આજે અમે તમને જે ઔષધિ વિશે જણાવવાના છીએ તેનું નામ છે. લવિંગ. લવિંગનો ઉપયોગ તમે રસોડામાં કરતા જ હોય છો. લવિંગનો ઉપયોગ આપણે દાળ-શાક વધારવામાં પણ કરતા હોઈએ છીએ તથા ઘણા લોકો મુખવાસ તરીકે પણ લવિંગનો ઉપયોગ કરે છે.
લવિંગને ઘરગથ્થુ ઔષધ પણ કહેવામાં આવે છે. લવિંગના ઝાડ ૨૫થી ૪૦ ફૂટ ઊંચા હોય છે. તે બારે માસ લીલા રહે છે. તેના ઝાડને ત્રણના ઝૂમખામાં પડ્યો આવે છે. આ કડીઓ ખૂલે ત્યારે તેમાં સાવ નાના નાના ફળ નીકળે છે.લવિંગ ના બે ફળ લાવે છે. એક જુલાઈથી ઓકટોબર અને બીજુ નવેમ્બર થી જાન્યુઆરી માં.
તેમના ઝાડને ખૂબ જ કાળજી રાખવાની હોય છે. લવિંગ ઝાડની વાવ્યા પછી નવ એક વર્ષ પછી લવિંગ બેસે છે. તે છ આઠ વર્ષ સુધી લવિંગ આપે છે. લવિંગ ના ઝાડ નીવણ ઉપડેલી સૂકવેલી કડીઓને લવિંગ કહેવામાં આવે છે. સામાન્ય રીતે ૭૫ ઇંચ વરસાદ થતો હોય ત્યાં તેમના ઝાડ હોય છે.
લવિંગ પૂર્વ હિન્દી દ્વિપસમૂહ ના ટાપુ નું મૂળ ગણાય છે. આફ્રિકામાં થાય છે. ભારતમાં લવિંગ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. મલબારમાં લવિંગનો ખૂબ જ સારા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. એક મોસમ દરમિયાન લવિંગનું એક જણ આશરે ૪૦૦૦ લવિંગ આપે છે. લવિંગ મોટેભાગે ભારતમાં ઝાંઝીબાર થી જ આવે છે.
લવિંગ બજારમાં બે જાતના જોવા મળે છે. એક તીવ્ર સુગંધ વાળા જે અસલી છે. અને બીજા ભૂરા રંગના લવિંગ કે જેમાંથી તંત્ર દ્વારા તેલ કાઢી લેવામાં આવી હોય ઉગ્રવાદ સ્વાદે ખાટા અને દબાવતા તેલનો અંશ ગણાય તેવા લવિંગ સારી જાતના હોય છે. લવિંગનો વઘાર કરવાથી વાનગીમાં સુગંધ આવે છે.
આપણે ઘણી વખત ભાતમાં પણ લવિંગ નાખીએ છીએ લવિંગ માંથી નીકળતું તેલ પાણી કરતાં ભારે હોવાને લીધે તેનો રંગ પણ લાલાશ પડતો પડ્યો હોય છે. એ તેલમાં થોડાક ભાગ ઉત્તર ગમન સીલ તેલનો હોય છે. અને સુગંધ આપવા માટે લવિંગના તેલનો ઉપયોગ થાય છે.
લવિંગનું તેલ એક ઔષધિ તરીકે પણ વપરાય છે. લવિંગનો ઉપયોગ ઉલટી વગેરે જેવા રોગોમાં થાય છે. દાંતના દુખાવામાં અકસીર ઇલાજ ગણવામાં આવે છે. પેટમાં અપચો થયો હોય ત્યારે પણ લવિંગનું સેવન કરવું જોઈએ. ધાર્મિક ક્રિયાઓમાં પણ લવિંગનો ઉપયોગ થાય છે. લવિંગમાં ચૂર્ણની માત્ર એક થી ત્રણ રતી અને તેની માતા બે ટીપા સુધીની છે.
લવિંગ તીખા, કડવા, હલકા તથા અગ્નિને પ્રદીપ્ત કરનાર છે. કફ, ઊલટી, ઉધરસ, વાતરક્ત, હેડકી જેવા રોગોમાં ગુજરાતી ફાયદો થાય છે. સુગંધી ઉત્તેજક અગ્નિદીપક જેવા ગુણોને લીધે લવિંગ ખૂબ જ ઉપયોગી થાય છે. લવિંગના તેજની સ્કીન ઉપર માલિશ કરવાથી પણ તમને સારો એવો ફાયદો થાય છે.
જે કોઈ વ્યક્તિ અને ગાડી તથા બસમાં ચક્કર આવતા હોય તો ઊલટી થતી હોય તેવા લોકોએ પણ મોઢામાં લવિંગ રાખવું જોઈએ. લવિંગને મોંમા રાખી ચૂસવાથી ઉધરસમાં પણ ખૂબ જ ફાયદો થાય છે. ગળામાં સોજો હોય અને શરદી-ખાંસીની સમસ્યા ઓ એ ત્યારે પણ તમારે લવિંગનું ઉકાળેલું પાણી પીવું જોઈએ.
લવિંગના પાણીથી વાળ ધોવાથી તમારા વાળને સોફ્ટ અને સિલ્કી બને છે. વાટીને તેનો લેપ કરવાથી શરીરના કોઇપણ ભાગ પણ આવેલા સોજામાં રાહત જોવા મળે છે. લવિંગ ની પેસ્ટ બનાવીને જે માથું દુખતું હોય ત્યાં લગાવવાથી પણ તે સમસ્યામાં રાહત થાય છે.