માતા તુલસીની પૂજા કરતી વખતે બોલો આ ચમત્કારિક મંત્ર જીવનમાં ક્યારેય પણ કોઈ પણ દુઃખ આવશે નહીં - Tilak News
માતા તુલસીની પૂજા કરતી વખતે બોલો આ ચમત્કારિક મંત્ર જીવનમાં ક્યારેય પણ કોઈ પણ દુઃખ આવશે નહીં

માતા તુલસીની પૂજા કરતી વખતે બોલો આ ચમત્કારિક મંત્ર જીવનમાં ક્યારેય પણ કોઈ પણ દુઃખ આવશે નહીં

તુલસીનો છોડ હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તે ઉપરાંત આયુર્વેદમાં તેમ જ શાસ્ત્રોમાં પણ તુલસી ના છોડ નો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમની નિયમિત રીતે પૂજા કરવાથી વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ થાય છે. તુલસી ના છોડના પાન સ્વાસ્થ્ય માટે પણ એક વરદાન સાબિત થાય છે.
તુલસીનો છોડ આયુર્વેદમાં તેમજ જ્યોતિષશાસ્ત્ર તેમજ વાસ્તુશાસ્ત્રના દષ્ટિકોણથી ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. અને તેમની નિયમિત રીતે પૂજા કરવામાં આવે છે. તુલસીના છોડનું ધર્મગ્રંથો તેમજ શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ જ કારણથી તુલસી ના છોડ નો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે છે. મોટાભાગના લોકો તુલસીના છોડને નિયમિત રીતે પૂજા કરે છે.
તે ઉપરાંત તેમના પાનનો પૂજા કરવામાં ઉપયોગ કરતા હોય છે. નિયમિત રીતે તેમના પાનનું સેવન કરતા હોય છે. એવી એક માન્યતા છે કે તુલસીના છોડની પૂજા કરવાથી વ્યક્તિને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત વેપાર-ધંધામાં વ્યસ્ત રહેતા વ્યક્તિઓને માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે ભગવાનની પૂજા થાળી માં તુલસીના પાન મુકવા.
તે ઉપરાંત વ્યક્તિને માનસિક શાંતિ તેમજ ટેન્શનવાળું જીવન દૂર કરવા માટે તુલસીની પૂજા અવશ્ય કરવી જોઈએ. તુલસીની પૂજા કરવાથી માણસનું મન તેમજ ચીત પ્રફુલ્લિત થાય છે. તુલસી ના ઘણા બધા પ્રયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત તુલસીના પાનનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે.
તેનું નિયમિત રીતે સેવન કરવાથી આપણા શરીરમાં થતાં ઘણા રોગ દૂર થાય છે. તે ઉપરાંત આયુર્વેદમાં પણ તુલસીના પાનનું વિશિષ્ટ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. તેનો નિયમિત રીતે ઉપયોગ કરવાથી આપણું શરીર અનેક રોગોથી રક્ષણ પ્રાપ્ત કરી શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ આ જ માણસના જીવનની તમામ સમસ્યાઓ દૂર કરવા માટે તુલસીના પાનના ઉપાય જણાવવામાં આવ્યા છે.
જો કોઈ વ્યક્તિ દ્વારા આ ઉપાય કરવામાં આવે તો તેમના જીવનની તમામ સમસ્યાનું સમાધાન થાય છે. તમારા જીવનની તમામ પ્રકારની સમસ્યા દૂર થશે. તેમ જ મુશ્કેલીઓનું નિવારણ થશે. જો તમે આ ઉપાય અપનાવશો તો તમારા જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનો વાસ થશે તથા પરિવાર તેમ જ પરિવારમાં વાદ વિવાદ થવાની શક્યતા રહેતી નથી તથા ઘરમાં શાંતિનું વાતાવરણ પ્રાપ્ત થાય છે.

ઓમ સુભાદ્રાય નમઃ|

ઓમ સુપ્ર્ભાય નમઃ|

હડ્યાનંદ કારીનીક નારયાના નારયાન્સ્ત્ર|

તે ઉપરાંત જીવનમાં આવનારી તમામ તકલીફોથી મુક્તિ પ્રાપ્ત થાય છે. તુલસીના છોડને દરરોજ જળ અર્પણ કરવું જોઇએ. તે ઉપરાંત તેમની પૂજા પણ કરવી જોઇએ. જ્યારે તમે તુલસીના છોડને જળ અર્પણ કરો છો. ત્યારે આ મંત્રનો જાપ કરવાથી તમને ખૂબ જ પુણ્યની પ્રાપ્તિ થાય છે.
જો તમે તુલસીના પાનનું સેવન કરો છો તો આ મંત્રનો જપ કરવો જોઈએ. જો તુલસીના પાન નિયમિત રીતે તોડવા જોઈએ નહીં. તમારે તુલસીના પાન તોડતા પહેલા ત્રણ ચપટી વગાડવી પડશે અને ત્યાર પછી આ મંત્રનો જાપ કરવાથી તમને સૌભાગ્યની પ્રાપ્તિ થશે અને જીવન ધન્ય બની જશે.
આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનો જ પ્રાપ્તિ થશે તથા વ્યક્તિના જીવનમાં આવતી તમામ સમસ્યાઓનું નિરાકરણ થશે. કાર્ય ક્ષેત્રમાં પ્રગતિ થશે તથા પૈસા ને લગતી કોઈપણ મુશ્કેલી થશે નહીં. તેમના ધંધામાં ખૂબ જ વધારે પ્રગતિ થશે.
એટલા માટે આ મંત્રનો જાપ તુલસીની પૂજા કરતી વખતે કરવાથી વ્યક્તિનું મન પ્રફુલ્લિત થાય છે. વ્યક્તિનું મન શાંત રહે છે. તે પોતાના કામમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.