Categories: Uncategorized

પાલકનું સેવન આપણા માટે છે સુપર ઇમ્યુનિટી ની સીડી

Published by
મેઘના

શરીરને સ્વસ્થ રાખવા માટે લીલા શાકભાજીનો ઉપયોગ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ છે. તેમાં પણ લીલા શાકભાજીમાં પણ એક સુપરફૂડ તરીકે ઓળખાય છે. જેમનું નામ છે પાલક. પાલક માં ખૂબ જ વધારે પ્રમાણમાં લોહતત્ત્વ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને કોપર ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.

જે શરીરના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આજે અમે તમને દરરોજ પાલકનું સેવન કરવાથી આપણા શરીરને કયા કયા ફાયદા થાય તે વિશે જાણકારી આપવાના છીએ. પાલકમાં ખૂબ જ વધારે પ્રમાણમાં લોહતત્ત્વ હોય છે.

તેનું જ્યૂસનું સેવન કરવાથી શરીરમાં ક્યારેય પણ હિમોગ્લોબીનની ઊણપ થતી નથી. પાલકમાં ખૂબ જ વધારે પ્રમાણમાં વિટામિન સી હોય છે. તેનું સેવન કરવાથી ક્યારેય પણ આંખને લગતા રોગો થતાં નથી તથા આંખની દ્રષ્ટિ માં વધારો જોવા મળે છે.

તે ઉપરાંત કોઈ પણ પ્રોબ્લેમ થતા નથી. પાલકમાં પોટેશીયમ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. તેનું સેવન કરવાથી આપણા શરીરનું બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. તેના કારણે હૃદય રોગનો હુમલો આવતો નથી. પાલક ની ગણતરી એક લો કેલેરી ફૂડ તરીકે કરવામાં આવે છે.

તે ઉપરાંત તેમાં ઘણા બધા પોષક તત્વો પણ ઉપલબ્ધ હોય છે. તે આપણી ચામડી આપણા વાળ તથા આપણાં હાડકાંને મજબૂત કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. પાલકનું સેવન કરવાથી આપણા શરીરને ઘણા બધા ફાયદા થાય છે.

તેમાં પ્રોટિન વધારે પ્રમાણમાં મિનરલ અને આયરન અને ઘણા બધા વિટામિન હોય છે. જે આપણા શરીરને જરૂરી પોષક તત્વોની ઉણપ દૂર કરે છે. પાલકમાં ખૂબ જ વધારે પ્રમાણમાં વિટામિન એ વિટામિન સી અને વિટામિન કે ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે.

નિમિત્તે પાલકનું સેવન કરવાથી આપણે આંખ માં આંખ ની દ્રષ્ટિ મજબૂત બને છે. દ્રષ્ટિ માં વધારો થાય છે. તે શરીરમાં ઘણા બધા એન્ટિઓક્સિડન્ટ તત્વો પણ ડાયાબિટીસને નિયંત્રિત કરે છે. પાલકમાં આલ્ફા લીપોલીક એસિડ નામનું એન્ટિઓક્સિડન્ટ તત્ત્વ છે.

તે ખૂબ જ સરળતાથી આપણા શરીરમાં ગ્લુકોઝનું લેવલ ઘટાડે છે. તે ઉપરાંત આપણા શરીરમાં બનતા ઇન્સ્યુલીનનો પૂરતી માત્રામાં વધારો કરે છે. આ એક એસિડ એવા પ્રકારનો એસિડ જે માણસના શરીરમાં રહેલા ટેન્શન પણ દૂર કરે છે.

જો એ નિયમિત રીતે પણ ડાયાબિટીસના દર્દીઓને પાલકનું સેવન કરવામાં આવે તો તેમના ડાયાબીટીસ લેવલમાં ઘટાડો જોવા મળે છે. એટલા માટે નિયમિત રીતે ડાયાબિટીસના દર્દીઓએ પાલક ખાવી જોઈએ. પાલકમાં ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ ઓછી કરવાની ક્ષમતા હોય છે.

તે ઉપરાંત પાલક આપણા ડાયાબિટીસના લેવલને સ્ટેબલ કરે છે. તે ઉપરાંત રક્તચાપ ની બીમારી પણ  આ પણ તે ઉપયોગી સાબિત થઈ છે. વજન ઘટાડવામાં સહાયક સાબિત થઈ છે. પાલકમાં વિટામિન ડી તથા અન્ય ઘણા બધા પોષક તત્વો હોય છે.

તે આપણા શરીરનું મેટાબોલિઝ્મ વધારવામાં ઉપયોગી સાબિત થાય છે. તે આપણા શરીરની કેલેરી ને ઝડપથી ખતમ થવા દેતી નથી. એટલા માટે નિયમિત રીતે વજન ઘટાડવા માંગતા વ્યક્તિઓએ પાલકનું સેવન જરૂર કરવું જોઈએ.

રોજ ખાલી પેટે પાલક નુ જ્યુસ પીવાથી પણ વજનમાં ઘટાડો થવાની શક્યતા રહે છે. કેન્સરથી રક્ષણ પૂરું પાડે છે. એક અભ્યાસમાં જણાવ્યા પ્રમાણે જે લોકો નિયમિત રીતે લખાય છે. તેમને કેન્સર થવાની શક્યતા ઘટી જાય છે. જે મહિલાઓએ નિયમિત રીતે પાલકનું સેવન કરતી હતી તેમને બેસ્ટ કેન્સર થવાની શક્યતા આશરે 40 ટકા ઘટી ગઈ હતી.

પાલકમાં ક્લોરોફિલ પેરોટ 3 ફેટી એસિડ જેવા ઘણા બધા મિનરલ અને વિટામિન હોય છે.આ બધા એન્ટિઓક્સિડન્ટ તત્વો આપણા શરીરમાં કેન્સર ની માસપેશીઓ ઉત્પન્ન કરે છે. કેન્સર બેક્ટેરિયા દૂર કરે છે.

મેઘના

Recent Posts

જયા કિશોરી સાથે લગ્ન કરશે બાગેશ્વર મહારાજ? ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પોતે કહ્યું સત્ય, કહ્યું- આ બિલકુલ…

શું છતરપુરના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ખરેખર જયા કિશોરી સાથે લગ્ન કરવા…

4 months ago

હોમવર્ક ન કરવા બદલ ઠપકો આપતા, જન્મ આપનારી માતાને જ પોતાના દીકરાએ માથા પર દસ્તો મારીને મારી નાખી

હાલમાં કોઈ માતા પિતા તેના બાળકને કઈ કહી શકાતું નથી. માતા-પિતા બાળકના સારા માટે જ…

4 months ago

આણંદમાં સરકારી સહાયના નામે વિધવા મહિલાઓ સાથે છેતરપિંડી કરતી મહિલા ઝડપાઈ

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા…

4 months ago

શોમાં વાપસી કરી રહી છે દિશા વાકાણી? ‘બાઘા’ સાથે ‘દયાબેન’નો ફોટો થયો વાયરલ, ચાહકો ખુશ

SAB ટીવીનો લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 14 વર્ષથી તેના દર્શકોને…

4 months ago

રાહુલ ક્યારે લગ્ન કરશે, પહેલી નોકરીમાં તેને કેટલો પગાર મળ્યો?કોંગ્રેસ નેતાએ દરેક સવાલોના જવાબ આપ્યા

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પાર્ટીના નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે…

4 months ago

તમિલનાડુમાં દુ:ખદ અકસ્માત, મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન પડી, 4ના મોત, 9 ઘાયલ

તમિલનાડુના અરક્કોનમમાં રવિવારે રાત્રે મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત…

4 months ago