ આપણા સ્વાસ્થ્યને લગતી ઘણી બધી સમસ્યાઓમાંથી રાહત અપાવે છે. આંબાના પાન માં ઘણા બધા ગુણો રહેલા છે. કેરીની સાથે સાથે આંબાના પણ આપણને ઘણી બધી બીમારીઓથી બચાવે છે.

આંબાના પાનમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણો રહેલા છે. સાથે સાથે વિટામિન અને પોષક તત્વોથી ભરપૂર છે. પાન લીલા રંગના અને આકારમાં નાના હોય તેવા લેવાના છે. એટલે કે કુણા પાન લેવા

આંબા ના પાન નો કઈ રીતે ઉપયોગ કરવો

આંબાના એટલે કે કુણા પાન તોડીને સ્વચ્છ પાણીથી ધોઈ નાખવા અને તેનું સેવન કરવું તથા જો તમે તેને આગલા દિવસે રાત્રે ગરમ પાણીમાં પલાળી દો અને બીજે દિવસે સવારે ઊઠીને ચાવીને ખાઈ જાવ અથવા તો આંબાના પાનને તડકામાં સૂકવી દઈ તેનો પાઉડર બનાવીને પણ તેનું સેવન કરી શકો છો. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આપણે આંબાના પાન નું સેવન નરણા કોઠે કરવાનું રહેશે.

બ્લડ પ્રેશરના દર્દીઓ માટે

જે કોઈ વ્યક્તિ હાઇબ્લડપ્રેશર પેશન્ટ હોય છે. તેમના માટે આંબાના પાન થી તેમની સમસ્યામાંથી રાહત મળે છે. તેમની રક્તવાહિનીઓ મજબૂત થાય છે.  તેના તમામ દુઃખ દૂર થાય છે.

આંબાના પાન ની  ચા ડાયાબિટીસના દર્દીઓ માટે

ડાયાબિટીસના દર્દીઓ માટે આંબાના પાનની ચા પીવામાં આવે તો તેમના માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. અને એમાં પણ સવારે ભૂખ્યા પેટે તેનું સેવન કરવાથી તેની ડાયાબિટીસમાં પણ ઘટાડો જોવા મળે છે. નિયમિત પણે જો આ ચાનું સેવન કરવામાં આવે તો તેમની ડાયાબિટીસમાં ધીમેધીમે ઘટાડો જોવા મળે છે.

પથરી

જો કોઈ વ્યક્તિઓને પથરીની સમસ્યા હોય તેવા લોકોએ તાંબાના પાનનું સેવન કરવું જોઈએ. આંબાના પાનનું સેવન કરવાથી કિડનીની સ્વસ્થ રહે છે. આથી તેમને પથરીની સમસ્યા દૂર થતી જણાશે

ઉધરસને દૂર કરવા

જે કોઈ વ્યક્તિઓને ઉધરસ થઈ હોય અને મટતી જ ન હોય તેવા લોકોએ આંબાના પાન રાત્રે પલાળીને સવારે ઊઠીને નરણા કોઠે ચાવી જવાં અને ઉપરથી તે પાણી પી જવું. આમ કરવાથી તેની ઉધરસ માં ઘણો ફાયદો જોવા મળશે.

તણાવ દૂર કરવા

જો કોઈ વ્યક્તિ હોય કામના લીધે અથવા તો કોઈ પારિવારિક સમસ્યાઓને લીધી હંમેશા ચિંતામાં રહેતા હોય તેવા લોકોની આંબાના પાનની ચાનું સેવન કરવાથી તેમની માનસિક ચિંતા ઓછી થતી જણાતી તે અને તેમની તાજગી નો અનુભવ થશે.

કાનના દુખાવામાં

જે કોઈ વ્યક્તિ અને કાનની અંદર વધારે દુખાવો રહેતો હોય તેવા લોકોએ આંબા ના પાન નો રસ કાઢવો અને આ રસનું સેવન કરવું. આમ કરવાથી તમારા કાનની સમસ્યામાં રાહત થશે.

પેટના રોગો માટે

જો કોઈ વ્યક્તિ અને પેટને લગતી બીમારી હોય એટલે ગેસ, અપચો, કબજિયાત વગેરે તેમાં કોઈએ આંબાના પાનની ચાનું સેવન કરવું જોઈએ. આવું કરવાથી એમને પેટની સમસ્યામાં છુટકારો મળશે.