પાલકને ગણવામાં આવે છે આધુનિક સંજીવની આતરડા લીવર આંખ અને દાંત માટે છે સંજીવની - Tilak News
પાલકને ગણવામાં આવે છે આધુનિક સંજીવની આતરડા લીવર આંખ અને દાંત માટે છે સંજીવની

પાલકને ગણવામાં આવે છે આધુનિક સંજીવની આતરડા લીવર આંખ અને દાંત માટે છે સંજીવની

ચાલો આજે અમે તમને જણાવીએ કે શાકભાજી માંથી મળતી ભાજી એવી પાલકની ભાજી ખાવાથી આપણા શરીરમાં કેટલો ફાયદો થતો જોવા મળે છે. આ પાલકની ભાજીમાં કેલ્શિયમ, વિટામિન, આયરન છ પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં છે.  પાલક નો ઉપયોગ અનેક પ્રકારની દવાઓ બનાવવામાં પણ થાય છે.

જો કોઈપણ ના શરીરમાં હિમોગ્લોબીનની કમી હોય તો તેમાં લોકોને પાલકનું સેવન કરવું જોઈએ. બાળકો વૃદ્ધો અને ગર્ભવતી સ્ત્રીઓએ તથા ધાત્રી માતા હોય પાલકનું સેવન કરવું જોઈએ. પાલકમાં ફોલિક એસિડ હોવાથી ગર્ભવતી સ્ત્રીઓએ તો આનો ખાસ અને વધારે પ્રમાણમાં સેવન કરવું જોઈએ. પાલકનું સેવન નિયમિત રીતે કરવામાં આવે તો તમારી યાદ શક્તિમાં પણ વધારો થાય છે.

આથી વિદ્યાર્થીઓ એ તો પાલકનું સેવન કરવું જોઈએ. પાલક નિયમિત રીતે ખાવામાં આવે તો હૃદય રોગની બીમારીથી બચી શકાય છે. તથા જો કોઈ વ્યક્તિઓને વાળના રોગ ની સમસ્યા હોય તેવા લોકોએ પણ પાલકનું સેવન કરવું જોઈએ. પાલકનું સેવન કરવામાં આવે તો આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થતો જોવા મળે છે.

પાલક આંખો માટે પણ ખૂબ જ લાભદાયી છે. જો તમે બાળકને સલાડ તરીકે ખાઓ તો પણ તેનું સેવન કરવાથી તમારું પાચનતંત્ર મજબૂત બને છે. જો કોઈને સ્કિનની સમસ્યા હોય તેવા લોકોએ પાલકની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવી. સાંધા ની બીમારી હોય તેવા લોકોએ પણ પાલક ની ભાજી ખાવી.  તેવા લોકો દરરોજ પાલકનું સેવન કરશે તો સાંધાના દુખાવામાં તરત જ ફાયદો થતો જોવા મળશે.

પાલક ચાવીને ખાવાથી દાંત માં પણ આરામ મળે છે.  પાલકમાં ગાજરનો રસ મિક્સ કરીને પીવામાં આવે તો કોઈ વ્યક્તિઓને પેઢામાંથી લોહી નીકળતું હોય તો તે બંધ થઈ જાય છે. કોલેસ્ટ્રોલ અને ચરબી અને નિયંત્રણ રાખવાનું કામ પણ આ પાલક જ કરે છે. પાલકમાં વિશેષ પ્રમાણમાં ફાઈબર હોવાથી મેટાબોલીઝમ ની પ્રક્રિયા ને પણ તે વ્યવસ્થિત કરે છે. જે વ્યક્તિઓને વજન ઘટાડવો હોય તેવા લોકોએ પાલકનું સેવન કરવું જોઈએ.

પાલકમાં આયર્નની માત્રા વધારે હોવાથી શરીરમાં લોહીની કમી પણ દૂર થાય છે. જે કોઈ વ્યક્તિ હોય વજન ઘટાડવું છે. તેવા લોકોએ પાલકના જ્યુસમાં ગાજરનો રસ મેળવીને મિક્સ કરીને પીવાથી શરીરની વધારાની ચરબી તરત જ ઓગળવા લાગશે. પાલકનું સેવન કરવામાં આવે તો તમારા મગજ પણ તંદુરસ્ત બને છે. કોઈ વ્યક્તિઓને કબજિયાતની સમસ્યા હોય તેવા લોકોએ પણ પાલકનું સેવન કરવું જોઈએ.

તમને જણાવીએ કે પાલકમાં કેટલા કેટલા ટકા પોષકતત્વો અને કેલરી રહેલી છે. સો ગ્રામ પાલકમાં ૨૫ ટકા કેલરી હોય છે. તેમાં ત્રણ ટકા પ્રોટીન, બે ટકા કાર્બોહાઇડ્રેટ, 10 ટકા પાણી અને 0 ટકા ચરબી રહેલી હોય છે. આથી આ પોષક તત્વોથી ભરપુર પાલક ને આપણા આહારમાં સામેલ કરવી જોઈએ. આયુર્વેદ અનુસાર પાલક થી કોઈ વ્યક્તિઓને વાયુ પણ થઈ શકે છે.

કોઈ વ્યક્તિઓને પાલક ઠંડી હોવાથી કફ પણ થઈ શકે છે. શ્વાસ, પિત અને લોહીનો બગાડ હોય તેવા વ્યક્તિઓએ પાલકનું સેવન કરવું જોઈએ. પાલકમાં મોટા પ્રમાણમાં બધાં જ પોષક તત્વો જોવા મળે છે. આથી જો પાલકને કાચી તથા રાંધેલી ખાઈએ તો તેમાં વધારે પ્રમાણમાં એન્ટીઓક્સીડન્ટ મળી રહે છે. અન્ય બીજી ભાજીની સરખામણીમાં પાલક ઉત્તમ આહાર છે.

પાલકમાં ઘણા બધા પોષક તત્વો રહેલા છે. આથી જો કોઈ વ્યક્તિ અને દૂધ ન મળે તો તેવા વ્યક્તિઓને પાલકનો જ્યુસ પીવો જોઇએ. તે આપણી ઇમ્યુન સિસ્ટમને વધારે સારી બનાવે છે. શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જો કોઈ વ્યક્તિ અને લોહીની ઉણપ હોય તેવા વ્યક્તિઓએ પાલક ખાવી જોઈએ. જો કોઈ વ્યક્તિ અને સ્કિન ને લગતા લોગ હોય તેવા લોકોએ પણ પાલકનું સેવન કરવું જોઈએ.

પાલકના રસમાં મધ અને તીખા ની ભૂકી નાખીને પીવાથી ઉધરસ અને શ્વાસની સમસ્યામાં રાહત મળશે. પાલક અને તુલસીના પાનને વાટીને તો ચા વાળા ભાગ પર લગાવવાથી તરત જ રાહત થશે. પાલક અને ટામેટાના જ્યૂસને મિક્સ કરીને પીવાથી શરીરમાં રહેતી થાક અને નબળાઈ દૂર થશે. જો કોઈ વ્યક્તિ અને થાઇરોઇડ હોય તો એવા લોકોએ એક પાલકના રસમાં મધ અને જીરૂં પાવડર મિક્સ કરીને પીવું.જે વ્યક્તિઓને કેન્સર થયું હોય તેવા લોકોએ પણ પાલકના જ્યુસનો સેવન કરવું