"પારસ કાલનાવત" સાથે રૂપાલી ગાંગુલી અને નિર્માતાઓ દ્વારા થઈ છેતરપિંડી ,હકીકત જાણીને ચોકી જાશે સહ કલાકારો.... - Tilak News
“પારસ કાલનાવત” સાથે રૂપાલી ગાંગુલી અને નિર્માતાઓ દ્વારા થઈ છેતરપિંડી ,હકીકત જાણીને ચોકી જાશે સહ કલાકારો….

“પારસ કાલનાવત” સાથે રૂપાલી ગાંગુલી અને નિર્માતાઓ દ્વારા થઈ છેતરપિંડી ,હકીકત જાણીને ચોકી જાશે સહ કલાકારો….

પારસ કાલનવત સિરિયલ અનુપમા માંથી રાતોરાત બહાર થતાં જ ગભરાટ ફેલાયો હતો. શોમાંથી બહાર થયા પછી પારસે જણાવ્યું કે શોના સહ કલાકારો તેની સાથે કેવો વ્યવહાર કરતા હતા.

પારસ એટલે કે જૂનો સમર. તેને પણ નિર્માતાઓની પોલ ખોલી રાખી હતી. આ સાથે ઓન,સ્ક્રીન માતા રૂપાલી ગાંગુલી વિશે પણ ઘણી વાતો કહેવામાં આવી હતી. પરંતુ હવે આ શોમાંથી બહાર થયા બાદ પારસ કાલનવતને એક સારા સમાચાર મળ્યા છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વાતનો ખુલાસો કર્યો છે.

સારા સમાચાર મળ્યા. રૂપાલી ગાંગુલી અને શોના નિર્માતાઓને એ જાણીને નવાઈ લાગશે કે પારસ કાનવતને શો અનુપમા માંથી બહાર થયા બાદ જે સારા સમાચાર મળ્યા છે. એપારસ કાલનાવતે ફોટો અને કેપ્શન સાથે આ સારા સમાચારની જાહેરાત કરી હતી.

પોતેજ કર્યો ખુલાસો. પારસ કાલનાવત એટલે કે તમારા જૂના સમરનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ફોટોના બેકગ્રાઉન્ડમાં ઝલક લખેલું છે. આ ફોટો માં પારસ એક છોકરી સાથે જોવા મળી રહ્યો છે. જોકે આ યુવતીનો ચહેરો કેમેરા તરફ નથી. આ ફોટો શેર કરતા પારસ કાલનવતે કેપ્શનમાં લખ્યું, કે ગુડ ન્યૂઝ. ઓળખો કોણ છે? ઝલક દિખલાજા સીઝન 10, ત્રીજી સપ્ટેમ્બર રાત્રે 8 વાગે.

આખરે કોણ છે આ સુંદરી? પારસ કાલનવતની આ ફોટો “ઝલક દિખલા જા” શોની છે. જેમાં તે આ અભિનેત્રી સાથે ડાન્સની પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. ફોટોમાં આ સુંદરીનો ચહેરો દેખાતો નથી પરંતુ તસવીર જોઈને લાગે છે કે તે બીજું કોઈ નહીં પણ નિયા શર્મા છે. વાસ્તવમાં એવી ચર્ચા છે કે પારસ કાલનવત આ દિવસોમાં નિયા શર્માને ડેટ કરી રહ્યો છે. આવી પરીસ્થિતિમાં આ ફોટો સામે આવ્યા પછી, ચોક્કસપણે આ બાબત પર એક મોહર છે.