નિયમિત રીતે સવારે ફક્ત ૨૦ મિનિટ ચાલવાથી દરરોજ માટે દૂર થશે શરીરના ભયંકર રોગો - Tilak News
નિયમિત રીતે સવારે ફક્ત ૨૦ મિનિટ ચાલવાથી દરરોજ માટે દૂર થશે શરીરના ભયંકર રોગો

નિયમિત રીતે સવારે ફક્ત ૨૦ મિનિટ ચાલવાથી દરરોજ માટે દૂર થશે શરીરના ભયંકર રોગો

આજકાલ દરેક વ્યક્તિને પાચનને લગતી કોઈ ને કોઈ તકલીફ હોય છે. તે ઉપરાંત આજકાલ દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પર પ્રત્યે ખૂબ જ વધારે કાળજી પૂર્વક ધ્યાન રાખી શકતો નથી. દરેક વ્યક્તિને ખબર હોય છે કે ફક્ત અડધો કલાક ચાલવાથી શરીરમાં ખૂબ જ વધારે ફાયદો પ્રાપ્ત થાય છે.

આજકાલના પ્રદૂષણવાળા વાતાવરણ માં વ્યક્તિ ને શ્વાસ લેવાનું પણ ઘણું મુશ્કેલ થઈ ગયો છે. આવી પરિસ્થિતિમાં જો કોઈ પણ વ્યક્તિ સાથે વ્યાયામ ન કરતો હોય તો તેમના માટે સ્વાસ્થ્ય ખૂબ જ વધારે નુકશાનદાયક સાબિત થઇ શકે છે. નિયમિત રીતે ફક્ત ૨૦ મિનિટ ચાલવાથી વ્યક્તિને જેમ કરતાં પણ વધુ પરસેવો વળે છે.

તે ઉપરાંત સાંધા ને લગતી સમસ્યા દૂર કરવા માટે નિયમિત રીતે વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછી બે કલાક જેટલી શારીરિક પ્રવૃત્તિમાં ભાગ લેવો જોઈએ. તે ઉપરાંત તેમણે વોકિંગ, સ્વિમિંગ અને સાઇકલિંગ જેવી અનેક પ્રવૃત્તિઓ તેના કારણે વ્યક્તિને સાંધાના દુખાવા હાડકા નબળા પડી જવા જેવી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થતી નથી.

નિયમિત રીતે દરરોજ સવારે ખુલ્લી હવામાં ચાલવાથી હૃદય રોગને લગતી કોઈપણ પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થતી નથી. જો તમે કોઈ પણ હૃદય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય તો તમારે નિયમિત રીતે અડધો કલાક ચાલવું જોઈએ. આમ કરવાથી હૃદય સંબંધિત કોઈપણ પ્રકારના રોગ થતા નથી.

તે ઉપરાંત ઘણા લોકો આજકાલ વધતા વજનથી ખૂબ જ વધારે પરેશાન થતા હોય છે. આ લોકો માટે ચાલવું હોય એ ખૂબ જ વધારે રામબાણ ઈલાજ સાબિત થાય છે. જે લોકો પોતાના શરીરનો વજન ઘટાડવા માંગે છે. તે લોકોએ નિયમિત રીતે દરરોજ બે કલાક ચાલવું જોઈએ સવારે ચાલવાથી વ્યક્તિને કેન્સર જેવા ગંભીર રોગો સામે રક્ષણ પ્રાપ્ત થાય છે.

નિયમિત રીતે અઠવાડિયામાં ઓછામાં ઓછું આઠ કલાક ચાલવું જોઈએ અને દિવસમાં ઓછામાં ઓછુ દોઢ કલાક ચાલવાથી કેન્સર માટે ખૂબ જ વધારે ફાયદાકારક સાબિત થાય છે. તે ઉપરાંત જે લોકો નિયમિત રીતે જીમમાં કસરત કરવા જાય છે. તે લોકોએ સવારના સમયમાં નિયમિત રીતે ચાલવું જોઈએ.

તેથી તેમનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે. ખાસ કરીને મહિલાઓ એ નિયમિત રીતે વોલ્કીંગ કરવાથી તેમના શરીરમાં થતા કે સ્તન કેન્સરની શક્યતા ઘટી જાય છે. સવારે નિયમિત રીતે ચાલવાથી મગજને સક્રિય બને છે. તે ઉપરાંત મગજ પણ વધારો થાય છે. તે ઉપરાંત તેની સાથે સંકળાયેલી પરિસ્થિતિમાં સુધારો આવે છે.

સવારે ચાલવાથી પગ યાદશક્તિમાં વધારો થતો નથી. પરંતુ વ્યક્તિને વારંવાર કોઈપણ વસ્તુ ભૂલી જવાની હોય તેમાં પણ સુધારો થાય છે. નિમિત્તે સવારે ચાલવાથી ફેફસાની ક્ષમતામાં પણ વધારો જોવા મળે છે. સવારે નિયમિત ચાલવાથી ઓઝોન વાયુના કારણે ખૂબ જ સારી રીતે ઓક્સિજન મળે છે. તેનાથી ફેફસાની ક્ષમતામાં વધારો થાય છે.

તે ઉપરાંત નિયમિત રીતે કરવાથી શરીરમાં કુદરતી રીતે એન્ડોર્ફિન કેમિકલ ઉત્પન્ન થાય છે. તેનાથી વ્યક્તિના મૂડ માં સુધારો આવે છે. નિયમિત રીતે કરવાથી વ્યક્તિને કોઈપણ પ્રકારની નિરાશા હતાશા ડિપ્રેશન જેવા કોઈ પણ પ્રકારના પ્રાઈઝ પ્રારંભિક લક્ષણો જોવા મળતા નથી.

જે લોકોને માનસિક રીતે કાયમી સ્ટ્રેસ રહેતો હોય તે લોકોએ જીવનમાં નિયમિત રીતે ચાલવું જોઈએ. ચાલવાના કારણે વ્યક્તિનું પાચનતંત્ર ખૂબ જ વધારે મજબૂત થાય છે. તે ઉપરાંત જે લોકોને એસિડિટીની તકલીફ રહેતી હોય ની સમસ્યા રહેતી હોય તે લોકો એ નિયમિત રીતે ચાલવું જોઈએ.

નિયમિત રીતે ભોજન કરી અને 20 મિનિટ ચાલવું જોઈએ. તેનાથી તેમનું પાચનતંત્ર એકદમ વ્યવસ્થિત બને છે. પરંતુ જે વ્યક્તિને ભોજન લઈ લીધું હોય તેમને ભોજન લઇ અને ખૂબ જ આરામ થી ચાલવું જોઈએ. વજન ઘટાડવા માટે નિયમિત રીતે ચાલવું એક અસરકારક ઉપાય છે. તેમનાથી વ્યક્તિએ ખાધેલો ખોરાક પચી જાય છે.