નીલગીરી નું તેલ ચહેરા અને સ્કીન માટે સુપર ટોનિક.. જાણો તેનો કઈ રીતે ઉપયોગ કરવો - Tilak News
નીલગીરી નું તેલ ચહેરા અને સ્કીન માટે સુપર ટોનિક.. જાણો તેનો કઈ રીતે ઉપયોગ કરવો

નીલગીરી નું તેલ ચહેરા અને સ્કીન માટે સુપર ટોનિક.. જાણો તેનો કઈ રીતે ઉપયોગ કરવો

સુંદરતામાં વધારો કરવા માટે બજારમાં ઘણા બધા બ્યુટી પ્રોડક્ટ ઉપલબ્ધ હોય છે. પરંતુ દરેક વ્યક્તિ જાણતા હોય છે. કે દરેક પ્રકારના તેલ, શેમ્પુ, ક્રીમ વગેરે બજારમાં દરરોજ વેચાય છે. પરંતુ દરેક વ્યક્તિને પોતાનો મનપસંદ બ્યુટી પ્રોડક્ટ બજારમાંથી સરળતાથી ખરીદી શકે છે.

તે તેમની સુંદરતામાં ચાર ચાંદ લગાવવા માટે બજારમાં ઘણા બધા બ્યુટી પ્રોડક્ટ ઉપલબ્ધ હોય છે. તેમાંનું એક છે નિલગિરીનું તેલ, નિલગિરીનું તેલ આપણા શરીરને ઘણા બધા ફાયદા પહોંચાડે છે. તેને લગાવવાથી આપણા શરીર ને તેમ જ ચામડીને તેમજ વાળને મજબૂતાય પ્રાપ્ત થાય છે.

ઘણી બીમારીઓથી લડવામાં આપણ ને સહાયરૂપ સાબિત થાય છે તો ચાલો જાણીએ અને નીલગીરીના તેલથી આપણા શરીરને થતા ફાયદા.

 સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

નિલગિરીનું તેલ ઋતુમાં થતા પરિવર્તન, પ્રદૂષણ, ખરાબ જીવનશૈલી, ખરાબ ખાવા-પીવાનું તેમજ બદલાતી લાઇફ સ્ટાઇલના કારણે દરેક વ્યક્તિની સ્કિન માટે ખૂબ જ અસર થતી હોય છે.  તેમની સૌપ્રથમ અસર આપણી ચામડી ઉપર થતી હોય છે.

ચાલો જાણીએ કે નીલગીરીના તેલનો ઉપયોગ કરી અને આપણી  સ્કિનને કઈ રીતે સુરક્ષિત રાખી શકીએ છીએ. નિલગિરીના તેલના ખૂબ જ વધારે પ્રમાણમાં એન્ટીબેક્ટેરિયલ તત્વ હોય છે. તે આપણી ચામડી ને કોઈપણ પ્રકારના બેકટેરિયા, ફંગલ ઇન્ફેક્શન વગેરેથી દૂર રાખે છે.

તે ઉપરાંત આપણી ચામડી ને નરમ તથા ચમકીલી બનાવે છે. તેનો નિયમિત રીતે ઉપયોગ કરવાથી ચામડી ને કોઈપણ પ્રકારની જલન થતી નથી. તેનો નિયમિત રીતે ઉપયોગ કરવાથી ચામડી માં ખૂબ જ ફાયદો પહોંચે છે અને ચમક આવે છે.

 એરોમા થેરાપીમાં ખૂબ જ લાભદાયક છે.

નિલગિરીનું તેલ દરેક વ્યક્તિની એવી ઇચ્છા હોય છે. કે તેમના જીવનમાંથી ટેન્શન અને તણાવ દૂર થઈ જાય. પરંતુ આવું દરેક વ્યક્તિને થતું નથી. ઓફિસ અને ઘરના કામકાજના લઈને માણસ હંમેશા વ્યસ્ત રહેતો હોય છે.  તેમને ઘરના કામકાજમાં થી પોતાની તબિયતની સારસંભાળ રાખવા માટે સમય મળતો નથી.

જો તમે પણ પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી પોતાની  સ્વાસ્થ્યની કાળજી લેવા માગતા હોય તો એરોમાથેરાપી  ઉપયોગ કરવો અને આ થેરાપીમાં નીલગીરીના તેલનો ઉપયોગ કરવામાં આવે છે.

તેને લગાવ્યા બાદ તેમને એરોમાથેરાપી કરવી અને તેનાથી માનસિક તણાવ તેમાં ટેન્શનમાં રાહત મળે છે. તેમ જ મૂડ ફ્રેશ થઈ જાય છે. અને ખૂબ જ સારો અનુભવ પ્રાપ્ત થાય છે.

વાળ માટે ફાયદાકારક સાબિત થાય છે નિલગિરીનું તેલ

નીલગીરી ના તેલ નો ઉપયોગ કરવાથી વાળમાં ખૂબ જ ફાયદો થાય છે. તે આપણા વાળ માટે ખૂબ જ વધારે ગુણકારી સાબિત થાય છે. તેમાં ભરપૂર માત્રામાં એન્ટી ફંગલ તત્વો મોજુદ હોય છે. જે આપણા શરીરને તેમજ વાળને લગતી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે.

જે વ્યક્તિને વાળમાં ખોડો, વાળના મૂળ નબળા હોય તો વાળના નાના નાના છિદ્રો ખુલી જતા હોય અથવા જે વ્યક્તિને વાળ ખરવાની સમસ્યા રહેતી હોય તે વ્યક્તિને વાળના સ્કેલપને મજબૂત બનાવવા માટે નિલગિરીનું તેલ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

તે ઉપરાંત નિલગિરીના તેલના માલિશથી જે લોકોના વાળ માં ટાલ પડી ગઈ હોય તે લોકોના વાળ ઊગવાની શરૂઆત થઈ જાય છે. તથા વાળના મૂળ મજબૂત બને છે. આમ નિલગિરીના તેલના ઉપયોગ કરવાથી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

તે આપણા શરીરની તન, મન બંને માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તે આપણા શરીરની સ્કીન તેમજ વાળ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. નિલગિરીના તેલના ઉપયોગથી આપણું શરીર સ્વસ્થ રહે છે. તથા આપણા તનને તંદુરસ્ત તેમજ ફિટ રાખે છે. તથા મનમાં ઉપર કોઈપણ પ્રકારનો ટેન્શન થવા દેતા નથી.