માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે સંધ્યા સમયે નિયમિત રીતે કરો આ 1 ઉપાય - Tilak News
માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે સંધ્યા સમયે નિયમિત રીતે કરો આ 1 ઉપાય

માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે સંધ્યા સમયે નિયમિત રીતે કરો આ 1 ઉપાય

કોઈપણ વ્યક્તિ પૈસા કમાવવા માટે ખૂબ જ વધારે મહેનત કરતો હોય છે.  પૈસા કમાવવા માટે માતા લક્ષ્મીની આરાધના કરતો હોય છે. તે પૈસા કમાયને પોતાના પરિવારની અને પોતાની દરેક જરૂરિયાત પૂર્ણ કરવા માટે તે ખૂબ જ વધારે મહેનત કરતો હોય છે. પરંતુ ખૂબ જ ભાગ્યશાળી લોકો ઉપર માતા લક્ષ્મીની કૃપા થાય છે. આજે આપણે એવા વ્યક્તિ વિશે વાત કરવાના છીએ કે જેમને ખૂબ જ વધારે મહેનત કરવા છતાં પણ તેમને મહેનતનું પરિણામ પ્રાપ્ત થતો નથી.

તેમના ઘરમાં ધનનો અભાવ રહેતો હોય છે. તો આ વ્યક્તિએ માતા લક્ષ્મીની ઉપાસના કરવી જોઈએ અને સવારે અને સાંજે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે માતા લક્ષ્મીની કૃપા બની રહે તે માટે તુલસીનો છોડ જ લગાવવો જોઈએ.  સવારે અને સાંજે તુલસીના છોડમાંથી દીવો કરવો જોઈએ. તુલસીના છોડની ફરતે ચાર પ્રદક્ષિણા કરવી જોઈએ અને અને ઘરમાં તુલસી સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના કરવી જોઈએ.

આમ કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થશે તથા ભગવાન વિષ્ણુ ના આશીર્વાદ પ્રાપ્ત થશે. નિયમિત રીતે તુલસી પાસે દીવો કરનાર વ્યક્તિને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. માતા લક્ષ્મીને ધન અને ઐશ્વર્યની દેવી માનવામાં આવે છે. છે. કોઈ વ્યક્તિઓ પર માતા લક્ષ્મીની કૃપા થાય તેઓનું સઘળા કામ સમાપ્ત થાય છે. અને તેનું ઘર ધન-ધાન્યથી ભરપુર રહે છે.

વ્યક્તિ જો મહેનત કરે તો તેને મહેનતનું ફળ મળે છે. મહેનતુ લોકો ઉપર માતા લક્ષ્મીની કૃપા અપરંપાર રહે છે. આ સમાજમાં ઘણા લોકો એવા પણ જોવા મળે છે. કે જે ખૂબ જ મહેનત કરતા હોય છે. છતાં પણ તેમને ધાર્યું પરિણામ મળતું નથી તથા ધન-ધાન્યનો અભાવ રહેતો હોય છે.

જો કોઈ વ્યક્તિ મને ખૂબ મહેનત કર્યા પછી પણ ધાર્યું પરિણામ ન મળે તો તમે આ એક કાર્ય રોજ કરશો તો તમારા ઉપર માતા લક્ષ્મીની કૃપા બની રહેશે તો ચાલો જાણીએ કે કયું કામ કરવાથી માતા લક્ષ્મી ની કૃપા આપણી ઉપર રહેશે

હિન્દુ ધર્મમાં સૂર્ય ઉગે અને સૂર્ય આથમે એ બંને સમયને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સૂર્ય ઉગે અને સૂર્ય આથમે ત્યારે આપણે ભગવાનની પૂજા-અર્ચના કરીએ છીએ. આ બંને સમયે ભગવાનની કરેલી પૂજા-અર્ચનાનું આપણને બમણું ફળ મળે છે.

જો કોઈ વ્યક્તિ અને આર્થિક સમસ્યા હોય તો તેમણે સંધ્યા સમયે નીચે જણાવીએ તે મુજબ કામ કરવું આપણા હિન્દુધર્મમાં તુલસીને પવિત્ર માનવામાં આવે છે. તુલસીજી ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે. આપણે સવારે સૂર્યોદય થાય ત્યારે તથા ઘરમાં દિવાબતી કરીએ ત્યારે પણ તુલસીના છોડ પાસે દીવો કરીએ છીએ અને તુલસીની પૂજા કરીએ છીએ

પૌરાણિક કથા મુજબ જે ઘરમાં તુલસી હોય છે અને તેની રોજ પૂજા અર્ચના થાય છે. ત્યાં માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. પહેલાના સમયમાં તો તુલસીનો છોડ ઘરની વચ્ચો વચ આંગણામાં રાખવામાં આવતો તો ચાલો જાણીએ કે સંધ્યા સમયે શું કરવું જોઈએ

દરરોજ સંધ્યા સમયે તુલસીના છોડ પાસે દીવો કરવો અને તુલસીજીની ફરતે પ્રદક્ષિણા કરવી જોઈએ.  પ્રદક્ષિણા કરતી વખતે તુલસીજીને સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી. જો આવું તમે દરરોજ કરશો તો તમારા ઘરમાં ધનની કમી દૂર થતી જણાશે અને ખાસ એક વાતનું ધ્યાન રાખવું કે સૂર્યાસ્ત થાય પછી તુલસીના છોડને અડવું નહીં.