ગુજરાતના રાજકારણમાં આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી રહી છે અને આજરોજ પણ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ના ઘરે જય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સિ આર પાટીલ નજીકના લોકો ઘરે પહોંચીને હોબાળો કર્યો હોવાનો આરોપ આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવ્યો છે
ગોપાલ ફેસબુકના માધ્યમથી સી આર પાટીલ નજીકના ગણાતા ભાજપના કાર્યકર્તાઓ નું ટોળું મારા ઘરે પહોંચી મારા ઘરે રહેતા મારા મમ્મી અને મારા બહેન ને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો હતો અને વારંવાર બૂમાબૂમ કરી અને મારા ઘરની અને સોસાયટીનું શાંતિનું વાતાવરણ ભંગ કર્યું હતું
મારી બહેન અને મારા મમ્મીને ભયમાં મુકવાનો પ્રયત્ન કર્યો હતો.આમ દિવસેને દિવસે જ્યારથી આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં પગ પેસારો થઈ રહ્યો છે ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીના મનમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા રહ્યા છે
તેમને વિરોધ કરવા માટે કોઇ પણ પ્રકારનું ન હોવા છતાં પણ દરરોજ અવનવા તરકીબો અપનાવી અને દરરોજ હિંસક પ્રદર્શન કરી રહ્યાં હોય છે આમ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું લુખ્ખું રાજ અને લુખ્ખા તત્વો દ્વારા પોલીસ પણ મંત્રમુગ્ધ બની અને આ સમગ્ર તમારા જોઈ રહી છે
ત્યારે પોલીસ તંત્રને એટલી વિનમ્રતાથી અરજી છે કે કોઈપણ રાજકીય પાર્ટી નો હાથ ઓલવવાનો આમ ગોપાલ ઇટાલીયા ની સોસાયટીમાં રહેતા રહીશો દ્વારા ત્યાં હાજર રહેલા અમુક વિદ્વાન માણસો એ લુખ્ખા તત્વોને ગોપાલ ઇટાલીયા ના ઘરની બહાર કાઢ્યા હતા
તેમના મમ્મી અને તેમની બહેનને સાંત્વના આપી હતી અને ગોપાલ ઇટાલીયા દ્વારા પોલીસ કંટ્રોલ રૂમ અને નજીકના પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી અને તરત જ પોલીસ ઘટના સ્થળે જઇ અને તેમના મમ્મી અને તેમના બહેન ને સુરક્ષા પૂરી પાડે દેવી તેમને વિનમ્રતાથી અરજી કરવામાં આવી હતી