શુક્રવાર ને માતા લક્ષ્મી નો દિવસ માનવામાં આવે છે. દરેક વ્યક્તિ જાણે છે તે માતા લક્ષ્મી સંપત્તિ ની દેવી છે. સંપત્તિ સંબંધી તમામ પ્રકારના કાર્યમાં લક્ષ્મણ દ્વારા પ્રાપ્ત થાય છે. માતા લક્ષ્મીની નિયમિત રીતે પૂજા કરવાથી વ્યક્તિને ખૂબ જ વધારે ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
પરંતુ આજે અમે તમને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો અને ધનસંપત્તિ પ્રાપ્ત કરવાનો એ જ ઉપાય જણાવવાના છીએ આ એક મંત્રનું જાપ કરવાથી તમારા જીવનમાં પૈસાનું કોઈપણ પ્રકારની તંગી થશે નહીં અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે આ મંત્રનો જાપ કરવાનો રહેશે
હિન્દુ માન્યતા અનુસાર આ મંત્રનો જાપ કરવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે. તે ઉપરાંત માતા લક્ષ્મીને ધનની દેવી તરીકે પૂજવામાં આવે છે. જો કોઈ પણ વ્યક્તિના ઘરે માતા લક્ષ્મી વાસ કરે છે. તો તે વ્યક્તિને જીવનમાં ક્યારેય પણ પૈસાની તંગી થતી નથી પરંતુ માત્ર લક્ષ્મીનો સ્વભાવ અત્યંત ચંચળ છે. અને તેમને કાયમી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આજે અમે તમને ના તો લક્ષ્મી સદાય માટે કૃપા પ્રાપ્ત કરવા માટે એ ખૂબ જ શક્તિશાળી મંત્ર વિશે વાત કરવાના છીએ. જે મંત્રનો નિયમિત રીતે જાપ કરવાથી વ્યક્તિ હતી તે ધનવાન બની શકે છે.તે ઉપરાંત લગ્ન માતા લક્ષ્મીને સૌભાગ્યની દેવી પણ માનવામાં આવે છે. માતા લક્ષ્મીનું નિયમિત રીતે ઉપાસના કરવાથી વ્યક્તિને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
તે ઉપરાંત તેમના જીવનમાં ચાલતી તમામ પ્રકારની સમસ્યામાંથી મુક્તિ મળે છે. તે ઉપરાંત માતા લક્ષ્મીની શુક્રવારના પવિત્ર દિવસે પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે કાયદેસર પૂજા કરવાથી માતા લક્ષ્મી અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. માતા લક્ષ્મીને ધનની દેવી ગણવામાં આવે છે.
એટલા માટે તેમને પ્રસન્ન કરવા માટે અલગ અલગ રીત અપનાવવામાં આવતી હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ કેટલાક વિશિષ્ટ પ્રકારના મંત્રનો જાપ કરવામાં આવે તો માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થઇ શકે છે. તેથી તમારા જીવનમાં પૈસા ને લગતી તમામ પ્રકારની સમસ્યા દૂર થવાની શક્યતા છે.
જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થશે તો ચાલો જાણીએ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના મંત્ર વિશે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવા માટે સવારે સવારે વહેલું ઉઠવાનું રહેશે. ત્યાર પછી તમારે સ્નાન કરવાનું રહેશે અને સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં માતા લક્ષ્મીનું ધ્યાન ધરવાનું રહેશે.
માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનની તમામ પ્રકારની સમસ્યા દૂર થવાની શક્યતા છે. તે ઉપરાંત જીવનમાં ક્યારેય પણ પૈસા ને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા થશે નહીં. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે નો મંત્ર આ છે.
ॐ श्रीं श्रीये नम:
સવારે ઊઠતાની સાથે જ આ મંત્રનો નિયમિત રીતે જાપ કરવાથી વ્યક્તિને અતિશય શુભ અને પવિત્ર ફળ પ્રાપ્ત થાય છે. તે સાથે સાથે એવું માનવામાં આવે છે. કે સ્નાન કરતી વખતે તમારે સતત આ મંત્રનો જાપ કરવો જોઈએ આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને આર્થિક સ્થિતિમાં ખૂબ જ વધારે સુધારો આવી શકે છે.
તે ઉપરાંત શુક્રવારના પવિત્ર દિવસે લક્ષ્મીજીની પૂજા માં લાલ ગુલાબી અથવા પીળા કલરના વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ તે ઉપરાંત શુક્રવારના પવિત્ર દિવસે પીળા કલરના વસ્ત્ર પહેરી અને પૂજા દરમિયાન માતા લક્ષ્મીને કમળના ફૂલ અથવા ગુલાબના ફૂલ અર્પણ કરવા જોઈએ
તે ઉપરાંત ભોજન જમતી વખતે ક્યારેય પણ માતા ભોજનનો બગાડ કરવો જોઈએ નહીં. તો ભોજનનો ખૂબ જ વધારે પ્રમાણમાં બગાડ કરવામાં આવે તો માતા લક્ષ્મી ગુસ્સે થાય છે અને તમારા ઉપર ક્યારેય પણ કૃપા કરતા નથી એટલા માટે જે વ્યક્તિને જેટલું ભોજન જોઈએ તેટલું જ ભોજન પોતાની થાળી માં લેવું જોઈએ
આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. હંમેશા ખોરાક નું સન્માન કરવું જોઈએ ખોરાકનું ક્યારેય પણ અપમાન કરવું જોઈએ નહીં તે ઉપરાંત જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે શુક્ર ગ્રહ શાંતિ સુખ અને સમૃદ્ધિ માટે શુક્ર ગ્રહ માનવામાં આવે છે. અને શુક્રવારે શુક્ર ગ્રહની શાંતિ માટે અનેક પ્રકારના ઉપાય કરવામાં આવે છે.
શુક્ર ગ્રહ ને સૌંદર્ય, ધન, વૈભવ, ઐશ્વર્ય, કલા સંગીત અને વાસનાનું પરિબળ માનવામાં આવે છે. તે ઉપરાંત પર શુક્રવારના પવિત્ર દિવસે કરવાથી ખૂબ જ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તે ઉપરાંત આ ઉપાય કરવાથી વ્યક્તિ અતિશય ધનવાન બની શકે છે. શુક્રવારની સંધ્યા સમયે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે તો વ્યક્તિએ માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે.
તે ઘરમાં ક્યારેય પણ પૈસાની ઊણપ રહેતી નથી. શુક્રવારના પવિત્ર દિવસે સંધ્યા સમયે સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિને જીવનમાં ક્યારેય પણ પૈસાની કમી પ્રાપ્ત થતી નથી તે ઉપરાંત માતા લક્ષ્મી એવા ઘરમાં ક્યારેય પ્રવેશ કરતી નથી
કે જ્યાં હંમેશા વાદ-વિવાદ થતો હોય ત્યાં હંમેશા પ્રેમ અને આદર ભર્યું વાતાવરણ રહેતું હોય ત્યાં હંમેશા માટે લક્ષ્મી નિવાસ કરતી હોય છે.