આજકાલ દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય ને લગતી કોઈ ને કોઈ તકલીફ થતી હોય છે. આજકાલ દરેક વ્યક્તિને કમર અને મણકા ની ગાદી ખસી જવાની તકલીફમાં ખૂબ જ વધારો થયો છે. દરેક વ્યક્તિને સાંન્ધા ને લગતી તકલીફો સંધિવા ના સમસ્યાઓમાં ખૂબ જ વધારો થયો છે.
તે ઉપરાંત ગોઠણ ના દુખાવા માટે ખૂબ જ વધારો થતો હોય છે. આજકાલ દરેક વ્યક્તિને બદલાયેલી જીવનશૈલી તે ઉપરાંત વ્યસ્ત જીવનશૈલીને કારણે તેમને કમરની ગાદી માં ઘસારો તે ઉપરાંત સમયમાં ખૂબ જ વધારે પ્રમાણમાં દુખાવો થતો હોય છે. અને આ દુખાવો દૂર કરવા માટે અસરકારક સારવાર થી ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થાય છે.
આ દુખાવા દૂર કરવા માટે ફક્ત બે રીતે ઉપયોગ કરવામાં આવે છે. એક એક્ટિવ અને બીજી પેસીવ. આ બંને રીતે અસરકારક રીતે દૂખાવો કરી શકાય છે. એટલે કે પેસીવ સારવાર એટલે કે કોઈપણ પ્રકારની દવા એટલે કે લેસર થેરાપી અલ્ટ્રાસાઉન્ડ થેરાપી મસાજ થેરાપી આ તમામ વસ્તુઓ ની સારવાર લઇ અને તમે તમારા દુખાવો દૂર કરી શકો છો.
એક્ટિવ સારવાર એટલે કે આ સમસ્યાને દૂર કરવા માટે તમે ઘરેલુ ઉપચાર અપનાવી શકો છો. મોટા ભાગના દર્દીઓને આજકાલ કમરના દુખાવાની તકલીફ થતી હોય છે. પોતાની ગાદી ખસી ગયેલી હોવાની સાથે ગાદી જોડવાની પ્રક્રિયા કરીને તેમાં રાહત પ્રાપ્ત કરતા હોય છે.
આ માટે સૌપ્રથમ તે લોકો ઉપવાસ કરી અને દુખાવામાં રાહત મેળવી શકે છે. આજકાલ દરેક વ્યક્તિના વજનમાં ખૂબ જ વધારો થયો હોય છે. વજન વધવાની સાથે તેમના પેટના ભાગમાં ચરબીમાં વધારો થયો હોય છે. તે ઉપરાંત આજકાલ ખૂબ જ ઓછા પોષક તત્વો વાળો ખોરાક ખાવાથી તેમના શરીરમાં કેલ્શિયમ અને હાડકા નબળા પડતા હોય છે.
કેલ્શિયમની ઉણપ જોવા મળતી હોય છે. એટલા માટે આજકાલ બેઠાડું જીવન શૈલીના કારણે પણ અમુક વ્યક્તિને સ્વાસ્થ્યને લગતી તકલીફ થતી હોય છે. તે આજે અમે તમને કમરની કસરતો અને આપણી જરૂરિયાતો છે. તે ઉપરાંત દરરોજ આપણે ખોરાક ખાઈએ છીએ.
એટલા માટે દરરોજ વ્યક્તિએ કસરત કરવો જોઈએ અને થોડા સારા પરિણામ માટે આશા કરવી જોઈએ. કમર ની કસરત માં મુખ્યત્વે કમર ની આજુબાજુના સ્નાયુઓ અને માંસપેશીઓને કસરત થાય તે રીતે કસરત કરવી જોઈએ. તે ઉપરાંત માસ્પેસી કસરત કરવી જોઈએ.
તે ઉપરાંત લો એરોબિક કસરતો કરવી જોઈએ કસરત કરવાથી આપણા શરીરમાં રહેલા મણકાની ખસી ગયેલી ગાંદીની ઓપરેશન કરવાની જરૂર પડતી નથી અને તેમને સરળતાથી દૂર કરી શકાય છે. મોટાભાગના લોકો લાંબા સમયથી કમરની ના દુખાવા થી કંટાળી ગયા હોય છે.
તેથી તે ઓપરેશન કરાવતા હોય છે. પરંતુ આજે અમે તમને એક આયુર્વેદિક દવા વિશે જાણકારી આપવાના છીએ તે આયુર્વેદિક દવામાં અશ્વગંધાનું ચુરણ, શીલાજીત અને બાલારિષ્ટ વગેરે પીઠના દુખાવામાં અત્યંત ફાયદાકારક સાબિત થઈ છે. તે ઉપરાંત ઔષધીનો ઉપયોગ અત્યંત સાવચેતી પૂર્વક કરવો જોઈએ.
તે ઉપરાંત આજના જમાનાના માણસો ખૂબ જ વધારે પ્રમાણમાં ધૂમ્રપાન કરતા હોય છે. નિયમિત્ત ધૂમ્રપાન કરતા વ્યક્તિના શરીરમાં લોહીનું પરિભ્રમણ ખૂબ જ ઓછું હોય છે. શ્વસન ની પ્રક્રિયા ખૂબ જ ઝડપી બની જતી હોય છે. તેના કારણે જે લોકો લાંબા સમયથી ધુમ્રપાન કરતા હોય છે. તેમને કમરના દુખાવાની તકલીફ થતી હોય છે.
આ માટે કમરના દુખાવાની તમામ પ્રકારની સમસ્યામાંથી રાહત મેળવવા માટે આજકાલ દરેક વ્યક્તિનું ધુમ્રપાન કરવાનું બંધ કરી દેવું જોઈએ. તે ઉપરાંત કમરના દુખાવાની સ્થિતિમાં તમારે નિયમિત રીતે 10 ઔષધીય માંથી મળતો દસમુંળ નો ઉકાળો કઈ રીતે સવારે અને સાંજે તેમનું વિશ્લેષણ કરી અને પીવું જોઈએ.
તે ઉપરાંત અને જવારાનું પાણી રાત્રે પલાળી અને સવારે દૂધ અને ઘઉં સેવન કરવું જોઈએ. અઠવાડિયામાં ત્રણ વખત આજ સવાર નું પાણી પીવાથી પેટનો દુઃખાવો દૂર થઇ છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધતી જાય છે. તે ઉપરાંત જે વ્યક્તિનું વજન હશે વધારે હોય તેમને કમરનો દુખાવો હોય તેમને પોતાનું વજન ઘટાડવા માટે પ્રયત્ન કરવો જોઈએ.
તે ઉપરાંત વજન ઘટાડીને તે ખસી ગયેલા મણકા આજુબાજુના સ્નાયુઓ અને કમરના દુખાવામાં સરળતાથી રાહત પ્રાપ્ત કરી શકે છે. તે ઉપરાંત કમરના દુખાવામાં રાહત પ્રાપ્ત કરવા માટે લસણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. નિયમિત રીતે લસણની ૩ થી ૪ કળી ખાવાથી કમરના દુખાવામાં રાહત પ્રાપ્ત થાય છે.
તે ઉપરાંત જે ભાગમાં દુખાવો થતો હોય તે ભાગના આદુ અને લસણનું મિશ્રણ મિશ્રણ કરી અને લગાવવાથી પણ રાહત પ્રાપ્ત થાય છે. મણકાની ગાદી ખસી જવાથી વજન ઘટાડવામાં ખૂબ જ વધારે સાવચેતી રાખવી જોઈએ તેથી મેં કોઈ પણ સમય વાંકા વળવું જોઈએ અથવા ઘૂંટણમાંથી વજન વાડી કોઈ પણ વધારે વજન ન ઉઠાવવો જોઇએ.
તે ઉપરાંત સારી ક્વોલિટીના બુટ અને ચપ્પલ પગમાં પહેરવા જોઈએ અને લાંબા સમય સુધી એકની એક જગ્યાએ બેસી ન રહેવું જોઈએ તે ઉપરાંત કમરના દુખાવામાં અને સાવચેતી રાખવી પણ ખૂબ જ વધારે જરૂરી છે. કમર ની પાછળ ની ગાદી ખસી જવાના કારણે પગમાં જતી નસ પણ દબાઈ જવાથી વ્યક્તિને અનેક પ્રકારના કાનના દુખાવા પણ થઈ શકે છે. એટલા માટે કમરના દુખાવામાં ઉપર જણાવેલા કોઈ પણ ઉપાય કરવાથી રાહત પ્રાપ્ત કરી શકાય છે.
શું છતરપુરના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ખરેખર જયા કિશોરી સાથે લગ્ન કરવા…
હાલમાં કોઈ માતા પિતા તેના બાળકને કઈ કહી શકાતું નથી. માતા-પિતા બાળકના સારા માટે જ…
ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા…
SAB ટીવીનો લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 14 વર્ષથી તેના દર્શકોને…
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પાર્ટીના નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે…
તમિલનાડુના અરક્કોનમમાં રવિવારે રાત્રે મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત…